Book Title: Jain_Satyaprakash 1948 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521641/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir DLSONG - - 2 ઇજા iણી ચીમનલાલ ગોકળહારાશાહ 'લા ગી UST 00 ૬ ૭ ) વર્ષ ૧8 : 'ક ૬ ] અમઠાવાદ : ૧૫-૭-૪૮ . ( ક્રમાંક ૧૫૦ विषय-दर्शन ૧ જેનલમનું સામાન્ય જ્ઞાન : શ્રી. મેહ લાલ દીપકચંદ ચોકસી ટાઇટણ પાનું-૨ २ प्रत्याख्यानकुलकम् : पू. मु म. श्री. रमणिकविजयजीर ન : ૧૪૫ 8 થી સમેતશિખર તીર્ષના ઢાળિયાં પૂ આ. ભ. મો. વિજ પદ્મસુરિજી ૪ શ્રીમતિનાગળિrua%ા વાર : શ્રી ભંવરહની વાતા. - . : ૧૫ લવાજમ-વાર્ષિક બે રૂપિયા : મા અ'કેનું મૂલ્ય-ત્રણ આના : ACHARYA SRI KAILASSAGARSURI GYANMANDIRI SHREE MAHAVIR AIN ARADHASA KENDRA koba Gandhinagar - 382 007 n )23275232 33762ft.* Fax : (079) 2327629 For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મનું સામાન્ય જ્ઞાન (લે. શ્રી મોહનલાલ દીપચંદ ચાસી ) - લગભગ મોટાં શહેરોમાં એક કરતાં વધુ અને ધણાંખરાં નાનાં ગામોમાં પણ ધાર્મિક જ્ઞાન આપતી પાઠશાળા ચાલતી હોય છે. અભ્યાસ કરાવવાની પદ્ધતિ બધે એક. ધારી નથી હોતી, છતાં હશેખરે સ્થળે એ તે જોવામાં આવેલ છે કે અભ્યાસક્રમમાં શ્રામાયિક સત્ર, બે પ્રતિક્રમણ, પંચ પ્રતિક્રમણ અને પછી પ્રકરણે તથા કર્મગ્રંથ; પ્રકરણેામાં જીવવિચાર, નવતરવું, દંડક અને લઘુ સ ધરણીની મુખ્યતા હોય છે. આ બધા એ શ્વાસ અથ' સહિત કરાવવામાં આવતા હોય એવા સ્થાને બહુ ઓછી છે. ધણ ખરૂ તે મૂળ સૂત્રની ગોખણપટ્ટી જ વધુ દષ્ટિગોચર થાય છે. વ્યાવહારિક શિક્ષણ અ પતી સંસ્થા માદક અર્ધી ભણનાર માટે એકધારી પાડની પદ્ધતિ નથી હોતી, કારણ કે સમય ઓછા હોય છે અને હાજરી અનિયમિત હોય છે. હવે સૌ કોઈ એ વાત સ્વીકારે છે કે અમ્પાય અર' સહિત કરાવવો જરૂરી છે, છતાં એને અમલી બનાવવામાં કેટલીક મુશ્કેલી છે અને અગવડે છે કે એને ઉકેલ જાણી શકાયો નથી. એકધારાં પાઠયપુસ્તકે માટે પણ વિચારણા ચાલે છે, છતાં કોઈ નિશ્ચિત કાર્યક્રમ હાથ ધરાયા નથી. ઊમતી પ્રજામાં ધામિ કે જ્ઞાન મુદ્દાસરનું હાય એ માટે છે મંત નથી, પણ એ આપવાના માર્ગમાં મુંડે મુંકે જુદી મતિ જેવું છે. - પંચ પ્રતિક્રમણ અથ' સહિત શી ખાય તે પડિક્રમણ વિધિમાં અપૂર્વ આનંદ આવે છે. છતાં એ અય માટે જે જાતને વિજ્ઞાથી ગણુ જોઈએ તે હોતા નથી. બહુ નાની વયનાં બાળ ક્રાને એમના સૂત્રોને ભાવ સમજ મુશ્કેલ પડે તેવો પણ છે. જીવવિચાર અને નવતત્ત્વ અર્થ સહિત શીખાય છે અને એ રીત આવશ્યક છે, કેમકે જૈન દર્શનમાં પ્રર્વેશવા સારૂ એ દૂચી સમાન છે. પણ એ શીખ્યા પછી આગળ અધ્યયન ચાલુ નથી રહેતું તો મેળવેલ જ્ઞાન ભૂલી જતાં વિલંબ નથી થતું, આ જ્ઞાન આપતી સંસ્થા એની પરીક્ષા ત્રણ રીતે લેવાતી જોવાય છે. ૧. જૈન શ્વે. કેન્ફરન્સ સ્થાપિત એ યુફેરાત બાહ' મારફતે એક સરખા પ્રશ્નપત્રો. દ્વારા નિયત કરાયેલ ધોરણવાર ૨, રાજનગર ધાર્મિક પરીક્ષા લેતા એડ" તરથી, ઘણું ખરુ એજ્યુકેશન બની પત્તિએ, પણ માત્ર અમદાવાદમાં જ ૩. મહેસાણા જૈન શ્રેયસકર મંડળ મારફત જુદાં જુદાં રસ્થાના માં મોકાતા પરીક્ષા દ્વારા, ખણુ ખરૂં મૌખિકે પ્રશ્નોથી. | ઉ રની રીતે વચ્ચેથી પસાર થનાર વિદ્યાથી ગણું એક દષ્ટિ એ જોઇએ. તો ઠીક ઠીક પ્રમાણમાં ધાર્મિક જ્ઞાન મેળવી રહેલ જશુાય; પશુ કેટલી ક વાર જૈનધમ અબ'ધી | સામાન્ય જ્ઞાનથી પણ વચિત હોય છે. કે ઈ કાઈ પ્રસંગમાં ભણ્યા પણ ગણ્યા નહી” જેવી દશા જોવાય છે. એ સ્થિતિ સુધરે તે માટે અહી' કંઈક પ્રયાસ હાથ ધર્યો છે. e ૧. દરેક જૈનધમી વિદ્યાર્થીએ જણૂવું જોઈએ કે પોતે શ્રી જિન ભગતનો "મનુયાયી છે. | અનુસંધાન ટાઈટલ પરના ત્રીજા ઉપર. For Private And Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ॐ अहम् ॥ अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र श्री जैन सत्य प्रकाश जेशिंगभाईकी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) वर्ष १३ । वि. स. २००४ : वीरनि... २४७४ : ७. स. १६४८ ॥ क्रमांक अंक ६ ॥ स शुह ५ : सोमवार : १५भी भायः ॥ १५० ॥प्रत्याख्यानकुलकम् ॥ संपादकः--पू. मुनिमहाराज श्री रमणिकविजयजी काऊण नमुक्कार, सिद्धाणं अट्टकम्ममुक्काणं । भविअजणबोहणत्थं, पगरणमिणमो निसामेह ॥ १ ॥ राईभोअणविरई, दुविहं तिविहेण चउविहेणावि । नवकारसहिअमाई, पच्चक्खाणं विहेऊणं ॥२॥ दिवसस्स जो मुहत्तं, वज्जेज्जा चउव्विई पि आहारं । अवसेसं झुंजतो, मासेण चउत्थयं होइ ॥ ३ ॥ सो तस्स फलगुणेणं, कंचण-मणि-रयणभूसिअसरीरो। दसवाससहस्साइं, दिव्वं देवत्तणं लहइ ॥ ४ ॥ अह पुण जिणवयणं सुणेइ, सदहमाणो करेइ तं चेव । सो पलिओवमकोडी, निरुवसग्गे वसइ सग्गे ॥ ५ ॥ न य पणमइ सो पुरिसो, रायाणं देवयं च अरिहमणो । तिहुअणनमिषं जो नमइ, पच्चक्खइ जो नमुक्कारं ॥६॥ भवसयकोडीदुलहं, जर-मरणठिएण जं जिणक्खाणं । आराहइ अअविग्छ, पच्चक्खइ जो नमुक्कारं ॥७॥ पोरसि छ? चउत्थे (१) काउं कम्मं खवंति जं मुणिणो । तं न हु नारयजीवा, वाससयसहस्सकोडीहिं ॥ ८॥ अंगुढ-मुडिपमुहं, निच्चं पालेइ तह इमं सम्मं ।। तस्स गुणनिवहरंजिअ, जाया परिणयणकज्जेण ॥ ९ ॥ मन्नइ तेण वरेणं, निव्वुइकंता करेइ संके। संकेअपञ्चक्खाणं, वयंति एवं समासेणं ॥ १०॥ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १४९j શ્રી જેને સત્ય પ્રકાશ [ १३ जे निच्चमप्पमत्ता, गंठिं बंधति गंठिसहिअस्स । सग्गापवग्गसुक्खं, तेहिं निबद्धं सगंठम्मि ।। ११॥ मणिऊण नमुक्कार, निच्चं विम्हरणवज्जिअं धना। पालंति गंठिसहिअं गठिं सह कम्मगंठीहिं ॥१२॥ मंसासी मज्जरओ, एकेण वि चेव गंठिसहिएणं। सो वि इह तंतुवाओ, मुसाहुवाया सुरो जाओ॥१३॥ इअ चिंतिम सुअन्भासं, अब्भासं सिवपुरस्स जइ महसि। अणसणसरिसं पुन, वयंति एअस्स समयन्नू ॥१४॥ अट्ठविहकम्मगंठी, भवसयबद्धा थिरीकया बहुसो। भिंदइ सो अचिरेणं, पच्चक्खइ जो इमं गंठिं ॥१५॥ माणिक मुत्ति अमरगय, वइरं च - - - करयले बद्धं । अवहरिऊण न सका, गंठीए फलं सुसुद्धाए ॥१६॥ जो पोरिसिं च पुरिसो, पच्चक्खइ सव्वकालमज्झत्यो। अरिहंत-चक्कवट्टी-बलदेवाणं च वासुदेवाणं । एएसि पि कुलेसुं, उप्पज्जइ सो सयं पुन्नो ॥१८॥ पुरिमड्ढं पच्चक्खइ, रूपसिणी महिलिआ व पूरिसो वा। सो अवरम्मि भवम्मि अ, देवत्तणमुत्तमं लहइ ॥१९॥ तत्तो वि चुओ संतो, उवज्जइ घाइकम्मकम्माई। मणुप्रभवम्मि अपामइ, रयणनिहिं बहुविहं पुरिसो ॥ २० ॥ एगट्ठाणम्मि ठिओ, बहुविहरयणाण सामिओ होइ । देवत्तणम्मि इंदो, मणुअभवे होइ महयारी ॥ २१ ॥ अपरमिअं सो पावइ, सारीरबलं मणुअलोगम्मि । एगासणगस्स फलं, जिणवरवीरेण निदिदं ॥ २२ ॥ तेएण अहिअतेऊ, न वि सक्को जोअणं व्च जोए । उत्तत्तकणयवन्नो, आयंबिल कारओ पुरिसो ॥२३॥ जो उववासं पुरिसो, अवसं कारेइ जिणवरमएणं । बप्पुत्तिबुद्धिधुणिअं, सो निहणइ पुराणये कम्मं ॥२४॥ अट्ठविहंपि अ गंठी, बारसमेएण तवविहाणेणं । छिज्जइ निखिलं जम्हा, तम्हा उवावासमिच्छंति ॥२५॥ ॥इति प्रत्याख्यानकुलकम् ॥ આ પ્રત્યાખ્યાનકુલક વડેદરામના શાંતમૂર્તિ શ્રી વિજયજી મહારાજના સંવારની પ્રાચીન પ્રતિ ઉપરથી ઉતારીને અહો આપ્યું છે. