________________
૨૭
થવાની ઘેલછા માનવીને હકીકતમાં નિર્માલ્ય બનાવે છે. શરીરના બધા કરતા મનનાં આંધા ઉપર લક્ષ આપવાની જરૂર છે. શરીર ગમે તેટલું તગડું હશે પણું મન નબળું હશે તે કંઈ થવાનું નથી. આ માટે ગાંધીજીના દાખલા મેાદ છે. શરીરના તે સાવ સુકલકડી હતા પણું મનના ઘણા જ બળવાન હતા. તે વખતે દેશમાં ઘણા જ મેાટા પહેલવાને (રાજાએ) હતા પણ કોઈનામાં આઝાદી માટે લડવાની હિ'મત નšાતી. બધા જ અંગ્રેજોના પ્યાદા હતા. કારણ કે આ પહેલવાનેા (રાજા મુરા ) આમલેટના ઘણા જ શેખીન હતા. જ્યારે ગાંધીજી ફેંડાના પ્રખર વિરોધી હતા. એક વખત ડે. એ ગાંધીજીને તેમના પુત્રના રોગના ઉપચારમાં ઇંડા આપવાની સલાહ આપેલી પણ ગાંધીજીએ તે સ્વીકારી નહોતી. આપણે વિજ્ઞાનને બદલે મહાન પુરૂષાનાં જીવનને ધ્યાનમાં લઈએ તે પણ ઘણા જ અનિષ્ટથી બચી શકીએ.
મુબઇના બાળકોને શાળામાં નાસ્તા તરીકે ઇંડા આપવાની જે ચેષ્ટા થઇ છે તે આપણી ભાવિ પેઢીના પતન માટે કરવામાં આવી છે. આ બાળકાના હાથમાં મહાન ભારતનુ ભાવિ છે. ખાળક। । કુમળા છેડ જેવા છે. તેમના સંસ્કારના મૂળમાં આપણે ઘા કર્યાં છે. દેશના ભાવિ ઉપર ઘા કર્યો છે. ભારતની સ`સ્કૃતિ ઉપર ઘા કર્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com