Book Title: Jain_Satyaprakash 1948 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સમેતશિખર તીર્થનાં ઢાળિયાં [શ્રી હરકેટર શેઠાણી ને શેઠ ઉમાભાઈએ કાઢેલ સંઘનું વર્ણન] પ્રેષકદ– શેઠ પનાલાલ ઉમાભાઇ સંપાદક–પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસૂરિજી [રાજનગર-અમદાવાદના જેના ગૌરવભર્યા ઇતિહાસને માટે ઉપયોગી એવી આ આખી કૃતિ અહી આપવામાં આવી છે. –તંત્રો ] શ્રી સંખેશ્વર પાય નમી, નમી પદ્માવતી માય; સંઘતણુ ગુણ ગાવતાં, હૈડે હરખ ન માય. ઉપગારી મારા ગુરૂ, વીરવિજય પંન્યાસ;. તેહ તણું સુપસાયથી, રચના કરૂં થઇ દાસ. ક્ષણ ક્ષણ ગુરૂ મુજ સાંભરે, તન મન ધન થઈ રંગ; એક ચિત્ત થઈ સાંભળો, કેઈ ન કો ભંગ. મોહ તિમિર ભેદન ભણુ, ગુરૂ દીપક સમ ધાર; ભવ જળધી પડતા થકા, મહટે ગુરૂ આધાર. શ્રતવિવાદાયક ગુરૂ. પચચુવયાર ન થાય; કોડાકોડી ભવે કરી, કરીએ વિવિધ ઉપાય. મેં તે બાળકીડા કરી, હાંસી ન કરશો કેયા ભૂલ પડે તે શેાધજે, સમકિત નિરમળ હોય. નામ સખાવત જેહનું, હીંમતમાં સિરદાર; લક્ષ્મીનો લાહવો લીએ, ધન ખરચે એક ધાર. ઢાળ પહેલી.( ઊઠી પ્રભાતે પ્રભુ નમીએએ દેશી) સમેતશિખર ભવી તુમ સે, ત્રિભુવન તીરથ નહિ એ; માણુમ જનમને એ મેવો,. -સમેત મેશ ગયા પ્રભુ એણે ઠામ, જપીએ તેહ તણું નામ, થાએ મનવંછિત કામ, –સમેત સુર નંદન વન વસરામ, મધુવન મંદિર છે ધામ; શિવવાહ મેલણ આરામ, સમેતe જબૂદીપ કાહિણ ભરતે, પૂરવ દેશે અનુસરતે; મેતશિખર તીરથ વરતે, - સમેત અછતાદિક દસ સીવ જાવે, વિમળાદિક નવ શિવ પાવે; પાસ પ્રભુ એમ વીસ થાવે, સમત રાજનગર ગુજજર દેશે, શ્રાવક લેક ભલા વેશે; કુમતિ ભાગ્યા છુટા કેશે, –સમેત, ૬ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28