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સમેતશિખર તીર્થનાં ઢાળિયાં [શ્રી હરકેટર શેઠાણી ને શેઠ ઉમાભાઈએ કાઢેલ સંઘનું વર્ણન] પ્રેષકદ– શેઠ પનાલાલ ઉમાભાઇ સંપાદક–પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસૂરિજી [રાજનગર-અમદાવાદના જેના ગૌરવભર્યા ઇતિહાસને માટે ઉપયોગી એવી આ આખી કૃતિ અહી આપવામાં આવી છે. –તંત્રો ] શ્રી સંખેશ્વર પાય નમી, નમી પદ્માવતી માય; સંઘતણુ ગુણ ગાવતાં, હૈડે હરખ ન માય. ઉપગારી મારા ગુરૂ, વીરવિજય પંન્યાસ;. તેહ તણું સુપસાયથી, રચના કરૂં થઇ દાસ. ક્ષણ ક્ષણ ગુરૂ મુજ સાંભરે, તન મન ધન થઈ રંગ; એક ચિત્ત થઈ સાંભળો, કેઈ ન કો ભંગ. મોહ તિમિર ભેદન ભણુ, ગુરૂ દીપક સમ ધાર; ભવ જળધી પડતા થકા, મહટે ગુરૂ આધાર. શ્રતવિવાદાયક ગુરૂ. પચચુવયાર ન થાય; કોડાકોડી ભવે કરી, કરીએ વિવિધ ઉપાય. મેં તે બાળકીડા કરી, હાંસી ન કરશો કેયા ભૂલ પડે તે શેાધજે, સમકિત નિરમળ હોય. નામ સખાવત જેહનું, હીંમતમાં સિરદાર; લક્ષ્મીનો લાહવો લીએ, ધન ખરચે એક ધાર. ઢાળ પહેલી.( ઊઠી પ્રભાતે પ્રભુ નમીએએ દેશી) સમેતશિખર ભવી તુમ સે, ત્રિભુવન તીરથ નહિ એ; માણુમ જનમને એ મેવો,. -સમેત મેશ ગયા પ્રભુ એણે ઠામ, જપીએ તેહ તણું નામ, થાએ મનવંછિત કામ, –સમેત સુર નંદન વન વસરામ, મધુવન મંદિર છે ધામ; શિવવાહ મેલણ આરામ, સમેતe જબૂદીપ કાહિણ ભરતે, પૂરવ દેશે અનુસરતે; મેતશિખર તીરથ વરતે, - સમેત અછતાદિક દસ સીવ જાવે, વિમળાદિક નવ શિવ પાવે; પાસ પ્રભુ એમ વીસ થાવે, સમત રાજનગર ગુજજર દેશે, શ્રાવક લેક ભલા વેશે; કુમતિ ભાગ્યા છુટા કેશે, –સમેત, ૬ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - ૧૪૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૧૩ ખુસાલ નાહાલ કુલે જેઠ, ગંભીર સાહેરને પેટે; કેશરીસિંહ તણે બેટા, –સમેત ૭ વડ ઓશવાળ કલે આયે, સુરજબઈ તણે જાયે હઠીસિંહ કેસરી ગવાયો, –સમેત૮ તેની ઉભય છે નાર, તેમાં હરકર ગુણભંડાર જગમાં કીતિ વિસ્તાર, –સમેત, ૯ ઉમાભાઈ સેવનમય કાયા, સગી બહેન તણું જાય; તપ કરી પરભવથી આયા, –સમેત ૧૦ શેઠની અનુમતિને નિરખી, ખેાળે લીધા છે મન હરખી; સંતોષ સમતા ગુણ પારખી, –સમેત ૧૧ ગાદીએ શેલે ઉમાભાઈ, ઈન્દ્ર જયંતસું સુકરાઈ પુરણ પુજે સુકમાઈ, –-સમેત૦ ૧૨ સમેતશિખર કણ કાજે, મહારાણી વિકટેરીઆ રાજે; જિનશાસન ઉન્નત છાજે, –સમેત૧૩ દાન પુણ્ય છે વડભાગી, વિજયની મુરત એ જાગી; અલ્પ ભવના સોભાગી, –સમેત૦ ૧૪ ગુરૂ વિ૨જી દેશના દેતા, સમેતશિખરના ગુણ કહેતા મુખ થકી અમરીત ઝરતા, – સમેત ૧૫ દેશના કુણું થયા છે રાગી, કુમતિ દૂર ગઈ ભાગી; સમકતની લેા જાગી, -- સમેત૦ ૧૬ કરવી જાત્રા શિખર તણું, શેઠાણું મન હંશ ઘણી; સદ્દગુરૂનાં વચન સુણી, – સમેત. ૧૬ સંસાર માંહે ઘણા રાતા, ખાએ પીએ શિરે મદમાતા; પરભવ પામે અશાતા, –સમેત ૧૮ દેવ ગુરૂને નિત નમતા, ધન ખરચી જાત્રા કરતા ધન ધન તે નરની માતા, વિરતણું શાસન પામી, ખાવે પીએ ન કરી ખામી, થાશે શિવ વહુના નામી, –સમેત ૨૦ હરખમાં વરસ ઘણું વીતાં, શેઠાણું ઉમાભાઈને કહેતાં જેથી શિવશંકરને તેડતા, –સમેત ૨૧ માણેકચંદ મોતીચંદ ગુણવાન, શેઠજી આગે પરવાન; હુકમ ચાલે પામે બહુ માન, –-સમેત –સમેત For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સમેતશિખર તીર્થનાં ઢાળિયાં [ ૧૪૯ તેહથી શેઠાણ એમને કહેતા, લે પણ હુકમ સીરે ધરતા, રજા માગી પૂઠેથી ભલતા, ન્સમેત ૨૩ ઓગણીસ વીસાને વરસે, કારતક વદ બીજને દિવસે મહુરત લીધું મન વિકસે, --સમેત ૨૪ કંકોતરી લખી દેશ દેશે, કલકત્તા વળી જયપુરસે; સોરઠ કચ્છ મુંબઈ વાસે, --સમેત. ૨૫ શુકરવારે મહુરત લીધા, બાહેર જઈ ડેરા કીધા; વીરવચન પસાએ સીધા, –સમેત. ૨૬ ઢાળ બીજી (સાંભળ રે તું સજની મેરી, રજની કયાં રમી આવી રે—એ દેશી.) હિત શિખામણ ઉમાભાઈને, શેઠાણી એણુ પરે બેલે રે, મધુર વયણે સહુસ બેલે, જાણે અમીયને તાલે. તો જસ લહીએ જીરે. ૧ આવ્યા ગયા ને આદર દીજે, લીજે તાસ સલામ જીરે, સભા મારગ મુનિવર દેખી, ઊડી કીજે પરણમે તે જ સ. ૨ સાધરમક ને સગાંવહાલાં, સાથે જન કીજે રે, સંઘ ભગતી પરભાતે ઉઠી, ગુરૂ મુખ ધર્મ મુજે –તે જસ. ૩ જિનવર પૂજા ને નિત એ છવ, કરજે નવ નવ ભાવે રે, સંઘ તણી