________________
ભંડાર છે. માત્ર જીવનની અખંડિતતા મળી જાય એટલી જ ખેવના છે. જુવોને ! કુદરતને ત્યાં ક્વો અન્યાય ચાલે છે ? મૃત્યુને મન ગરીબ - તવંગર બને સરખા ! મૃત્યુએ નાના-મોટાનો વિવેક તો સમન્વો જોઈએ.
ફકીર સિકંદરની વાત સાંભળી રહ્યો અને પછી અમર થવાનો કીમિયો બતાવતાં કહ્યું :
જો, તારે અમર બનવું હોય તો એક કામ કર, અહીંથી થોડે દૂર અમર-તલાવડી છે, તેનું પાણી પીજે એટલે અમર બની જઇશ.
૨૨. અમરતા...તૂજ મૂલ્ય કરશે એ મરણની ઝંખના જેને...
સિકંદર તુરત જ ત્યાં પાણી પીવા દોડી ગયો અને જ્યાં ખોબામાં પાણી લઇ ઘૂંટડો ભરવાની તૈયારી કરે છે એટલામાં કોઇ દિશામાંથી આવતો ગેબી અવાજ સાંભળ્યો.
મૃત્યુ, અભિશાપ છે કે આશિર્વાદ એનો આધાર આપણે મૃત્યુને કેટલું સમજ્યા છીએ તેના પર છે. અમરતા એટલે મુક્તિ, પુનઃ ન મરવા માટે પુનઃજન્મ નિવારવો પડે. મુક્તિ એટલે જ અમરતા મરીને જ અમર થવાય મુનિ મૃગેન્દ્ર વિજયજી સહજતાથી સિંકંદરની અમરતા માટેની તીવ્ર ઝંખનાની વાત કહે છે, એ ઉપરથી આપણને સમજાશે કે જેને મરણની ઝંખના છે તેજ અમરતાના મૂલ્ય કરી શકે.
કોઇ પાણી ન પીવા માટે તેને પડકારી રહ્યું હતું છતાંયે તેણે તે તરફ જરાયે લક્ષ્ય ન આપ્યું. તેને પાણીની નહીં... પણ અમરત્વની તીવ્ર પિપાસા જાગી હતી. ખોબો મોં નજીક લાવ્યો ત્યાં પાછો તે જ અવાજ કાને પડ્યો. એને લાગ્યું - આ મારો ભ્રમ છે. અહીં જંગલમાં માનવશબ્દ ક્યાંથી ?
સમ્રાટ સિકંદર પાસે સત્તા હતી. સંપત્તિ હતી, પરંતુ તેના ઉપભોગ માટે આયુષ્ય ઓછું હતું. તેના મનમાં એક દિવસ અમરત્વની ઝંખના જાગી. કદીયે મરવાનું જ ન હોય તો કેવું સારું ? કેવી મજા ! પણ અમર થવાનો કોઇ કીમિયો કે જડીબુટ્ટી તેને ન મળી. આખરે સિકંદર એક ફકીરને મળ્યો અને પોતાની ઇચ્છા જણાવી.
એટલામાં પાણીમાંથી એક મગર અચાનક બહાર આવ્યો. તેની ધરડી ચામડી ઉપર કરચલીઓ પડેલી હતી અને તે તેના અશક્ત અને મુડદાલ જણાતો હતો.
સિકંદરે તેને પૂછયું, આવા ઢીલા ઢફ કેમ દેખાવો છો ? જીવવા છતાં આમ મડદા જેવાં કેમ ?
ફકીરે કહ્યું : સિકંદર ! તારે અમર થવું છે એમ ને ? તો... બની શકીશ. અને સિકંદર એકદમ આનંદથી નાચી ઊઠયો. પછી તેણે કહ્યું - આપ ખર્ચની જરાયે ચિંતા ન કરશો. અખૂટ મારો -જીવનસંધ્યાએ અરુણોધ્ય
ભાઇ ! શું કરીએ ? અમે આ તલવાડીનું પાણી પીને એક ભયંકર ભૂલ કરી છે. તમે આ ભૂલના ભોગ ન બનો તે માટે જ
- જીવનસંધ્યાએ અરુણોધ્યા
(૮૬)