Book Title: Jain Thoughts And Prayers English Gujarati
Author(s): Kanti V Mardia
Publisher: Yorkshire Jain Foundation

Previous | Next

Page 52
________________ બાર ભાવના ૧. અનિત્યત્વઃ આપણી ચારેબાજુ વિદ્યમાન બધી વસ્તુઓ અસ્થાયી છે. થોડોક સમય જ રહેવાની છે. પરંતુ આ પરિવર્તનશીલ જગતમાં એક જ વસ્તુ સ્થાયી છે. - આત્મા. "ભાવના"નો નિહિતાર્થ છે વારંવાર ભાવવા યોગ્ય. (માનસિક ચિંતન - જેમાં એકચિત્તે એને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે છે) આવી ૧૨ અનુપ્રેક્ષા છે. ૨. અશરણત્વઃ મૃત્યુના સમયે આપણું કોઇ શરણ કે ૨ક્ષક નથી હોતું. પરંતુ અંદર એક આંતરિક અને અદ્રશ્ય બળ હંમેશા રહે છે. એનું પારંપરિક વિવરણ તો એને લગભગ નકારાત્મક રૂપ આપતું જોવા મળે છે. પરંતુ ગુરુદેવ ચિત્રભાનુએ એની પર્યાપ્ત સકારાત્મક વ્યાખ્યા કરી છે. આપણે અહીં બંને પ્રકારની વ્યાખ્યાઓને સહયોજિત કરીશું. આ ૧૨ ભાવના નીચે મુજબ છે. ૩. સંસાર અથવાપુનઃ જન્મચક્ર: આ સંસાર દુઃખમય છે. એમાં જન્મ અને મૃત્યુનું ચક્ર ચાલ્યા કરે છે. આ ચક્રમાંથી મુક્તિ સંભવ છે. ૪. એ ત્ત્વ ભાવનાઃ જયારે મનુષ્ય સંસારચક્રથી પાર ઉતરે છે ત્યારે એ હંમેશા એકલો જ રહે છે. એટલા માટે આત્મનિર્ભયતાનો અભ્યાસ કરવો જોઇએ. For Private & Personal Use Only www.yjf.org.uk For Private & Personal Use Only www.ysf.org.uk

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70