Book Title: Jain_Satyaprakash 1950 04 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir " માળધર્મ પામ્યા "જ્યપાદ ગાહારક આચાર્ય મહારાજ શ્રીસાગરાન‘દસરીશ્વરજી મહારાજ '. ૨૦૦૬ના વૈશાખ વદ ૫, તા. ૬-૫-૫૦ ને શનિવારના રોજ સાંજના ૪-૩૨ વાગતાં ૭૫ વર્ષની વયે મુરત મુકામે કાળધર્મ પામ્યા એ સમાચારની નધિ લેતાં અમે ભારે દિલગીરી અનભવીએ છીએ. પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ પોતાના દીલ કાલીન દીક્ષાપર્યાય દરમ્યાન આજીવન કરેલ જૈન સાહિત્યની અવિરત સેવાના કારણે તેઓશ્રીના સ્વર્ગવીસથી જૈન સમાજને તો ન પરી શકાય તેવી ખાટી આવી જ પડી છે. ઉપરાંત અમારી સમિતિને પણ બહુ ભારે ખાટ શાવી પડી છે. સમિતિની સ્થાપનામાં તેઓશ્રીએ બહુ મહત્વનો ભાગ લીધો હતો અને તેઓ સમિતિના એક સભ્ય પણ હતા. અમે સ્વર્ગસ્થ અરિજી મહારાજને અમારી હાર્દિક અ'જલિ અર્પણ કરીએ છીએ અને પૂજ્ય સૂરિજી મહારાજના શિષ્ય-પ્રશિષ્યા સાથે તેમના દુઃખમાં અમારી દિલસોજી વ્યકત કરીએ છીએ. [ અનુસંધાન ટાઈટલ પેજ ત્રીજાનું' ચાલુ ] किये जाय जिनमें ताडपत्रके आधारसे ९३ सूत्र अंकित रहे और इन भाइयोंकी काली करतूतको प्रकट करनेवाला इतिहास भी लिपिबद्ध रहे।" - સંપાદક મહાશય હજી આ વસ્તુ કેવી ખરાબ છે તેને સૂચવતી એક શાસ્ત્રીય માથા રજી કરે છે તે પણ વાંચવા જેવી છેઃ | “सत्तादो तं सम्म दरसिज्जतं जदाण सहहदि । सो चेव हवइमिच्छदहि जीवो तदो पहुदि ॥" અથૉત-સૂત્રણે સભ્યશ્ન મર્થ વિલાને ૫૨ મી નો શ્રદ્ધાન નદિ #રતા હું ગૂચિત સમીપે મિથ્યાદા હૈ” - આ વિષયમાં ૫. ખૂબચંદજી શાસ્ત્રીએ ખૂબ જ હિમ્મત બતાવી સત્યમાર્ગ” સ્વીકારી આ સૂત્રોચ્છેદમાં સમ્મતિ ન આપી અને રૂઢિચુસ્ત મ ડળીમાંથી રાજીનામું આપી સત્ય | માર્ગ સ્વીકાર્યો છે તે ખૂબ જ પ્રશંસનીય છે, અમે તેમની સત્ય પ્રિયતાને ધન્યવાદ આપીએ છીએ. હત્યશૈવ જયતે ઉપર શ્રદ્ધા રાખી વિરમીએ છીએ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 28