Book Title: Jain Thoughts And Prayers English Gujarati
Author(s): Kanti V Mardia
Publisher: Yorkshire Jain Foundation

Previous | Next

Page 53
________________ પ. અન્યત્વ ભાવનાઃ આપણું શરીર અને આત્મા બંને ભિન્ન-ભિન્ન છે. આપણે માત્ર શરીર કે માત્ર ભૌતિક પદાર્થ નથી. આપણે આત્માના અસ્તિત્વના અનુભવના માધ્યમથી જીવનને સાચા અર્થમાં સમજવું જોઇએ. ૯. નિર્જરા ભાવનાઃ આત્માથી સહચરિત કર્મ-પુદ્ગલોને કેવી રીતે દૂર કરી શકાય? કે જેથી આત્મા શુદ્ધરૂપને પ્રાપ્ત કરી શકે અથવા એક સ્થાયી તાત્વિક અવસ્થ (મોક્ષ) ને પ્રાપ્ત કરી શકે? ૬. અશુચિત ભાવનાઃ આપણું શરીર અનેક પ્રકારના અપવિત્ર પદાર્થનું બનેલું છે. એટલે સુધી કે અત્યંત આકર્ષક શરીરમાં અનેક પ્રકારના અપવિત્ર પદાર્થ રહેલા છે. ૧૦. લોક ભાવનાઃ આ ત્રિ-સ્તરીય વિશ્વ અનાદિ છે. કોઇનાં દ્વારા નિર્માણ કરાયેલું નથી. પ્રત્યેક વ્યક્તિ પોતાનાં દુ:ખ - મુક્તિ માટે પોતે જ જવાબદાર છે કારણકે આ પ્રક્રિયામાં સહાયતા માટે કોઇ સર્વશક્તિમાન ઇશ્વર નથી. ૭. આસવ ભાવનાઃ આપણે એ વિચાર કરવો જોઇએ કે કર્મોનો આસવ કઇ રીતે થાય છે? અથવા આપણે દૂર રહીને એને કેવી રીતે અનુભવી શકીએ કે અવલોકન કરી શકીએ? ૧૧. બોધિદુર્લભ ભાવનાઃ સમ્યક જ્ઞાન કઠિનાઇથી પ્રાપ્ત થાય છે. માત્ર આ મનુષ્યજીવનમાં જ સમ્યક બોધિ પ્રાપ્ત કરવાનો અથવા મોક્ષપ્રાપ્તિનો વિશેષાધિકાર પ્રાપ્ત થાય છે. ૮. સંવર ભાવનાઃ કર્મોનો આસવ કેવી રીતે રોકી શકાય? આ આસવદ્વારને કેવી રીતે અવરુદ્ધ કરી શકાય કે જ્યારે કપાયરૂપી તુફાન તેજીથી આવવાનું છે? ૧૨. ધર્મ ભાવનાઃ તીર્થકરોનો ઉપદેશ જ સત્ય છે જેના માધ્યમથી વ્યક્તિ પોતાના વાસ્તવિક રૂપને જાણી શકે છે અથવા અનંત શાંતિનું લક્ષ પ્રાપ્ત કરી શકે છે. 81 For Private & Personal Use Only www.yjf.org.uk For Private & Personal Use Only www.ysf.org.uk

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70