ઠકુરાઈ વિલ, ભજન ન કરો તે –તે જસ૦ ૪ મોકલે હાથે ધન વાવ, સંઘ સકળ સાચવજો રે, પૂરવ સંઘ સંભારી ચિત્તમાં, અમાની મન કરજે –ત જસરા ૫ એ શિખામણ હદય ધરીને, સંઘનું તિલક કરાવે રે, શાન્તિનાથ પ્રભુ ધર્મ જીનેશ્વર, રથમાંહે પધરાવે –તો જસ૬ શેઠાણી ઉમાભાઈ બે કર જોડી પ્રભુને શીશ નમાવે ; પ્રભુ ગુણ સ્તુતિ અદ્દભુત કરીને, રેશમ જેમ વિકસાવે –તે જસ૦ ૭ પરધાન વહ રથ પેઠે ચાલે, રામણ દી કર શોભે રે; આભૂષણ જરી સાડી ધરીને, નરનારી જેઈ થશે –તે જસ. ૮ શેઠાણી પુરે ચાલે, પાછળ શોભે નારી રે, પ્રભુ ગુણ ગાતી (જાણે) અમરી ભમરી, રાસ રમે લટકાળી–તો જસ ૯ હવે વરઘોડાની સામગ્રી, ત્રીજી ઢાલે કહી શું છે શ્રીગુભવીર પસાએ સેવક, આણું મસ્તક વહીજું-તે જસ૧૦ ઢાળ ત્રીજી (રંગ રસીલો સાંભળો રે એન્ટી ) રંગ રસીલા સાંભળો રે, વરઘોડાને ઠાઠ સલુણા; કનક રજત ધાતુ મળી રે, રથ ઘડી બહુ ઘાટ. સલુણા, રંગ૧ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૦ ]. શ્રી જૈન સત્ય પ્રકાશ [[વર્ષ ૧૩ પુતળીઓ નાટક કરે છે, જેમાં અનિમેષ દેવ, સલુણા; બે બાજુ ચામર ઢળે રે, ભકિત કરે ઘણી સેવ, સલુણુ–ગ ૨ રથ સારથી પ્રભુના થયા રે, મહાસુખભાઈ મહાભાગ, સલુણ; જાણે મોહને કાઢીએ રે, હંસ વનેથી કાગ. સલુણા–રંગ ૩ સાબેલા શણગારીઆ ૨, જાણે દેવકુમાર, સલુણા; કે હસ્તી શિરે ચઢયા રે, કે તુરગ બુખાર, સલુણ-રંગ૪ વાજા વાગે વિલાતનાં રે, સરણાઈએ ટહુકાર, લુણા; લેરી લુંગળ વાજે ઘણું રે, તાંસાં ઢળી સાર, સલુણા–રંગ ૫ સાજન માંહી શુભતાં રે, શેઠ વળી શાહકાર, સલુણા; જઇન તણું રાગી ઘણુ ૨, વાડા મોજાર. સલુણા-રંગ ૬ એમ માટે મંડાણનું રે, દેતા અઢળક દાન, સલુણ, સંઘવી તિલક શેભે ઘણું રે, કરમાં શ્રીફળ પાન. સલુણ–રંગ૭ વરઘોડો જોવા મળ્યા રે, નર નારીના થક, સલુણા; શ્રાવક મનમાં ચિંતવે રે, જન્મ ગમાયે ફેક. સલુણા–રંગ૮ એ સંઘમાંહી પધારશે રે, ધન ધન તે નરનાર, સલુણ; ગયે અવસર મળશે નહિ રે, કહેતાં ના આવે પાર. સલુણા-રંગ૯ સમેતશિખર જે સધાવશે રે, તેહને ધન અવતાર, સલુણ; કારણ કારજ નીપજે રે, કહે આગમ ગણધાર. સલુણ-રંગ- ૧૦ એમ કરતાં અનુમંદના રે, વરઘોડો આવ્યા પુર બહાર, સલુણા; રેરા તંબુ કચેરીઓ રે, ચંદનીએ ઘણી સાર. સલુણા–રંગ ૧૧ પ્રભુજી તણે તંબુ શોભતે રે, જાણે સ્વર્ગ વિમાન સલુણા; બનાત સાટણ બેડ મળી રે, દેખી તજે અભિમાન. સલુણ–રંગ૧૨ નવ કલશા કંચન તણું રે, રેશમી આલી દેર, સલુણાઃ ભીલ પલટણ પહેરે ફરે રે, પડતી નગર ઠેર. સલુણા–રંગ૧૩ વદ પાંચમ દિન આવિયા રે, અચેર સંઘ જમાય, સલુણા; તારાચંદ સે ભાગને ૨, ૯દાર ચિત્તથી થાય. સલુણા–રંગ ૧૪ પાછલી રાતે ચાલીઆ રે, પેથાપુર મુકામ, સલુણ; સામવરછલ બહુ ભાવયું રે, શ્રાવકનાં બહુ ધામ સલુગુ-ગ ૧૫ જેચંદશાએ જમાડીએ રે, પ્રભુ વંદીને સધાય, સલુણા; બરૂ ગામે આવિયા રે, ત્રિભવનના ગુણ ગાય. સલુણા–રંગ. ૧૬ લખપતિ મળીઆ સંઘમાં છે, તેહનાં સુણજે નામ, સલુણ; શેઠ ભગુભાઈ ભાવશું રે, અઢલક ખરચે દામ સલુણા-રંગ- ૧૭ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સમેતશિખર તીર્થનાં ઢાળિયાં [ ૧૫૧ સમતા રસમાં ઝીલતા રે, સમેતશિખર એક ધ્યાન, સલુણ; પરિવાર સહુ સાથે લીએ રે, ક્રોધ નહિ અભિમાન. સલુણ–રંગ ૧૮ સુંદરજી સંઘવી આવી રે મોરબી સુંદર ધામ, લુણા, જીવદયા ઘણું પાલતા રે, પર પોતાને ઠામ. સલુણ–રંગ. ૧૯ દિન પરતે પૂજા કરે રે અષ્ટપ્રકારી એક ચિત્ત, સલુણ; પૂજા વિના જમવું નહિ રે, શક્તિએ ખરચે વિત્ત, સલુણા --રંગ ૨૦ ઊમાભાઈ રૂપચંદના રે, મગનભાઈ મનરંગ, સલુણ; જાણે ઉગે શશી બીજને રે, વરધવંતા ઊગ. સલુણ–રંગ. ૨૧ માતા ધીરજ બાઈને રે, જાસુદ છે પ્રધાન, સલુણા; જેકેર બેન સમતા રસે રે, જ્ઞાન ભણે એક તાન. સલુણ–-રંગઃ ૨૨ મોહનભાઈ રમે રંગસું રે, દેખી આણંદ થાય, સલુણા; વેળ વધે એમ એ વધે છે, પુણ્યપતી જાણે