Book Title: Jivan Safar Author(s): Mitesh A Shah, Sureshbhai Rawal Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 3
________________ ક ' ': કતા : ઇ. નૂતન વર્ષાભિનંદન ન ધર્મપ્રેમી ભાઈશ્રી/બહેનશ્રી.... આ નૂતન વર્ષે વિષમ ઝંઝાવાતમાં આપનો આત્મશ્રેયનો દીપક ઝળહળતો રહે! આ નૂતન વર્ષે આપની જીવન સફર પરમકૃપાળુ પરમાત્મા સરળ અને સફળ બનાવે! આ નૂતન વર્ષે આપનું જીવન પવિત્ર, રસમય, પ્રેમમય, પ્રમાણિક અને પ્રકાશમય બને! આ નૂતન વર્ષે આપનું જીવન સગુણોરૂપી શિલ્પથી સુઘડ : છે અને સુશોભિત બને! આ નૂતન વર્ષે આપના જીવનરૂપી સમુદ્રમાં સદા આનંદરૂપી છે ૪ મોજાં ઊછળતાં રહો! ની આ નૂતન વર્ષે કુટુંબમાં, સમાજમાં પરસ્પર પ્રેમ, સંપ, એક્ય છે અને આનંદ વૃદ્ધિ પામો! આ નૂતન વર્ષે આપણે પરમાત્માએ બતાવેલા અભ્યદયના માર્ગે પ્રયાણ આદરીએ! આ અમારી અંતરની શુભેચ્છાઓ છે. કે શુભેચ્છક : - 55555555555555555555 સ્થળ : .................. , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 44