Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 4
________________ : શ્રી જૈન શાસન (બઠડિક) છે તે થાય કે આ બધાને આપણુ તપની કાંઈ કિંમત નહિ. તેથી તે મનમાં ને મનમાં છે દુર્ભાવ કર્યા જ કરે. આવા તપસ્વીને અને તેને તપને વખાણાય ખરે? જે લેકે સંસારના સુખના જ ભુખ્યા છે તે સુખી જ નથી. ધમ છે તેનાથી થાય તે જ નથી. આ વાત શા માટે કરીએ છીએ? આ મહાપુરુષને આપણી 5 પાસે સાચા ભાવે ધર્મ કરાવે છે. ધર્મ કરનારા પણું ધર્મ સમજીને કરતા થાય તેમજ તે કરવું છે. જ્યાં સુધી આ સંસાર ઉપર ઉદ્વેગ પેદા નહિ થાય ત્યાં સુધી સાચી રીતે ધમથશે જ નહિ અને જે ધમ થશે તે એવો થશે કે જેટલું નુકશાન 4 અધમ કરશે તેના કરતાં વધારે નુકશાન તે ધર્મ કરશે. વેપાર સ જ પૂર્વક ન 8 ૧ કરે તે ભીખ મંગાવે ને ? તમે પેઢી પર સેસમેન કેને રાખે? બહુ ઢો અને ૨ ! હોંશિયાર હોય તેને ને? ગ્રાહકની વાતમાં તે ન આવે પણ ગ્રાહકને પોતાને બનાવે છે | તેને ને ? ગ્રાહક પોતાને ન બનાવી જાય માટે તે સાવધ હય ને? તેમ ઘર્મમાં છે તમારી તેવી સાવધગિરિ છે? 'સંસારનું સુખે અહીં પણ દુખરૂપ છે અને પરિણામે પણ દુઃખરૂપ બનવાનું છે, { છે તમે અત્યારે તમને સંસારનું જે સુખ મળ્યું છે તેમાં પણ દુઃખી છો ને? ઘણા છે. છે તે પારકાના સુખ દુખી છે. પિતાને પાડોશી સુખી હોય તે ય તેનાથી પમાય નહિ. છે તેથી પાસે ઘણું છે મારી પાસે કાંઈ નથી તેમ તે કર્યા જ કરે છે. માટે સમજો કે આ સંસારમાં સુખી તે વાસ્તવિક સુખી જ નથી. તે સુખ ગયા પછી તે દુઃખી દુઃખી જ છે થવાને છે. આ વાત સૂમજે તેને જ મિક્ષ સુખની ઈચ્છા થાય. મેક્ષસુખની ઈરછા છે થાય તે જ ધર્મમાં મઝા આવે. આ સાંભળ્યા પછી પણ તમને સંસારનું સુખ ખરેખ | લાગે છે? મોક્ષ સુખની ઈચ્છા થઈ છે? ઘણું સુખી તેના દુઃખનું તેજ વર્ણન કરે છે { છે. તેને કહીએ કે “ધમ કરે તે તે કહે છે કે- “ધર્મનું કદ તે અમારાથી વેઠાય છે છે જ નહિ.” “ધમનું કષ્ટ તે અમારાથી વેઠાય જ નહિ” આવું કહેનારા દુનિયાનાં સુખ 8 { મેળવવા માટે ગમે તેવું કષ્ટ મઝેથી વેઠે છે તે આવા જીવો ધર્મ પામી શકે ખરા? - સમકિતની વાત હું વર્ષોથી કરૂં છું તે ધર્મ કરનારામાં પણ મારા માં સમ્યકત્વ છે કે નહિ તે વિચારે કેટલાએ કર્યો છે? કમમાં કમ સમકિત પામીને તે મારે મરવું છે. જોઈએ આ વિચાર પણ કેટલાને આવ્યો હશે? સમ્યકત્વ શું છે ? સમ્યકત્વ પામવા છે શું કરવું જોઈએ તે ખબર છે? સમ્યકત્વ કાંઇ પ્રભાવનાની ચીજ નથી કે હું આપી 1 દઉં અને તમે લઈ લે. સમ્યકત્વ તે તમારે જાતે જ પેદા કરવાનું છે. ભગવાન પણ છે | મેક્ષમાર્ગ બતાવે છે તે જે સવીકારે તે મોક્ષે જાય. જે ન સ્વીકારે તે મદ જાય નહિ. છે તેમ તમારે સમકિત જોઈએ છે? સમકિત પામવાની મહેનત પણ કરી છે? સમકિત

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 1030