________________
નહીં જ્યારે તે કાર્ય અન્ન, શાક-ભાજી, ફળ તથા દૂધ-દહીં છાશથી થઈ શકે છે. શરીરમાં થતાં ચકક્ષય, મગજક્ષય અને માંસક્ષયની પરિસ્થિતિમાં દૂધ, ચણા, મગ, અને અંકુરિક કઠેળ ખૂબ જ લાભપ્રદ હોય છે.
શાકાહારનું આર્થિક પાસું. માંસ મેંઘી વસ્તુ છે જે ઘી અને સારા મસાલા વગર ખાઈ શકાય નહીં. અને જે દેશમાં સામાન્ય માનવીને પટ ભરીને રોટલો પણ ઉપલબ્ધ નથી ત્યાં માંસાહારની વ્યવસ્થા હાસ્યાસ્પદ નથી તે બીજું શું છે ? માંસ બાર કે પંદર રૂપિયાથી ઓછા ભાવે પરવડતું નથી જ્યારે શાકભાજી આજે પણ પ્રમાણમાં સસ્તાં છે.
શાકાહારનું સામાજિક પાસું. સાધારણ રીતે દરેક જીવની વૃદ્ધિ તેની યેગ્યતા મુજબ થાય છે પણ માણસમાં વિવેક વિશેષ અનુદાન રૂપે પ્રાપ્ત થયેલ છે. તેને વિશેષ રૂપેબુદ્ધિ અને તર્કશક્તિ પણ પ્રાપ્ત થઇ છે. અને જે આ શકિતઓને તે ઉપગ ન કરે તે પશુમાં અને તેનામાં કેઇ ફેર રહેતું નથી. આજનો માનવી કેટલે સ્વ થધ બની ગયો કે તે હરતાં-ફરતાં પિતાના મનેવિનોદ કે પાપી પેટ ભરવા કે અંધશ્રદ્ધામાં ધાર્વિકતાના નામે કલબલાટ કરતાં અને ફેર-કુદરડી રમતાં નિર્દોષ ભેળા પશુ-પક્ષીઓની બલી ચડાવીને મારી નાખીને ખાઈ જાય છે. તે સમયે આ મં ગા એકસુર પ્રાણીઓને મારતી વખતે તે સહેજે વિચાર નથી કે તેના મૃત્યથી તેમને
-
-
-
-
- - - -
- - - - -
-
- -
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com