________________
નથી, કદાચ કઈ પક્ષીને વાચા હોય અને માદા પક્ષીને પૂછે કે આ ઈડું તે રાક માટે આપ્યું છે તે તે કહેશે અરે ભલા આ તે કાંઈ પ્રશ્ન છે ! પોતાના બાળકને કઈ માતા ખેરાક તરીકે પ્રસરે છે ?
જ્યારે ગાય કે ભેંસ દુધ આપતા કોઈ પણ પ્રાણીનું દુધ એ પિતાના બાળક અને અન્યને પિષવાનું પય છે. દુધ એ હેતની સરવાણી છે. ગાય પ્રેમથી દુધ અન્ય માટે આપે છે. પિતાના બાળક ઉપરાંતનું દુધ ગાયના આંચળામાં હોય છે. જેથી મનુષ્ય તેને ઉપયોગ કરે છે. એક માતા પિતાના સ્તનના દુધથી બાળકનું અમુક મહિનાઓ સુધી પિષણ કરે છે, તે તેને પણ આપણે પ્રાણુજન્ય ખેરાક કહીશું ?
આપણું ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. કારણ કે ગાય-એ માનવીને એક બાળકની જેમ પિષે છે. શ્રી કૃષ્ણ ભગવાને પોતાના બાલ્યકાળમાં ગાયની ખૂબ જ સેવા કરી હતી, કારણ કે ગાય એ આપણી સંસ્કૃતિ માતા છે. ગાયના દુધમાં જે શક્તિ છે તે અન્ય ખોરાકમાં નથી. એટલે જ ભગવાને ગેકુળના ગોવાળીયાઓને છુટા હાથે દુધ દહીં અને માખણ ખવરાવ્યા છે. ભગવાને મરધાફામ બનાવીને ઇંડા ખવરાવ્યા નથી. કારણ કે દુધ એ સાત્વિક ખોરાક છે, જ્યારે ઈડા તામસી ખોરાક છે.
વિજ્ઞાનિક પૃથ્થકરણ કરીએ તે સ્થળ દષ્ટિએ ઈડામાં, પ્રોટીન, ચરબી, ક્ષારે અને વિટામીન્સ ભરપુર છે, જે દુધની બરાબરી કરી શકે છે. જ્યારે આધ્યાશ્કિ સૂકું પૃથ્થકરણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com