Book Title: Jivdaya Prakaranam Author(s): Kalyanbodhisuri Publisher: Jinshasan Aradhak Trust View full book textPage 3
________________ નવનિર્મિત સંસ્કૃત વૃત્તિ ઃ દયોપનિષદ્ હસ્તપ્રત તથા તાડપત્રીના આધારે મૂળ કૃતિનું સંશોધન+નૂતન સંસ્કૃતવૃત્તિસર્જન+ ભાવાનુવાદ+સંપાદન : પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ના શિષ્ય પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ વિષય : જીવદયા વિશેષતા : જિનશાસનના હાર્દરૂપ જીવદયા પર ઉપકારી પૂર્વાચાર્યે રચેલ એક અદ્ભુત ગ્રંથ. જેમાં જીવદયાનું સ્વરૂપ, ઉપાદેયતા, ફળ આદિ પર સુંદર શૈલીમાં પ્રકાશ પાડ્યો છે. હૃદયને અત્યંત કોમળ બનાવવા, જિનાજ્ઞાપાલનમાં વધુ ને વધુ દૃઢ બનવા, વૈરાગ્યાદિ ગુણોને નવપલ્લવિત કરવા માટે આ ગ્રંથ પરિશીલનીય છે. પઠન-પાઠનના અધિકારી : ગીતાર્થગુરુ અનુજ્ઞાત આત્મા. : વિ. સં. ૨૦૬૬ ૦ પ્રતિ : ૫૦૦ • આવૃત્તિ : પ્રથમ૰ મૂલ્ય : રૂ।. ૧૫૦ • પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ • • મૂળ કૃતિ : જીવદયા પ્રકરણ (પ્રાકૃત-૧૧૫ ગાથા પ્રમાણ) મૂળ કૃતિકાર : પૂજનીય શ્રીપૂર્વાચાર્ય • E-mail : jinshasan108@gmail.com © શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ આ પુસ્તકના કોઇપણ અંશનો ઉપયોગ કરતા પૂર્વે લેખક તથા પ્રકાશકની લેખિત મંજૂરી મેળવવી જરૂરી છે. આ પુસ્તક જ્ઞાનદ્રવ્યથી પ્રકાશિત થયું છે. માટે ગૃહસ્થે મૂલ્ય ચૂકવીને માલિકી કરવી. પ્રાપ્તિસ્થાન : શ્રી નિશાસન આરાધના ટ્રસ્ટ મુંબઈ : શ્રી ચંદ્રકુમારભાઈ સી. જરીવાલા, દુ.નં. ૬, બદ્રીકેશ્વર સોસાયટી, મરીન ડ્રાઈવ ‘ઈ’ રોડ, નેતાજી સુભાષ માર્ગ, મુંબઈ. ફોન : ૨૨૮૧૮૩૯૦ 1. શ્રી અક્ષયભાઈ જે. શાહ ૫૦૬, પદ્મએપાર્ટમેન્ટ, જૈન દેરાસરની સામે, સર્વોદયનગર મુલુંડ (વે.) મુંબઇ-૪૦૦૦૮૦. ફોન : ૨૫૬૭૪૭૮૦ પાટણ : શ્રી ચંદ્રકાંતભાઈ એસ. સંઘવી ૬-બી, અશોકા કોમ્પલેક્ષ, પહેલા રેલવે ગરનાળા પાસે, પાટણ, ઉ.ગુ. ફોન : ૯૯૦૯૪ ૬૮૫૭૨ અમદાવાદ : શ્રી બાબુભાઈ સરેમલજી બેડાવાળા સિદ્ધાચલ બંગલોઝ, સેન્ટ એન. સ્કુલ પાસે, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫. ફોન : ૨૭૫૦૫૭૨૦, ૨૨૧૩૨૫૪૩ મુદ્રકઃ : ભરત ગ્રાફિક્સ, ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧. Ph. : 079-22134176, M : 9925020106, E-mail : bharatgraphics1@gmail.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 136