________________
૧. જૈન શૈક્ષણિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં અત્યારના
આધુનિક યુગની દ્રષ્ટિએ જૈન મૂલ્યોનો ફેલાવો અને તેમાં વધારે સમજનો વિકાસ.
અંગ્રેજી પ્રથમ આવૃત્તિમાંથી ૧. પ્રાથમિક ભૂમિકા :
૨. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે શૈક્ષણિક અને સાંસ્કૃતિક આપ-લે અને
સહયોગ વધારવામાં મદદ થઇ શકે.
YJF યોર્કશાયર જૈન ફાઉન્ડેશન, ની લીન્સ જૈન સમુદાય તરીકે એપ્રિલ ૧૯૮૭માં મહાવીર જયંતીના શુભ અવસર પર સ્થાપના થઇ.
આ સંસ્થાનો મુખ્ય હેતુ જૈન મૂલ્યો અને વિચારોનો ફેલાવો કરવાનું છે.
૩. દુનિયાની તમામ જૈન સંસ્થાઓમાં જૈન મૂલ્યો વિશેનાં
સંવાદ, વાતો અને વિચારોમાં સાતત્ય જળવાઇ રહે.
ગુજરાતીમાં આ પ્રકારનું અહીં આ પ્રથમ પુસ્તક છે. આશા રાખીએ કે બીજાં પણ આનું અનુકરણ કરશે.
૪. જૈન વિધિ જૂનાં તાડપત્રોનું જ્ઞાન આધુનિક વિચારધારા
મુજબ વધુ પારદર્શી બની શકે.
દા.ત. સાયન્ટિફિક ફાઉન્ડેશન ઓફ જૈનીઝમ - કે.વી.મરડિયા (૧૯૯૦)માં વિમોચન કરવામાં આ સંસ્થાનું યોગદાન છે.
*
* * * * *
ફાઉન્ડેશનને એક સુવ્યવસ્થિત પુસ્તકાલય પણ ઊભું કરવાની આશા છે કે જેમાં જૈન અને બીજાં સમાંતર પુસ્તકો ઉપલબ્ધ બની શકે.
For Private & Personal Use Only www.yjf.org.uk
For Private & Personal Use Only www.ysf.org.uk