________________
વામીજી
પાસે બીજી
માની “બધા ખેટા છે”, એમ જોરશોરથી જાહેર કરી પ્રજાનું મન પ્રાચીન શા ઉપરથી ઉઠાડી નાંખ્યું, શ્રદ્ધા ડગાવી દીધી, આ પ્રવાહ બદલી નાંખે.
જે ઇચ્છા–તેના નિબંધ ઉપરથી–લેડ મેકેલેની હતી, તે સ્વામીજી મારફત ચાલાક વિદેશીઓએ પાર પાડી હતી. સ્વામીજીએ હથીયાર બની, તેને અમલ કરી આપે. આ દેશમાં દેશીઓ પાસેથી પિતાનું કામ લેવાની પરદેશીઓની અજબ યુક્તિ છે, તે સ્વામીજી સમજી ન શક્યા. એકલા વેદ. ભણીને બેસી રહે ચાલે તેમ તે હતું જ નહીં. વેદોથી ચાલ્યું એટલે સ્કુલ, કેલેજે ઉઘડાવી દેશના લા–કરોડ રૂપિયા ખર્યા. પણ તેમાં પાઠયપુસ્તક પરદેશી લેખકે એ લખેલાં, તેઓએ પસંદ કરેલાં, તેના ઉતારા અને તેના સંગ્રહરૂપ જ ચાલ્યાં. પતંજલિનું ચોગશાસ્ત્ર, ચાણક્યનું અથશાસ, ચરકની સંહિતા, શ્રી હેમચંદ્રાચાર્યનું વ્યાકરણું,. વગેરે ભારતના ભૂષણરૂપ થે બાજુએ રહી ગયા, અને આર્યેતર પરદેશીઓના ના પ્રચારને ધેધ ચાલ્ય, સ્વામીજીના આ કૃત્યને દ્રોહ સિવાય બીજું નામ આપી શકાતું જ નથી.
તેમણે જનદર્શનના ખંડન પ્રસંગે જૈનશાસ્ત્રમાં વર્ણવાચેલ જીવના સ્વરૂપની મશ્કરી ઉડાવવામાં ભારતીય સાહિત્યની ખૂબી વિષેની તેમની અજ્ઞાનતા સિવાય બીજું કાંઈપણ વ્યક્ત કર્યાનું જોવામાં આવતું નથી. તેમના વિચારને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org