Book Title: Jivan Sandhyae Arunoday
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 68
________________ ગુણવંત બરવાળિયાનો પરિચય અમરેલી જિલ્લાના ખાંભા ગામના વતની ગુણવંતરાય માધવલાલ બરવાળિયાએ મુંબઈમાં સી.એ. સુધી અભ્યાસ કર્યો. થોડાં વર્ષો પ્રેક્ટિસ ક્ય પછી હાલ ટેક્ષટાઈલ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીમાં પ્રવૃત્ત છે. - ગુણવંતભાઈએ ધર્મ, અધ્યાત્મ, કવિતા વગેરે વિષય પર સાઈઠ જેટલાં પુસ્તકોનું સર્જન-સંપાદન કરેલ છે. કાઠિયાવાડ સ્થા. જૈન સમાજ, ઘાટકોપરના મુખપત્ર ‘કાઠિયાવાડ જૈન’, જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ, મુંબઈના મુખપત્ર જાગૃતિ સંદેશ', ફોરમ ઑફ જૈન ઇન્ટર એમ્યુઅલ, ‘ઓનલાઈટનમેન્ટ, ભારત જૈન મહામંડળના મુખપત્ર “જૈનજગત’ (ગુજરાતી વિભાગ), મુનિ સંતબાલજી પ્રેરિત વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ મુંબઈ-અમદાવાદના મુખપત્ર ‘વિશ્વવાત્સલ્ય’માં માનદ્ મંત્રી, “જૈન પ્રકાશ'ના સહતંત્રી તરીકે સેવા આપેલ છે. | મુંબઈમાં કેટલીક વ્યાખ્યાનમાળા અને પરિસંવાદ ગુણવંતભાઈના પ્રમુખસ્થાને યોજાય છે. વિદેશમાં સિંગાપોર, અમેરિકા વગેરેમાં જૈન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ વિષયક તેમનાં સફળ પ્રવચનો યોજાયેલાં છે. ધર્મ અને અધ્યાત્મના વિષયો પર મુંબઈ દૂરદર્શન પર એમના વાર્તાલાપ અવારનવાર યોજાયા છે. શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી સેવા સંઘ, બૃહદ્ મુંબઈ સ્થા. જૈન મહાસંઘ, જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ સાથે સંકળાયેલા છે. જૈન સંઘ - પારસધામ, ઘાટકોપર, અમ સ્પિરિટ્યુઅલ સેંટર તથા પ્રાણગુરુ સેંટરના ટ્રસ્ટી છે. ચેમ્બર જૈન સંઘ તથા સંતાબાલ એવોર્ડ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે. એમ. બી. બરવાળિયા ફાઉન્ડેશન સંચાલિત સ્પંદન હોલિસ્ટીક ઇન્સ્ટિટયૂટના ટ્રસ્ટી છે. અખિલ ભારતીય સ્થા. જૈન કૉન્ફરન્સના મંત્રી છે. તેમનાં ધર્મપત્ની ડૉ. મધુબહેને હિન્દી સાહિત્યમાં સંશોધન કાર્ય કરી ડૉક્ટરેટ Ph.D. પ્રાપ્ત કરેલ છે. ગુંજન બરવાળિયાના નામે તેમનાં ધર્મ, અધ્યાત્મ વિગેરે વિવિધ વિષયો પર લખાણો વર્તમાનપત્રો અને સામયિકોમાં પ્રગટ થાય છે. ‘મુંબઈ સમાચાર'માં પ્રગટ થયેલ ગુણવંતભાઈના લેખને ૧૯૯૩ના મુંબઈ જૈન પત્રકાર સંઘ શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ”નું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. | ‘જૈનવિશ્વકોશ’’ અને ‘જૈન અગમ મિશન’’ સાથે સંકળાયેલા છે. ગુણવંત બરવાળિયા ‘ગુંજન’નાં પુસ્તકો | સર્જન તથા સંપાદન * હદયસંદેશ * મર્મ સ્પર્શ (ડૉ. જયંત મહેતા સાથે) * પ્રીત-ગુંજન : (150 વર્ષનાં * વીતરાગ વૈભવ પ્રણય કાવ્યોનો પ્રતિનિધિ સંગ્રહ) * આગમ દર્શન (જિનાગમ પરિચય * કલાપીદર્શન (કવિ કલાપી જન્મ શતાબ્દી | પુસ્તક) પ્રકાશન ડૉ. ધનવંત શાહે સાથે) * જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના * શ્રીમદ્ રાજચંદ્ર એક દર્શન * વિશ્વવાત્સલ્યનો સંક૯પ * સમરસેન વયરસેન ક્યા * વાત્સલ્યનું અમીઝરણું * સંકલ્પ સિદ્ધિના સોપાન (માતૃવાત્સલ્યનાં વિવિધ સ્વરૂપો) * Glimpsis of world Religion * સર્વધર્મદર્શન (વિશ્વના મુખ્ય બાર * Introduction to Jainisim ધર્મોનો પરિચય) * Commentray on non-violence * આણગારનાં અજવાળાં * Kamdhenu (wish cow) (પ્રો. પ્રવીણાબહેન ગાંધી સાથે) * Glorry of detechment * ઉરનિઝરા (કાવ્યસંગ્રહ) * કામધેનુ (હિન્દી) * તપાધિરાજ વર્ષીતપ (જેનદર્શનમાં તપ) * ભારતીય સંસ્કૃતિમાં દાનભાવના * દામ્પત્યવૈભવ (દામ્પત્યજીવનને લગતા * જ્ઞાનધારા ( ભાગ 1 થી 13) લેખોનો સંચય) (જ્ઞાનસત્રમાં રજૂ થયેલા વિવિધ લેખો * ઉત્તમ શ્રાવકો અને શોધપત્રોનો સંગ્રહ) * પર્યાવરણ અને ધર્મ * અધ્યાત્મસુધા (ડૉ. મધુબહેન બરવાળિયા * ભગવાન મહાવીર અને સંયમજીવન સાથે) જૈન ધર્મના ચોવીશ તીર્થકર * મૃત્યુનું સ્મરણ (મૃત્યુચિંતન) * વિચારમંથન * Aagam An Introduction * અમૃતધારા * Development & Impact of Jainism in India & abroad. * દાર્શનિક દૃષ્ટા * જેન પત્રકારત્વ * જૈનધર્મ (પરિચય પુસ્તિકા) અધ્યાત્મ રામાભા * અહિંસા ભીમાસા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) | શ્રી ઉવસગહરં સ્તોત્ર : એક અધ્યયન * ચંદ્રસેન કંથા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) * શ્રુતજ્ઞાનનાં અજવાળાં * અમરતાના આરાધક * રોલેષી (માલોચના અને ઉપાસના) * અધ્યાત્મનિષ્ટ સંતબાલજી * ભારતીય સંસ્કૃતિમાં દાન ભાવના * આપની સમખ (ડૉ. જયંત મહેતા સાથે * જેનદર્શન અને ગાંધી વિચારધારા * ઉપસર્ગ - પરિપર્ણ કથાઓ * બાગમ અવગાહુન E-mail: gunvant.barvalia@gmail.com . (M) 098202 15542 -જીવનસંધ્યાએ અરુણોધ્ય) - 127 (જીવનસંધ્યાએ અરુણોદય )

Loading...

Page Navigation
1 ... 66 67 68