________________
તક્ષણ નિર્ણય કરી શકે. * આ માટે વેપારીઓનું જ માનવું પડે અને જયારે જીવરહિત ઈંડાને ઉપેડ વધુ થાય ત્યારે વેપારીઓ ગમે ત્યારે જીવવાળા ઈંડાને જીવરહિત ઈંડાને નામે ખપાવી વેચી ન નાખે તેની શું ખાતરી ? જીવરહિત ઇંડા અને જીવવાળા ઇંડામાં દેખીતે કઈ તફાવત હોતું નથી. તેથી જીવરહિત ખાનાર ગમે ત્યારે જીવવાળા ઇંડા ખાઈ બેસે અથવા તેને અજાણતામાં ખવડાવી દેવામાં આવે છે. કારણ કે માણસ પોતાના જે બીજાને બનાવવા પ્રયત્નશીલ રહે છે. આ મનુષ્ય સ્વભાવ છે. એટલે કે વ્યસની માણસ સારા માણસને પોતે ઘસારો વેડીને વ્યસની કરકે છે. અને પોતાની વિચારસરણીને ફેલાવો કરે છે. મહાત્માજીને લંડનમાં પણ શાકાહાર તરફની ભકિતને ડગાવવાના ચલિત કરવાના પ્રયાસો થયા હતા. દારૂડિયે દારૂ પીવડાવતાં જ શીખવ ને ! તેની પાસે શું
આશા રાખી શકાય? છે. કદાચ ભવિષ્યમાં સજીવ-નિર્જીવ ઈંડાની પરખની કઈ
ખૂબજ સરળ કટી શેધાય તે પણ નિર્જીવ ઈંડા ખાનાર આવી પદ્ધતિનો હમેશા ઉપયોગ કરે કે કેમ તે પણ એક શંકાનો પ્રશ્ન છે. કારણ કે નિર્જીવ ઈંડા ખાનારને ઈડા પ્રત્યેની સૂગ ચાલી જાય છે. આ નિર્જીવ ઈંડા ખાનાર સમય જતાં રીઢ થતું જાય છે
અને તેનો જીવહિંસા પ્રત્યેનો-માંસાહાર પ્રત્યેનો દ્રષ્ટિકેણ, વિચારે, લાગણીઓ વગેરે સમયના વહેણ સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com