________________
કે જે માન આપે છે કે જેઓ હાલના વિજ્ઞાનથી અંજાઈને એકરૂપે યા બીજારૂપે તે વિજ્ઞાનના અંધ અનુયાયી થયેલા છે.
હાલના વિજ્ઞાને ય હાડકાં વગેરે એકઠાં કરીને પ્રાચીન કાળમાં પ્રાણીઓ કેવડા મોટા હતા ? તેની જે શોધે બહાર મૂકી છે, તે સાંભળીને સ્વામીજી જીવતા હતા તે પિતાના અજ્ઞાન ઉપર પિતે જ ફીટકાર વરસાવત.
આર્ય પ્રજાના બાળકનું ખાસ કર્તવ્ય છે, કે-હાલનું વિજ્ઞાન ગમે તેટલી મથામણ કરે, પણ ભારતીય જ્ઞાની પુરુ
ના આશય સમજવાને માટે હજુ તેમને સેંકડાઓ જોઈશે. વાસ્તવિક અને સત્યજ્ઞાન એટલું બધું અગાધ છે, તે જગત્ પાસે કબૂલ કરાવવું જોઈએ. પરંતુ સ્વામીજીને એ કાંઈન સૂયું, આપણું આર્યબંધુની ભૂલને માટે આપણે શર– માવું રહ્યું. અસ્તુ.
હાલને જમાને, હાલનું વિજ્ઞાન, તેની શોધખોળે, વગેરે ઉપર દષ્ટિપાત કરીને કહેવામાં આવે છે કે
પરમાત્મા મહાવીરદેવનાં વચનો સર્વથા સાચા અને હિતકારક છે; તે જ શરણરૂપ છે અહીં તુલના કરી બતાવવાની ઈચ્છા હતી. પરંતુ ગ્રંથ કરતાં પ્રસ્તાવના વધી જાય, તેથી બીજા પ્રસંગ ઉપર રાખીશું.
જીવવિચાર સમજવાને આવું સંક્ષેપમાં સરળ અને - વ્યવસ્થિત પ્રકરણ બીજું જોવામાં આવતું નથી. જેના ભેદો વિષે શ્રી જીવાભિગમ સૂત્ર તથા શ્રી પનવણુ સૂત્ર વગેરેમાં ખૂબ વિસ્તારથી વિવેચન કરવામાં આવેલું છે. તે - સામાન્ય જીવો ન સમજી શકે માટે પ્રાથમિક ભૂમિકારૂપે આ પ્રકરણ ઘણું જ ઉપયોગી થઈ પડે તેમ છે. ટીકામાં બીજી ઘણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org