માય સલુણા–રંગ૨૩ લઘુબંધવ ઉમાભાઈના રે, મગનભાઈ છે સાથ, સલુણા; તે આવ્યા પરિવારથી રે, ધન ખરચે બહુ હાથ, સલુણા-રંગ. ૨૪ નગરશેઠ હેમાભાઈના રે, ઉજમબહેન સધાય, સલુણા; શેઠ લલુભાઈ આવતા રે, ચરચા જ્ઞાનની થાય. સલુણ –રંગઃ ૨૫ વકીલ માણેકચંદ આવતા રે, ભગવાન સુત કાલીદાસ, સલુણા; વિસનગરથી ભેગા ભળ્યા રે, જેઠાભાઈ ગુણરાશ સલુણ –ર૦ ૨૬ કુટુંબ સહુ મળી ચાલતા રે સાસુ વહુ ઘણે રાગ, સલુણા; ખીર નીર સમ પ્રીતડી રે, જાણે ખીલ્ય બાગ. સલુણા–રંગ૨૭ જે ઘર જાય દીન કલેશમાં રે, કમળા ઘણું અકળાય, સલુણ; માર ઈહાં ૨હેવું નહીં રે જઈ બેઠી શીતળ છાંય. સલુણા–રંગ. ૨૮ બાપુભાઈ સમતા રસે રે, કુમતિ દુર કરાય, સલુણી; વીરચંદ ઝવેર આવ્યા રે, તપ કરી કરમ જલાય, સલુણ--રંગ૨૯ આગળ ભવિ તમે સાંભળો રે, નામ રહ્યા જે સાર, સલુણ; શીશુભ વીરના દાસને રે, સેવન ફળે મને હાર. સલુણા. -- રંગ. ૩૦ ઢાળ જેથી –(વહાલાજીની વાટડી અમે જોતા રે–એ દેશી) ઊમાબાઈ સમેતશિખર ગિરિ જઈએ રે, વીસ ટુંકની પૂજા કરીએ, ઉમાભાઈ (એ આંકણ) વદ આઠમે ડાભલે આવે રે, પ્રભુ પૂછને આણંદ પાવે રે, પછે વિસનગર સધાવે, --ઊમાત્ર ૧ For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ર ] શ્રી જેન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૩ જેઠાભાઈ સામૈયુ લાવે રે, મહાજન સહુ ભલા આવે રે, સંધ દરિસર્ણ કરવા જાવે, --ઊમા ૨ વિસનગરના સરવે લેક રે, મેઢી માલ ચઢી શેક શેક રે વળી બેઠા અગાસી શેખ, – મા. ૩ વરડે ધીમે ધીમે આવે રે, જન દેખીને આણંદ પારે; બજારમાં લેક ન માવે રે, –ઉમા. ૪ પ્રભુ દરિસન કરીને વથી આ રે, ભવોભવનાં પાતકિ ટળીયાં રે; મને અંતરજામી મળીયા, –ઉમા. ૫ સંઘ જમણ કરી દે સધાવે રે, નવગવું લુણવામાં આવે છે, કરે જમણુ કાલીદાસ ભાવે, –માત્ર ૬ તીહાંથી વડગામ તે આવે રે, ઘાસ દાણાની લ્હાણી થાવે રે, ઝવેરી ભાઈચંદ અપાવે, –માત્ર ૭ એકાદશીએ પાલણપુર પેઠા રે, પલ્લવી આ પાસજી ભેટયા રે; મારા ભવનાં દુખડાં મેટાં, --ઊમા ૮ સ્વામીવરછલ પાંચ તે થાવે રે, ઝવેરી ભાઈચંદ કરાવે રે, બધા બેલને ઘાસદાણે દેવરાવે, –ઉમા. ૯ મગનભાઈ તે પરણીને આવ્યા રે, વદાયગીરી બહુ લાવ્યા રે, પછી ભૂતડીએ સધાવ્યા, –માત્ર ૧૦ શેઠ દલસુખશાએ કીધું રે, સ્વામીવરછલ કરી લહાવો લીધે રે, ગુરૂ વચન સુધારસ પીધે, –માત્ર દાંતીવાડે પ્રભુજીને નમતા છે, ક્રોધ માન માયાને વમતા રે, પિથાવાડે ગયા મન ગમતા, – ઊમાત્ર પ્રભુ વંદીને આણંદ પાવે રે, જીરાવલી ગામ તે આવે રે; પ્રભુ પાસ તણા ગુણ ગાવે, –ઊમા ૧૩ અણારે ડેરા દીધા રે, ચાકી રહે તે ચોક્કસ કીધા રે; દેખી તીરથ કારજ સીધા, –ઉમા. ૧૪ પ્રભુ દેખી લેચન કરી રે, સંસાર સમુદ્રથી તરોઆ રે; દેલવાડામાં સંચરી, – મા ૧૫ સાત શુદ્વિ શેઠ કરીને રે, પીતાંબર કસબી ધરીને રે, સોના રૂપાના કલશા ભરીને, –માત્ર ૧૬ પ્રભુજીને પખાલ તે કરતા રે, કાલ અનાદિને મલ હરતા રે, કરી દ્રવ્યપુજા ભાવમાં ભલતા, –ઉમા. ૧૭ For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૬) શ્રી સમેતશિખર તીર્થના ઢાળિયાં [૧૩ ચૈત્યવંદન અપૂરવ બોલે રે, સાંભળતા સુરનર ડોલે રે, કંઠ નાભિથી બહુ ઘેલું, –મા. ૧૮ ગુણસ્તુતિ કરીને આવે રે, સ્વામી વચ્છલ જુક્ત કરાવે છે; પછે અચલગઢ સમાવે, ઊભા. ૧૯ પ્રતિમા મુખની ચારે રે, પંચધાતુ ભેલી મને હાર રે; પ્રભુ તેજ તણે નહિ પાર, ––ઉમા. ૨૦ મૌન એકાદશી સહુ ભાવે રે, પિસહ કરી ધ્યાન ધરાવે છે, ટીપ કરવા સંઘ મેળાવે રે, –ઉમા. ૨૧ ધરમસાલાએ સરવે આવે છે, મમતા મૂકી સરલ થવભાવે રે મન ઉછરંગથી ભરાવે, –ઉમા. ૨૨ સહસ ઓગણીસ રૂપૈયા ઝાઝા રે, એક એકની ધરતા મોઝા રે, વદી વલી આ આબુગઢ રાજા –ઉમા. ૨૩ એમ અનુક્રમે ચાલતા રે, સીરેહીમાં દીલક કરતાં રે, ડે દેખી કરમ ઝરંતા, –ઉમા. ૨૪ પાંચ વીસામે રાણકપર આવે રે, પ્રભુ દેખીને આણંદ પાવે રે, ડેરા તંબુ કચેરી કરાવે, – ઉમા. ૨૫ સ્વામીવચ્છલ ચાર તે કરી આ રે, માણેકચંદ મેતીચંદ તીહાં ભાલીઆ રે, શુભવીર સેવકને મલીયા, ઉમાભાઈ સમેત શિખરગિરિ જઈએ રે, ઉમા. ૨૬ ઢાલ પાંચમી (પ્રભુ પાસનું મુખડુ જેવા—એ દેશી) હવે રાણકપુર મહાર, દહેરો ઉચે ચામુખ ચાર મૂલ નાયક રીખવજી દેવ, તેહની કરતા નીત નીત સેવ. ૧ પ્રભુ રીપભના દરીસન કરીએ, ભવભવના પાતિક હરીએ હરસથી દરિસણ થાએ, તે આણંદ જગત ન માએ એ આંકણી માભાઈ નાન કરીને, સોના રૂપાના કલશા ભરીને વલી કસ્તુરીમાંહી બરાસ, કેસરમાંહી કરી સુવાસ. સુગંધી ઉખેવે ધૂપ, પૂજા કરતા સંઘવી ભૂપ; બહુ ભકિતએ પૂજ્યા દેવ, દેજે ભભવ ચરણની સેવ. પૂજા ભણાવી લહા લીધે, શુભ કારણ કારજ સીધે; ભેાંયરા ચોરાસી સાર, થંભા ગણતી દેય હજાર. એ સઘ તણે ઘણો ઠાઠ, ગાડી સરવ મલી શત સાઠ; સંવતણું એક સહસનું માન, લલલ ચવચંદ છે પરધાન. કાકા જેસંગ કરે કારભાર, અંબાલાલ આવ્યા છે હાર, મોટાથી હલકુલ ઝાઝી, રતનવિજય તણું ગુણરાગી. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૧૦ લલુભાઈ નગીનદાસ, વ્રતધારી છે ગુણરાસ) સમતારસ શ્રાવક મલીઆ, સંસાર થકી તે ગલીઆ. ૭ જનસાલમાં છે શિવરામ, દેરાસરનું સોંપ્યું છે કામ; સાત સમરણ અહનીસ ગણુતા, સંઘ સાન્નિધ્ય દેવ કરતા. ૮ હવે શ્રાવિકા ગુણરાગી, બાઈ સૂરજ છે મહાભાગી; જડા ભણી છે દોઅ, પ્રકરણ ભણ્યા છે અને કપડવણજના મૂલીબાઈ નામ, મેણુ બેહેન ધરમનું ધામ; સૂત્ર અરથ સાંભવા રસીયા, ગુરૂ ભગતિ કરવા વસીમા. ૧૦ હવે સાધુ તણે પરિવાર, સંવેગી છે ગુણના ધાર, સૌભાગ્યવિજય પંન્યાસ, ઉમેદવિજ્ય છે પાસ. બીજા સાધુ ગુણીજન આવે, શાંતિવિમલ સંઘાતે લાવે, માણેક મુનિ છે પથારી, મહાપંચવ્રતના ધારી. ૧૨ એમ સાધુ મલ્યા મને હાર, સંજમને વહેતા ભાર ગુરૂજી મલી છે સોહ, ઝીલે સમતારસ રંગરોલ. ૧૩ હવે રાણકપરથી ચલિયા, સાદરી રવામિવ છલમાં ભળીયા; બીજે દિન ઘારા આવે, બાપુભાઈ તે સંઘ જમાવે, ૧૪ વલી (વાલી) નગરના શ્રાવક રાગી, સંઘ ભગતિ કરે વડભાગી; નવમંદિર અપૂરવ શોભે, સુર અસુર તણા મન ૧૫ નાડલાઈ સિદ્ધાચલ નિરખી, ગિરનાર જોઈ મન હરખી; સહુ તીરથના સરદાર, સૂત્રમાંહે કહ્યો વિરતાર. દેરાં તેર તે સ્વર્ગવિમાન, દેખતા તજે અભિમાન; તીહાથી વરકાણાજી વંદી, ભવ અટવીનું બીજ નિકંદી. સંઘ આવે પાલી વિસરામ, કરે નકારસી ગુરૂ ગામ; સંઘ ભગતિ ભગુભાઈ કરતા, સંચાર થી બહુ ડરતા. ૧૮ વલી માણેકચંદ બહુ ભગતે, સ્વામીવચ્છલ કરે બહુ જુગતે સંપૂરણ પંચમી ઢાલ, શ્રોતા ઘર મંગલમય. ૧૯ સંઘરચના આગળ કહીશું, શુભવીરને ચરણે રહીશું, ગુરૂ મહેર થઈ જબ આજ, સેવકના સીધાં કાજ. ૨૦ હાલ છઠ્ઠી–(બારસ દિન બાર નીકલીગ –એ દેશી) સંઘ પાલીથી સધાવે રે, જઈને ધરમ જગમાં રૂડા; સાત મુકામે અજમેર આવે રે--જઈ ડેરાતંબુ તીહાં કરી આ રે, જઈ અજમેરના શ્રાવક મલીયા રે; જઈ ૧ [ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સમેતશિખર તીર્થનાં ઢાળિયાં [ ૧૫૫ સામૈયુ કરતા ભાવે રે, જઈ કાંઈ ઉલટ અંગ ન ભાવે રે; જઈ કેઈ ઘેડે ગજ રથ ચઢીઆ રે, જઈ કુમતિના મદ સવી ગલી આ રે. જઈ ૨ સાજન મલી સહુ ચાલે છે, જઈ નરનારી જુવે નહારે; જઈ એમ કરતા જીન ઘર આવે રે, જઈ પ્રભુ દરિસર્ણ દુઃખ શમાવે રે. જઈ૦ ૩ સંઘ દરિસન કરીને ઠરીઆ રે, જઈ પછે સામી વચ્છલમાં ભળી આ રે;જઈ બહુવિધ૪ કરે પકવાન રે, જઈ સંઘભગતી કરે એકતાન રે જઈ. ૪ સંઘવી પણ સ્વામી ભગતી રે, જઈ કરતા તે પણ બહુ જુગતી રે જઈ હવે સંઘ સકલ સંચરીએ રે, શ્રી કસનગઢ માણું, પ્રભુ પાસ જીનેશ્વર પૂજા રે, પાપ સઘલા તેહ નિક દે. કહધી ચાલા અનુકરમે રે, ગામ નગર પુર નીરખંતા, પાયા નરભાવ જેમ ધરમે રે, જેપુરમાં જઈ વીસમતા; સામૈયુ પુરથી આવે છે, કરતા જેન તણા રાગી, સહુ સંઘને હરખ ન માવે રે, આભૂષણ ધરે સોભાગી. નવર પ્રતિમા જિન સરખી રે, આગમમાં