Book Title: Jyotirdharni Jivan Gatha Virchand Raghavji Gandhi
Author(s): Pannalal R Shah
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 72
________________ જ્યોતિર્ધરની જીવન ગાથા (૬) વીરચંદ વડવીર, હમારા-વીરચંદ વડવીર રાઘવજી શા સુત ધીર-હમારા વીરચંદ વડવીર ધર્માનુરાગી બાળપણાથી (બે વાર) -૧ બી.એ. તણી ડીગ્રી લઈ આંહી ધર્મની બારે તું ધાયોજ ભાઈ! સમેતશિખર પાલીતાણાદિ માંહી, પૂર્ણ પ્રયાસ કર્યો જશદાયી. (જૈન એસોસિએશન, ઓફ ઈન્ડિયાનો) ગ્રહી મંત્રીપદ વડવીર - હમારા વીરચંદ અહીંથી અમેરિકા દૂર દેશે (બે વાર) સર્વ ધર્મ પરિષદ્માં પધારી; વક્તૃત્વ શક્તિ વડે તેં સખારી! જિનવર શાસન શોભા વધારી; કીધાં અનેકને જિન તત્ત્વ ધારી. Jain Education International (દ્રવ્ય પર્યાય, લક્ષણો સમજાવી) ગાંધી ગુણવંત ગંભીર-હમારા વીરચંદ મુંબઈ શહેર વિધવિધ પહેરે (બે વાર) ભાષણ મહી ભૂષણોને દીપાવ્યા, વર્ગ અભ્યાસ આદિ બીજ વાવ્યાં; પત્નીપતિ સહ કુટુંબજ આજે, પુનઃ પ્રવાસ કરણ શુભ કાજે. યશ પામો સાહસધીર હમારા વીરચંદ ૭૧ -- For Private & Personal Use Only વડવીર ૨ (સુખરૂપ નિર્વિઘ્નપણે) વડવીર ૪ વડવીર. ૩ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82