Book Title: Jivo Ane Jiva Do
Author(s): Shekharchandra Jain
Publisher: Manharlal Maganlal Shah

View full book text
Previous | Next

Page 20
________________ ૧૬ (૯) ધી અમેરિકન હયૂમેન એજયુકેશન સેાસાયટી, સંયુકત રાજ્ય અમેરિકા (૧૦) ધી ટારિન્દા રેસકયૂ લીગ, વેસ્ટન ( અમેરીકા ) (૧૧) ધી અમેરિકન હયૂમેન એસોસિએસન, સ. રા. ( અમેરિકા ) (૧૨) શ્રી નાથ અમેરિકન બૈરેટેરિયન સેાસાયટી (૧૩) ધી વર્લ્ડ વૈજેટેરિયન કેગ્રેસ અને ઈન્ટર નેશનલ વૈજેટેરિયન યુનિયન અમેરિકા ઉપસંહાર. જ્યારે તમામ ધર્મના પક્ષે। મહાભારત, મનુસ્મૃતિ, શ્રીશૈવ, વૈષ્ણવ, લિંગાયત સ`પ્રચના પક્ષેા અને ભારત બહારના બધા જ ધર્મ ગ્રંથમાં માંસાહારની નિન્દા અને નિરોધ કરવામાં આવ્યે હાય તે પછી માંસાહારનું પ્રચલન કેમ અને કેવી રીતે થયું ? આ એક આશ્ચર્યની વાત છે. જો કે તેમાં આશ્ચર્ય જેવું કાંઇ નથી કારણ કે જ્યારે માણસ પેાતાની મૂલ્યવાન થાપણ વિવેક-બુદ્ધિને છેડી દે છે અને જીભની લાલચના વશમાં અથવા સ્વાર્થાધ બની જાય છે ત્યારે આવા કૃત્યો કરે છે. સૌ તણે છે કે ભગવાન બુદ્ધે દયાની મૂર્તિ અને અહિંસાના પરમ ઉપાસક હતા. તેએએ અહિંસા અને શાકાહારના ઉપદેશ આપેલ પણ તેમના કેટલાક અનુયાયીઓએ તેમના કેટલાક સદિગ્ધ વિધાનેના આધારે પેાતાને ગમતી રીતે વ્યાખ્યા કરી માંસાહારનું પ્રચલન કર્યું” અને તેઓએ એ મહાપુરુષ પર માંસાહાર કરવાને દાષારોપ પણ મૂકયા. આ બધું વિવેક શૂન્યતા દર્શાવે છે. જૈન ધમાં અહિંસાની વ્યાખ્યા ખૂબ વિસ્તારપૂર્ણ, સૂક્ષ્મ અને સ્પષ્ટ છે કે ત્યાં અનેા અનર્થ કરનારાઓને કઈ અવકાશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32