Book Title: Jivo Ane Jiva Do
Author(s): Shekharchandra Jain
Publisher: Manharlal Maganlal Shah

View full book text
Previous | Next

Page 11
________________ જેવા ભયંકર રે માણસને ઘેરી લે છે. શરીર વિજ્ઞાનના વિદ્વાન ડે, કિડલાહર નિશ્ચિત રૂપે માને છે કે માંસના પ્રત્યેક ટૂકડામાં વિશાક્ત દ્રવ્યો અને યુરિક એસિડ ભરેલા હોય છે. અને આ કારણે તે પાચનશક્તિની સરેરાસ બહાર હોય છે. આ કણે ધીમે ધીમે સાંધાઓમાં ભેગા થાય છે જેનાથી સંધિવા જેવા ભયંકર રોગો થાય છે તથા ક્ષય અને હૃદય રોગની બિમારીઓ ઉત્પન્ન થાય છે. હમણાં જ થયેલી વૈજ્ઞાનિક શોધ મુજબ એ સિદ્ધ થયું છે કે એક ઈડામાં લગભગ ચાર ગ્રેઈન કોલેસ્ટ્રોન નામનું ભયંકર તત્ત્વ મળે છે. કોલેસ્ટ્રેનના આટલા વધુ પ્રમાણને લીધે ઇંડા ખાવાથી હૃદયરોગ, હાઈબ્લડપ્રેસર અને આંતરડામાં જન્મ થાય છે. ધમનીમાં ઘા થઈ જાય છે. આવી રીતે અનેક પ્રકારના રોગોને જન્મ આપનાર સ્વાથ્યને હાનીકર્તા માંસ ભક્ષણ સર્વથા નિરર્થક છે. હકીકતે માંસ શક્તિવર્ધક નથી કારણ કે તેમાં જે થોડાં ઘણું વિટામિન કે પ્રોટિન હોય છે તે રાંધવાને લીધે નષ્ટ થઈ જાય છે. માંસ કાચું ખાઈ શકાતું નથી તેનાથી ઉલટું શાકભાજીને રાંધ્યા પછી પણ તેમા વિટામિન વગેરે તે સંપૂર્ણ નાશ પામતા નથી અને ફળ, શાકભાજી કાચાં પણ ખાઈ શકાય છે. આયુર્વેદના પ્રકાંડ વિદ્વાન મહર્ષિ ચરકે સ્પષ્ટ કર્યું છે કે ભેજનમાં નિગ્ધતાનું (તેલ્યનું) વિશેષ મહત્વ છે. સ્નિગ્ધ ભજન રોચક, સ્વાદિષ્ટ, અગ્નિવર્ધક, રંગ-રૂપને સુંદર બનાવનાર અને વાયુને નાશ કરનાર હોય છે. માંસમાં આવી સ્નિગ્ધતા નથી પણ રૂક્ષ છે. માટે જ કાયાકલ્પ જેવા મહાન પુનઃ યૌવન પ્રાપ્તિનું કર્મ માંસ દ્વારા થઈ શકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32