Book Title: Jivo Ane Jiva Do
Author(s): Shekharchandra Jain
Publisher: Manharlal Maganlal Shah

View full book text
Previous | Next

Page 26
________________ ૨૨ બદલાતા જાય છે. અને તેના આત્મબળમાં, દ્રઢ સંકલ્પમાં, વ્રત પાલનમાં ચીરાડ પડી જાય છે અને શિથિલતા આવે છે. પછી તે સજીવ ઈડાના સેવનમાં ફકત સમયને જ પ્રશ્ન રહે છે. આ સાથે મેકલેલ પુસ્તક “સ્વાસ્થ કા મહાન શત્રુ ઇંડા” કદાચ આપે વાંચી હશે. જે સંજોગો વસાત આપની પાસે આ નાની પુસ્તિકા ન આવી હોય તે આપ આપને અમૂલ્ય સમયને છેડે ભેગ આપી તેને વાંચવા, મહેરબાની કરશેજી. પુસ્તક પ્રમાણમાં ખૂબજ નાનું છે પણ વિચારણીય છે. ઇંડાં અને દૂધની કઈ રીતે સરખામણું ન થઈ શકે, -વિજયસિંહ ઝાલા (ધ્રાંગધ્રા) આપે તા. ૭ ૧૨ ૭૮ના “સંદેશ” દૈનિકમાં જે ઈંડા બાબતના વિવિધ મંતવ્ય રજૂ કર્યા તે વાચ્યાં. સમગ્ર લેખ વાંચતા એમ માલૂમ પડયું કે આપના લેખમાં ઈડાને ભેજનમાં સ્થાન રહેવું જોઈએ તેવું તારણ હતું. આ અંગે એક નિષ્ણાતના અભિપ્રાયેની ઓથ પણ લીધે. આજના વૈજ્ઞાનિક યુગમાં માનવી દરેક વસ્તુને વિજ્ઞાનની એરણ ઉપર મૂકીને મૂલવતે થયે છે. આજનું વિજ્ઞાન એ માનવીની બુદ્ધિનું અહમ બનતું જાય છે. ઘણીવાર વિજ્ઞાનને સહારે લઈને માનવી ખોટા ભ્રામક ખ્યાલે જગત માં ફેલાવે છે. ઈડા વિશે પણ આ ભ્રામક પ્રચાર વિજ્ઞાનનો આશરો લઈને કરવામાં આવે છે કે ઈડા સંપૂર્ણ ખોરાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32