________________
૧૩
વિદ્વાને, વિજ્ઞાનના શેાધકા, પ્રસિદ્ધ ડોકટરોએ પ્રગટ કરેલા રિપોર્ટસ વાંચવાથી વિદેશેામાં પણ શાકાહારના પ્રભાવ વધ્યા છે. ત્યાં હુન્નરોની સંખ્યામાં લેાકે શાકાહારી બની રહ્યા છે. અને માંસ ભક્ષણને પ્રચાર ઘટી રહ્યો છે. માંસથી શિકત વધતી નથી. આજે સમસ્ત વિશ્વમાં એન્જિને સુદ્ધાની શિકતનું અનુમાન ઘેાડાની શકિતથી ( હોસ પાવરથી ) મપાય છે, સિંહથી નહીં ઘેાડો ભૂખ્યું મરી જશે પણ માંસ ભક્ષણ નહીં કરે આજના વિજ્ઞાને પણ હાશ વર્ષ પહેલાં જે વિધાન કરવામાં આવ્યુ' હતું કે શાકભાજીમાં પાંચગણુાં શકિતદાયક વિટામિન્સ હોય છે તેને સિદ્ધ કરીને સમન આપ્યું છે. એક અગ્રેજ વજ્ઞાનિક પેાતાના પુસ્તક હેલ્થ એન્ડ લેન્ગેવીટી એરિએન્ટલ વેોચમેન પૂનામાં લખે છે કે કેટલાક લોકા “ભૂલ ભરેલી માન્યતાથી એમ વિચાર કરે છે કે માંસમાં વધુ શિકતશાળી તત્ત્વા હેાસ છે, પણ વૈજ્ઞાનિક એ ખૂબજ ઝીણવટથી સશોધન કર્યા પછી સિદ્ધ કર્યું છે કે એક પાઉન્ડ શાકભાજીમાં માંસ કરતાં પાંચગણા વધુ પેષક તરવા હાય છે.”
ભારત-તીબેટ સીમા પેાલિસના પર્વતારોહી દળના નેતા શ્રી મહેન્દ્રસિંહે હિમાલય પર્વતના સર્વોત્તમ શિખર પ ́ચચલી ઉપર ૨૬મી મે ૧૯૭૬ના દિવસે જે વિજય પ્રાપ્ત કર્યો હતા. તે વિષયને તેએએ શાકાહારી વિજય ગણાવ્યેા હતા. તેમના પતારાહી દળના સભ્યાએ પતારાણુ દરમ્યાન માત્ર શાકાહારી ભાજન જ લીધેલુ, અને તેનાથી તે ને કાઈ પ્રકારની તકલીફ થઈ ન હતી. આઠ ટનના રાડ રોલરના આગળ પૈડાઓનેા ભાર પોતાની છાતી ઉપર ઝીલનાર અને દાડતી મેટરને ફેકી દેનાર ભારતીય પહેલવાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com