Book Title: Jain_Satyaprakash 1948 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સમેતશિખર તીર્થનાં ઢાળિયાં [ ૧૫૧ સમતા રસમાં ઝીલતા રે, સમેતશિખર એક ધ્યાન, સલુણ; પરિવાર સહુ સાથે લીએ રે, ક્રોધ નહિ અભિમાન. સલુણ–રંગ ૧૮ સુંદરજી સંઘવી આવી રે મોરબી સુંદર ધામ, લુણા, જીવદયા ઘણું પાલતા રે, પર પોતાને ઠામ. સલુણ–રંગ. ૧૯ દિન પરતે પૂજા કરે રે અષ્ટપ્રકારી એક ચિત્ત, સલુણ; પૂજા વિના જમવું નહિ રે, શક્તિએ ખરચે વિત્ત, સલુણા --રંગ ૨૦ ઊમાભાઈ રૂપચંદના રે, મગનભાઈ મનરંગ, સલુણ; જાણે ઉગે શશી બીજને રે, વરધવંતા ઊગ. સલુણ–રંગ. ૨૧ માતા ધીરજ બાઈને રે, જાસુદ છે પ્રધાન, સલુણા; જેકેર બેન સમતા રસે રે, જ્ઞાન ભણે એક તાન. સલુણ–-રંગઃ ૨૨ મોહનભાઈ રમે રંગસું રે, દેખી આણંદ થાય, સલુણા; વેળ વધે એમ એ વધે છે, પુણ્યપતી જાણે માય સલુણા–રંગ૨૩ લઘુબંધવ ઉમાભાઈના રે, મગનભાઈ છે સાથ, સલુણા; તે આવ્યા પરિવારથી રે, ધન ખરચે બહુ હાથ, સલુણા-રંગ. ૨૪ નગરશેઠ હેમાભાઈના રે, ઉજમબહેન સધાય, સલુણા; શેઠ લલુભાઈ આવતા રે, ચરચા જ્ઞાનની થાય. સલુણ –રંગઃ ૨૫ વકીલ માણેકચંદ આવતા રે, ભગવાન સુત કાલીદાસ, સલુણા; વિસનગરથી ભેગા ભળ્યા રે, જેઠાભાઈ ગુણરાશ સલુણ –ર૦ ૨૬ કુટુંબ સહુ મળી ચાલતા રે સાસુ વહુ ઘણે રાગ, સલુણા; ખીર નીર સમ પ્રીતડી રે, જાણે ખીલ્ય બાગ. સલુણા–રંગ૨૭ જે ઘર જાય દીન કલેશમાં રે, કમળા ઘણું અકળાય, સલુણ; માર ઈહાં ૨હેવું નહીં રે જઈ બેઠી શીતળ છાંય. સલુણા–રંગ. ૨૮ બાપુભાઈ સમતા રસે રે, કુમતિ દુર કરાય, સલુણી; વીરચંદ ઝવેર આવ્યા રે, તપ કરી કરમ જલાય, સલુણ--રંગ૨૯ આગળ ભવિ તમે સાંભળો રે, નામ રહ્યા જે સાર, સલુણ; શીશુભ વીરના દાસને રે, સેવન ફળે મને હાર. સલુણા. -- રંગ. ૩૦ ઢાળ જેથી –(વહાલાજીની વાટડી અમે જોતા રે–એ દેશી) ઊમાબાઈ સમેતશિખર ગિરિ જઈએ રે, વીસ ટુંકની પૂજા કરીએ, ઉમાભાઈ (એ આંકણ) વદ આઠમે ડાભલે આવે રે, પ્રભુ પૂછને આણંદ પાવે રે, પછે વિસનગર સધાવે, --ઊમાત્ર ૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28