છે જિનવાણી, કુમતિની મુશલ બુદ્ધી છે, આપ મતિ વલી અજ્ઞાની, હવે દેરાસરમાં આવે છે, ચૈત્યવંદન ભાવે કરતા, સુભ કારણ જેગ મલંતા રે, પુણ્યતણી પિઠી ભર છે. વીરચંદ ઝવેર ઓસવાલ રે, સ્વામીવલ કરતા ભાવે, વલી સંઘ બીજે શ્રીમાલી , કરતા આણંદ બહુ પાવે; સિદ્ધચક્રના ગુટકા લેતા રે, પરભાતે સહુ પૂજતા, દૂધપાકને લાડુ જમાડે રે, વખતસા બહુ હરખતા. વલી ત્રીજો સંઘ જેપુરને રે, જમીને સહુ સચરીઆ, સંઘવી પણ પુરતી ભગતી રે, કરીને પૂઠેથી ચલીઆ, એમ ઠામ ઠામ પુર જતા રે, ભરતપુરે જઈ સધાવે, પ્રભુ વંદી પાપ તે ઘૂજા રે, રૂપીઆ તિહાં અપાવે. દેય સહસ્ત્રનું નામ ધરાવે રે, શ્રાવક જન સહુ સુખ પાવે, શેઠાણી ઉમાભાઈ જાણે રે, અવસર ફરી ફરી નહિ આવે, એમ ચાલતા અનુક્રમે ૧, પામ્યા આગરા શહેર વલી, સામયુ તિહાં શણગાર્યું કે, શ્રાવકટેલી સરવ મલી. પ્રભુ વદી દેદિન વસીયા ૨, વાહન સરવે મુક્તા, જુજ વાહન રાખ્યા સાથે રે, વલી અધ નહીં ચૂકતા For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ વ ૧૩ હવે રેલવેલ કરી માથે રે, ગાડી તેરમા સંઘ મલે, સંઘવી સંઘવણ દેએ સાથે રે, લેઈને શેઠાણ ચલે. રેલ ઉતરીઆ પ્રયાગ ગામે રે, વીસામો કરીને ચલીઆ, પાંચ દીવસે કુલે એમે રે, નયરી વણારસીએ ભલી આ; મહા વદ બીજને દિવસેરે, અંજન શલાકા તિહાં કરતા, ખરતર મતવાલે કીધી રે, વિધિ કરાવે મનગમતા. પ્રભુ મંદિર સાથે વંદી રે, ભવભવનાં દુખડાં હરતા, હવે તિહાંથી ચાલ્યા આગલ રે, ગંગા નદી ઉતરતા; ફરી રેલવેલમાં બેઠા રે, ચંપાનગરી આવતા, પ્રભુ બારમા જિનવર ભેટયા રે, કરમમેલ સવી દેવતા. તિહાં પાંચ કલ્યાણક પૂજી રે, આતમ ધ્યાને અનુભવતા, ફરી રેલવેલ ચઢી આવ્યા છે, વર્ધમાન જઈ વસમતા; જિન પૂજી રેલમાં બેઠા રે, રાણીગંજ વિસરામ કરે, મુકામ બીજે ગિરિ નિરખી રે, ભવ ભવ પાતક દૂર હશે. હવે સમેતશિખર જઈ ભેટયા રે, ઉતરીઆ જઈ મધુવનમાં, ચિંતામણ પારસ પૂજ્યા રે, આવી વસ્યા મારા મનમાં મહા વા તેરસને દિવસે રે, સમેતશિખર જઈ ઉતરી આ, કામ ઠામ સામૈયા નીરખી રે, દેખી કેણીક નૃપ સાંભરી આ. હવે આગલ વાત રસાલ રે, જેહવી બની તેહરી કહીશું; શુભ વીરવડે સેવકને રે, દરસનથી દરસન ફરસુ. ૧૪ ૧ હાળ સાતમી (લાલ લાલ જેસી તેરી આખી રે–એ દેશી) પાસ શજને લાવીએ રે, દીધા આદરમાન, દસ પણ સત ધન રેકડું, કીધા ચેકીના દાન ' જયે જ પાસ જિર્ણદને- એ આંકણી) ચઢયા શિખર બીજે દિન રે, ભેટયા ત્રિભુવન નાથ; કંથુનાથ વંદી વલી, મધે શિવપુર સાથ. – નમી મલલી અરનાથજી રે, વલી સુવિધિ જણું, ચિત્યવંદન કરી ભાવશું, પામ્યા પરમાણું –જો. વિધિ શ્રેયાંસ પદ્મ પ્રભુ રે, ભેટયા ભવ દુઃખ જાએ, યુનિસુવ્રત ચરણ નમી, ચંદ્ર પ્રભુ ગુણ ગાએ. - જ. ૨ ૩ ૪. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૫૭ ૬ ૮ શ્રી સમેતશિખર તીર્થનાં ઢાળિયાં ગુણ અનંત છે ચોદમાના, નમીઆ શીતલ સુરંગ, શીતલ ગુણ કરવા ભણી, કરી પ્રભુજીને સંગ. –જ. શ્રીભવ અભિનંદના રે, અહનિશ કરૂં જાપ પગલાં તેર જિન વંદીઆ, થઈ સમકિત છાપ. –. પાસ પ્રભુ દરબારમાં રે, આવ્યા સહુ મલો સાથ; ભગતિ વસે ભગવાન છે, સુણે ત્રિભુવનનાથ. -જો. જમણી બાજુ પ્રભુ વંદીઆ રે, સુણે અદ્દભુત નામ ધરમનાથ સુમતિ વલી, વર્યા શિવવધૂ ધામ. –જે. શાતિનાથ શાન્તિ કરે રે, શ્રીસુ પાસ જિનરાજ; વિમલ અછત દયે વંદિયા, સીધા સઘલાં કાજ. જ ચિંતામણુ પ્રભુ પાસ જી રે, ચતા સૂરણહાર, મન શુદ્ધ સેવા કરે, ઉતરે ભવપાર. – અષ્ટ પ્રકારી પૂજા કરે, ત્રણ શુદ્ધિ કરે જેગ; મનમોહન જિન પૂજતા, ગયે અનાદિને રંગ. –જચ૦ જલ ચંદન કુસુમ વલી રે, ધૂપ દીપ મને હાર, અક્ષત નૈવેદ્ય ફલ મલી, કરતા એક ધાર. પૂજા કરી સુમનસ થયા રે, આવ્યા શ્રી પ્રભુ પાસ; ચિત્યવંદન કરે ભાવશું, જેવી બુદ્ધિ પ્રકાશ, શ્રી શુભવીરના દાસને ૨, તુમ ચરણની સેવ; માગું છું હું એટલું, સુણે દેવાધિદેવ. –જે ૧૦ –જ (હવે પ્રભુની આગળ બેસી સંધ ચિત્યવંદન કરે છે, જય જય શ્રી ગિરિરાજ તું, મુજ અંતરજામી; અજર અમર અકલંક રૂપ, મલીએ મુજ સ્વામી. લવ સમુદ્રમાં ડૂબતે, ઝાલે મુજ હાથ; દયાવંત ત્રિભુવન ધણી, શિવપુરને સાથ. ચતર વદ ચાયે દિને, પામ્યા દુર ઉપયોગ; સંઘ ચતુર્વિધ સ્થાપીને, તો સંસારી ભેગ. સુભ આદે દશ ગણધરા, સાધુ સોળ હજાર ભવ્ય જીવ પ્રતિબંધીયા, ભૂતલ કરત વિહાર. શ્રાવણ સુદ આઠમ દિને એ, અણુસણુ કરી એક માસ; વીર તેત્રીસે શિવ ગયા, દાસ નામે નિશદિસ. