Book Title: Jain Thoughts And Prayers English Gujarati
Author(s): Kanti V Mardia
Publisher: Yorkshire Jain Foundation

Previous | Next

Page 38
________________ ૧. જૈન શૈક્ષણિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં અત્યારના આધુનિક યુગની દ્રષ્ટિએ જૈન મૂલ્યોનો ફેલાવો અને તેમાં વધારે સમજનો વિકાસ. અંગ્રેજી પ્રથમ આવૃત્તિમાંથી ૧. પ્રાથમિક ભૂમિકા : ૨. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે શૈક્ષણિક અને સાંસ્કૃતિક આપ-લે અને સહયોગ વધારવામાં મદદ થઇ શકે. YJF યોર્કશાયર જૈન ફાઉન્ડેશન, ની લીન્સ જૈન સમુદાય તરીકે એપ્રિલ ૧૯૮૭માં મહાવીર જયંતીના શુભ અવસર પર સ્થાપના થઇ. આ સંસ્થાનો મુખ્ય હેતુ જૈન મૂલ્યો અને વિચારોનો ફેલાવો કરવાનું છે. ૩. દુનિયાની તમામ જૈન સંસ્થાઓમાં જૈન મૂલ્યો વિશેનાં સંવાદ, વાતો અને વિચારોમાં સાતત્ય જળવાઇ રહે. ગુજરાતીમાં આ પ્રકારનું અહીં આ પ્રથમ પુસ્તક છે. આશા રાખીએ કે બીજાં પણ આનું અનુકરણ કરશે. ૪. જૈન વિધિ જૂનાં તાડપત્રોનું જ્ઞાન આધુનિક વિચારધારા મુજબ વધુ પારદર્શી બની શકે. દા.ત. સાયન્ટિફિક ફાઉન્ડેશન ઓફ જૈનીઝમ - કે.વી.મરડિયા (૧૯૯૦)માં વિમોચન કરવામાં આ સંસ્થાનું યોગદાન છે. * * * * * * ફાઉન્ડેશનને એક સુવ્યવસ્થિત પુસ્તકાલય પણ ઊભું કરવાની આશા છે કે જેમાં જૈન અને બીજાં સમાંતર પુસ્તકો ઉપલબ્ધ બની શકે. For Private & Personal Use Only www.yjf.org.uk For Private & Personal Use Only www.ysf.org.uk

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70