Book Title: Jain Thoughts And Prayers English Gujarati Author(s): Kanti V Mardia Publisher: Yorkshire Jain FoundationPage 48
________________ જૈન ધ્યાન જૈન ધ્યાનના મુખ્ય ઉદેશ નીચે જણાવ્યા પ્રમાણે છે. ૧. કર્મ – દ્રવ્યોનાં આસ્રવને રોકવાં. ૨. સંચિત કર્મોની નિર્જરાને પ્રોત્સાહન. આનાથી અમર આત્માની વાસ્તવિક પ્રકૃતિ - અનંત જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યનાં ગુણોની અભિવ્યક્તિ દ્વારા પ્રગટથાયછે. રોજના ધ્યાન માટે લગભગ ૨૦ મિનિટનો સમય લાગે છે જે વધારેમાં વધારે ૪૮ મિનિટ સુધી હોઇ શકે છે. સૌ પ્રથમ શરીરનું શિથિલિકરણ - આસનમાં બેસો. એ પછી પ્રાણાયામ (શ્વાસોશ્વાસ નિયંત્રણની ક્રિયા) કરવી. શ્વાસ લેવો, રોકવો અને ફરીથી શ્વાસ છોડવો. આ ક્રિયાઓનો સમય ૧:૨:૧ રાખવો. અર્થાત એકથી આઠ સુધીની ગણતરીમાં શ્વાસ લેવો. ફરીથી એકથી સોળ સુધીની ગણતરી સુધી શ્વાસ રોકવો અને ફરીથી એકથી આઠ સુધીની ગણતરીમાં શ્વાસ છોડવો. 71 For Private & crwonal Use Only www.yjf.org.uk આ પ્રાણાયામ લગભગ ૧૨ વખત કરવો. એકવાર જ્યારે તમે શિથિલીકૃત થઇ જાવ ત્યારે તમે પોતાનાં રોજ-બરોજના જીવન વિશે સહજતાથી વિચારી શકો છો. પાંચ અણુંવ્રતોના વિષયમાં વિચારવા માટે તમે નીચેની બાબતો પર ધ્યાન આપો. જેનો મૂળભૂત સિદ્ધાંત અહિંસા છે. જેનો ઉદેશ પોતાના આત્માને ઉચ્ચતર સ્તર પર લઇ જવાનો છે. ગુરુદેવ ચિત્રભાનુ દ્વારા રચિત "પ્રતિક્રમણ ધ્યાન" (ડિવાઇન નોલેજ સોસાઇટી - મુંબઇ) ૧. હું રત્નત્રયની આરાધના કરું છું. સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન, સભ્ય ચારિત્ર, 72 For Private & Personal Use Only www.yjf.org.ukPage Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70