________________
૨૫
કરીએ તે ઈડા તામસી, અભય, હિંસક અને અશુદ્ધ ખોરાક છે. ત્યારે દુધ અમૃત સમાન છે. .
ઈડા ખાવાથી શરીર સુધરે છે, પરંતુ માનવીનું મન બગડી જાય છે. આ તેની સૂક્ષમ અસર છે. જ્યારે દૂધ મનને નિર્મળ બનાવે છે. દૂધ પવિત્ર ખેરાક છે. જ્યારે ઈડા ભ્રષ્ટ ખોરાક છે. અપૂર્ણ ખેરાક છે. આમ વૈજ્ઞાનિક સ્કૂળ દષ્ટિએ અને પ્રાણુજન્ય હાય, પણ આધ્યાત્મિક સૂક્ષ્મ દૃષ્ટિએ પૂર્વપશ્ચિમ જેવું છે.
વૈજ્ઞાનિક સ્થળ દષ્ટિએ ખરાકમાંથી ચરબી અને લેહી બને છે, જ્યારે આધ્યાત્મિક સુમિ દષ્ટિએ ખારાકશાંથી મન બને છે, અને મનમાંથી વિચારે ઉદ્દભવે છે. ' સાવિક ખેરાક ખાનાર માનવીમાં સત્વગુણ વધુ હોય છે, તેના વિચારે ઉરચ ધાર્મિક અને આધ્યામિક હોય છે, તેનામાં ઈશ્વર ઉપર પૂરતી શ્રદ્ધા હોય છે, દયા, દાન, ક્ષમા અને પ્રેમ જેવા ઉરચ ગુણો તેનામાં વિકસિત થાય છે. . એટલે તે સમાજ અને દેશ માટે પણ ઈટનું કામ કરે છે. તે સંપૂર્ણપણે નિર્ભય હોય છે. નિર્ભય વ્યક્તિઓના સમાજને જગતની કઈ તાકાત દબાવી શકતી નથી.
જ્યારે તામસી ખોરાક ખાનાર માનવીમાં તમોગુણ વધુ હોય છે, તેના વિચારે નીચ, ભૌતિક અને નાસ્તિક હોય છે. તે સ્વભાવે ઉતાવળીયા હોય છે. ધીરજ રાખી શકતા નથી. કારણ કે તેમનામાં બીજા પ્રત્યે અવિશ્વાસ, શંકા અને ભય રહ્યા કરે છે. પિતાથી નિમ્ન કટીના માણસને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com