________________
૧૨
પારસ્પરિક વિવાદ હોવા છતાં સૌએ અહિંસા એજ પરમ ધર્મ છે તે સિદ્ધાન્તને સ્વીકાર સર્વાનુમતે કરેલ છે જૈન ધર્મના ચાવીસમાં તીર્થંકર ભગવાન મહાવીર અહિંસા ધર્મના પ્રમુખ પ્રચારક બન્યા તેથી તેને અહિંસાને અવતાર મનાય છે. તેએએ દેશના વિવિધ ભાગમાં વિહાર કરી અહિંસાને સૂક્ષ્માતિસૂક્ષ્મ વિવેચન કર્યુ છે. જેથી તે સમયના પ્રાણી માત્રને અભયદાન પ્રાપ્ત થયું અને આ કાર્ય થી ભગવાન મહાવીરના નામની સુગધ ચેામેર પ્રસરી. તેએની કીર્તિ સાંભળીને ઈરાનના પાટવીકુ વર અરદ્દાત ભારત આવ્યાં અને ભગવાન મહાવીરની એજસ્વી અને દિબ્ય વાણી સાંભળી ને પેતે અહિંસા ધર્મને! સ્વીકાર કરી અહિંસક બની ગયા. સભવ છે કે તેએએજ સર્વપ્રથમ ઈરાનમાં અહિંસાને પ્રચાર કર્યો હેાય. તેએએ માંસને સંપૂર્ણ ત્યાગ કર્યાં અને આજે પણ તેઓ શ્રીની વાણીને અનુસરી ઈરાનમાં શાકાહારને પ્રચાર વધી રહ્યો છે. પાચનતંત્રની અંદરની બીમારીઓના તજજ્ઞ અને મેડીકલ કેાલેજના પ્રેફેસર ડો. મહમ્મદકાર સાહેબનું કહેવું છે કે તમે તે પદાર્થને આરોગીને જીવીત રહેવાની આશા કેમ કરી શકે! કે જે પાતે મડદુ છે ! શાકાહારના લાભે! ફિજીયેાલેાજિકલ અને ખાયેાલેાજિકલ દ્રષ્ટીએ એટલા તેા સ્પષ્ટ છે કે તેને માટે તેના પક્ષમાં દલીલે કરવી કેાઈ જરૂરી નથી તેએ સપૂર્ણ શાકાહારી છે. પેાતાની પુત્રીને શાહારી રાખી છે જે આજે વીસ વર્ષની છે. અને સ‘પૂર્ણ સ્વસ્થ છે. તેઓ આગળ કહે છે કે મે' લાંબુ અને સ્વસ્થ જીવનની કળાનુ રહસ્ય પ્રાપ્ત કરી લીધુ` છે, અને તે છે સંપૂર્ણ શાકાહારી ભેાજન ઉપર આધાર રાખવા.
દરેક ધર્મના શાસ્ત્રા અને ધમ નેતાને!, દેશ-પરદેશના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com