Book Title: Jain Thoughts And Prayers English Gujarati
Author(s): Kanti V Mardia
Publisher: Yorkshire Jain Foundation

Previous | Next

Page 43
________________ જૈનધર્મનો સાર ટૂંકમાં નીચે જણાવ્યા પ્રમાણે વ્યક્ત કરી શકાય છે. વર્તમાનકાળની પ્રત્યેક ક્રિયાઓ આ 'કર્મ'ને પ્રભાવિત કરે છે અથવા આપણા ભવિષ્યનું નિર્ધારણ કરે છે. ૩. પુનઃજન્મઃ આપણાં જન્મઅને મૃત્યુનું ચક્ર ત્યાં સુધી ચાલ્યા કરે છે જ્યાં સુધી આપણને 'પૂર્ણ શુદ્ધતા' પ્રાપ્ત થતી નથી. આપણા પ્રત્યેક જન્મ, આપણાં સંચિત કર્મોના સ્તર દ્વારા નિર્ધાર થાય છે. જેમની કોટિ ઉચ્ચ કે નિમ્ન કરી શકાય છે. સામાન્ય રીતે સારું કે સાત્વિક જીવન કર્મોનાં સ્તરને ઓછું કરે છે. ૧. આત્મવિજય પ્રત્યેક જીવ પોતે જ પોતાના ભાગ્યનો નિર્માતા છે. દરેક જીવમાં આત્મિક વિકાસના માધ્યમથી ઉચ્ચતમ આધ્યાત્મિક લક્ષ્યને પ્રાપ્ત કરવાનું સામર્થ્ય છે. વિશ્વમાં સર્વશક્તિમાન એવા ઈશ્વરની કોઈ સત્તા નથી. પ્રત્યેક જીવ વિશ્વના સ્વયંસંચાલિત નિયમોની અંતર્ગત પોતાનું અસ્તિત્વબનાવે છે. ૨. કર્મ-પુદગલ આ એક પ્રાકૃતિક નિયમ માનવામાં આવે છે કે પ્રત્યેક સંસારી આત્મા સંદૂષિત હોય છે અથવા એનાં દર્શન, જ્ઞાન, કે ચારિત્રના ગુણ પૂર્ણ રીતે અભિવ્યકત થતા નથી. આ સંદૂષકોને 'કર્મ-પુદગલ' કે પછી 'કર્મ' કહેવામાં આવે છે. આપણા ભૂતકાળ અને ૪.ચેતનાઃ પ્રત્યેક જીવમાં વિભિન્નકોટિની ચેતના જોઇ શકાય છે. 'ચેતના' નો અર્થ જીવના 'જ્ઞાન અને દર્શન' ના સ્વાભાવિક ગુણ છે. આ સૂક્ષ્મજીવોથી લઇને મનુષ્યો બધામાં જોવા મળે છે. એટલે સુધી કે એ વનસ્પતિઓમાં પણ જોવા મળે છે. આ બધા જીવો પ્રાકૃતિક નિયમોને અનુરૂપ વ્યવહાર કરે છે. 61 For Private & Personal Use Only www.yjf.org.uk For Private & Personal Use Only www.ysf.org.uk

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70