Book Title: Jain Vartao 03 Author(s): Harilal Jain Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 2
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ન (ભ શ્રી કહાણસ્મૃતિ-પ્રકાશન પુષ્પ આઠમું “જૈનધર્મની વાર્તાઓ”ના દશ પુસ્તકોની શ્રેણીમાં આ ત્રીજાં પુસ્તક છે. આ પુસ્તકો સૌને ખૂબ ગમ્યાં છે. બાળકોને ધર્મના સંસ્કાર આપવા માટે આવી કથા-વાર્તાઓ ઉત્તમ સાધન છે; એટલું જ નહિ, યુવાન કે વૃદ્ધ કોઈ પણ જિજ્ઞાસુ આ સાહિત્ય વાંચીને ચિત્તમાં શાંતિ તથા આત્મહિતની પ્રેરણા મેળવે છે. તે ઉપરાંત આવા સાહિત્યના વાંચન-પ્રચાર દ્વારા પૂ. કહાનગુરુના ઉપકારના સંભારણાં પણ તાજા રહ્યા કરે છે... હવે પછીનાં પુસ્તકો “ઉપદેશસિદ્ધાંતરત્નમાલા' તથા “રત્નકરંડ-શ્રાવકાચાર” અને “જૈનધર્મની વાતાઓ ભાગ ૪ પણ તરતમાં પ્રગટ થશે. પૂ. શ્રી કાનજીસ્વામીના મહાન ઉપકારોની સ્મૃતિમાં આ આઠમું પુસ્તક પ્રકાશિત કરીએ છીએ. મંત્રીમંડળજગદીશ જૈન, પ્રેમચંદ જૈન; સુરેશ જૈન પ્રાપ્તિસ્થાન:શ્રી કહાનસ્મૃતિ-પ્રકાશન સંતસાન્નિધ્ય: સોનગઢ-૩૬૪૨૫૦ Please inform us of any errors on rajesh@ AtmaDharma.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 85