Book Title: Jain Shwetambar Sampradayno Itihas
Author(s): Gokuldas Nanjibhai Gandhi
Publisher: Gokuldas Nanjibhai Gandhi

View full book text
Previous | Next

Page 3
________________ પ્રસ્તાવના જૈન ધર્મને ઈતિહાસ જાણવાના સાધનોમાં હમણાં ખુબ ઉમેરેથયે છે. અનેક રાસાઓ, પ્રાચીન ગ્રંથની પ્રશસ્તિઓ, જીનપ્રતિમાજીને અંગેના શિલાલેખે, જુદા જુદા ગચ્છની પટ્ટાવલિઓ અને એને લગતી બારીક તપાસ કરનારા લેખે બહાર આવ્યા છે. એના ઉપરથી અને કર્ણ પણે ચાલતી વાતે ઉપરથી જૈનધર્મના ઈતિહાસ સંબંધી ઘણું જાણી શકાય છે. | ઈતિહાસ એ જુદી વસ્તુ છે અને માન્યતા કે શ્રદ્ધા એ જુદી વસ્તુ છે. અમુક માન્યતા કે શ્રદ્ધાને મનમાં આગેવાન બનાવીને જે ઇતિહાસ લખવામાં આવે તે તે ઇતિહાસ અમુક પ્રકારના પક્ષપાતવાળો બને અને તેથી તેવો ઈતિહાસ ખરેખર નિષ્ફળ નિવડે. જેના સમાજમાં ઈતિહાસ લખવામાં કેટલાક લેખક પિતાની માન્યતા સાબિત કરવાનું લક્ષમાં રાખીને ઈતિહાસ લખે છે તેવા ઈતિહાસકારે ઈરાદાપૂર્વક ઇતિહાસનું ખુન કરે છે. ઈતિહાસ નિષ્પક્ષ હવે જોઈએ. ઇતિહાસની સાથે માન્યતા કે શ્રદ્ધાને સંબંધ નહિ હે જોઈએ. આવા

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 90