SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ – જ્યોતિર્ધરની જીવન ગાથા – ચંદ્ર ચળકતા મળકતાજ તમથી (બે વાર) આનંદ અશ્રુથી આમ વધાવી, પ્રીત પ્રકાશે વિયોગનો ભાવી; પણ અમને મળશો વહેલા આવી, ટોકરશી કહે શિશ નમાવી. (શાસન દેવતા સહાય રહો) મગંળમય શ્રી મહાવીર – હમારા વીરચંદ વડવીર ૫ સબુર સબુર સબુર (એ રાગ) વિજય વિજય વિજય વિજય, વિજયવંત વીરચંદ્ર – ધર્મને ગજાવનરો, પ્રિય ભ્રાત છો અમારો, જૈન ધર્મનો તું તારો – વિજય. ધન્ય માત ધન્ય તાત, સ્વ પરદેશ તું વિખ્યાત મગરૂર છે જૈન સાથ – વિજય. સરસ્વતિની પૂર્ણ સહાય, યશ ગુણ તારા ગવાય, દેશ અમેરિકાની માંહે-વિજય. જૈન સંઘમાં ઉમંગ-પત્ની પતિ સંગ રંગ જઈ જમાવો ધર્મ જંગ - વિજય. ફુશળ કાય દીર્ઘ આય, કહે ટોકરશી ફુટુંબમાંય મંગળ વર્તે સદાય – વિજય. તા.૨૧/૮/૧૮૯૬ – ટોકરશી નેણશી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005204
Book TitleJyotirdharni Jivan Gatha Virchand Raghavji Gandhi
Original Sutra AuthorN/A
AuthorPannalal R Shah
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy