Book Title: Jain Thoughts And Prayers English Gujarati
Author(s): Kanti V Mardia
Publisher: Yorkshire Jain Foundation

Previous | Next

Page 58
________________ ઋષભસ્વામીની આરતી જય જય આરતી આદિ જીલંદા, નાભિરાય મરુ દેવી કો નંદા. જય... પહેલી આરતી પૂજા કીજે, નરભવ પામીને લ્હાવો લીજે. જય... દૂસરી આરતી દીન-દયાળા, ધૂળેવા મંડપમાં જગ અજવાળા. જય... તીસરી આરતી ત્રિભુવન-દેવા, સુર નર ઇન્દ્ર કરે તોરી સેવા. જય... ચોથી આરતી ચઉંગતિ ચૂંરે, મનવાંછિત ફળ શિવસુખ પૂરે. જય... પંચમી આરતી પુણ્ય ઉપાયા, મૂલચંદે રિખવ ગુણ ગાયા. જય... 91 For Private & crwonal Use Only www.yjf.org.uk મંગળ દીવો દીવો રૈ દીવો, પ્રભુ માંગલિક દીવો, આરતી ઉતારણ, બહુ ચિરંજીવો. દીવો રે... સોહામણું ઘેર પર્વ દિવાળી, અંબર ખેલે અમરા બાલી. દીવો રે...... દીપાલ ભણે એણે કુળ અજુઆળી, ભાવે બગતે વિધન નિવારી. દીવો રે... દીપાલ ભણે એણે એ કલિકાલે, આરતી ઉતારી રાજા કુમારપાળે. દીવો રે... અમ ઘેર માંગલિક, તુમ ઘેર માંગલિક, માંગલિક ચતુર્વિધ સંઘની હોજો. દીવો રે... 92 For Private & Personal Use Only www.yjf.org.uk

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70