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૩ ઢાલ આઠમી-(મનમેહનછ જગ તાત-એ દેશી) સુણે સમેતશિખર મહારાજ, મારી વાત વીતી કરું રે, કહેતા નવી આણું લાજ, કર જોડીને ઉભે રહું રે; . તૃષ્ણાએ તારા જગનાથ, હું રઝ રે ચારે ગતિએ, તરૂણી રસમાં સુખ ભંગ, ભાગવતા આપ ચલી મતિ રે. પરમના મારગ ચાર, પરમાતમે સૂત્રે કહા રે, તમે સન્મુખ થયા મહારાજ,મેં પૂંઠ દીધી તેથી દુઃખ સહ્યાં રે, એકેન્દ્રિ આદિક માંહે, કાલ અને તે ગયે દુઃખમાં રે, તિર્યંચ પચેદ્રિય માંહે, કાળ ગયો વળી ભૂખમાં રે. નર પશુઆ બાલક દીન, ભૂખ્યા રાખી આપે જો રે, -દેશ વેચ્યા બાલક નાર, પરદારાણુ રંગે રમે રે; જીવહિંસા કરી હરખાય, જૂઠું બોલી માયા સેલવી છે, હાસ્ય રતિ અરતિ બહુ, શેક કપટ કરી બુદ્ધિ કેવી રે. ભણતાને કરી એતરાય, દાન દીયતાને વારી રે, મેના પોપટને દુખ દીધ, વિષય વસે જીવ મારીયા રે, મુનિરાજની નિંદા કીધ, બહુસંત આણ મેં ન શિર ધરી રે, પ્રભુ પૂજા અરોચક ભાવ, કુદેવ માનતા પૂજા કરી રે. અજ્ઞાનપણે મહારાજ, તુમ આગે મેં કરી છતી રે, કહેવા અવગુણ તુમ પાસ, હું આવ્યો દૂર દેશથી રે; નદી આદિ પરવત પહાડ, ટાઢ વલી ભૂખ સહી ઘણી રે, પ્રભુ તુમ હાથ છે લાજ, મહેર કરી તારો જગધણી રે. એમ સ્તવના કરી મનરંગ, ઉતરોઆ જઈ મધુવને રે, પ્રભુ પૂજા રચી બહુ ભાવ, ફાગ રમ્યાં સહુ એકમને રે, રાત્રી જગા અહનિશ થાય, પ્રભાવના બહુ ભાતની રે, સ્વામીવરછલ સાત જમાય, જુકિત કરે બહુ જાતની રે, મધુવનમાં મંદિર સાત, પરમાતમ પરમેસરૂ રે, વલી મંદિર છે અનેક, પાસ પ્રભુના શુભ ગુણધરૂ રે, એણે વિધસુ વંદી ગિરિરાજ, ચાલ્યા જાએ રાણગંજમાં રે, રેલવેલમાં જેઠા જામ, ખાએ પીએ ફરે મોજમાં રે. વાત કરત દૂરથી દીઠ, ગંગા નદી વહે ફેંકડી રે, સામૈયું આવ્યું છે સાર, છડી આગલ રૂપે જડી રે; શિબિકા માંહે ભગવંત, શ્રાવક ખંધ લેઈ ચાલતા રે કલકત્તા માંહે પરેશ, પ્રભુ દરબારે જઈ બેસતા છે. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૫૯ શ્રી સમેતશિખર તો નાં ઢાળિયા ચૈિત્યવંદન અપૂરવ થાય, સ્તવના કરીને આગળ ચલ્યા રે; દીન બીજે બહુ પકવાન, સંઘભકિત બાબુ બહુ કરે છે, પ્રભુ મંજિર પૂજા રચાય, પુણ્ય તણી પિઠી સહુ ભરે રે. દિન આઠ રહીને તાંહી, પછે સધાવ્યા જઈ રેલમાં રે, જાણે વિદ્યાધર મલી જાય, વિમાને બેસી ફીરે રંગમાં રે, વાત કરતાં નલટી આય, તિહાંથી ઉત્તર દિસે રેલમાં રે, જાણે વર્ગ તણું સુખ ભોગ, લેવા આવ્યા મુશી દાવાદમાં રે. ૨વામિભાઈ મલી હરખાય, સંવ ભક્તિ કરતા સહુ રે, કાંઈ કહેતાં નવે પાર, વિનયનું વૃક્ષ તિહાં થયું રે; શુભવીર પસાએ દાસ, સંઘ તણા ગુણ કેતા કહું ૨, હવે સુણજે મુર્શીદાવાદ, વિનયવંત શ્રાવક સહુ રે. ૧૧ હાલ નવમી–(ગોકુલની ગોવાલણી મહી વેચવા ચાલી–એ દેશી) સુશી"દાવાદ સોહામણું કહું તેહની શોભા, ઇડી ચપલતા લક્ષમી રહી છે થિર ભા ધનવંતા વહેવારીઆ વર મંદિર વસીયા, વણઝ કરે હીરા મેતીના રજવાડે રસીઆ. ઉંચા મહેલ આવાસના ઘર સે ઉજલીઓ, એ,ઝલ પડદે નારીએ ઝલકે વીજલો કેકિલ કંઠ હરાવતી જાણે દેવકુમરીઓ, પ્રભુ ગુણ ગાતી રાગથી રણુઝતી ભમરીઓ. સુખી લેક વસે ઘણા ન લહે દિનરાત, જિન પ્રસાદ પૂજતા ધરમી પરભાત, દેરાસર પણ શોભતા જાણે સ્વર્ગ વિમાન, તેહથી નગરી શોભતી ગઢ લંક સમાન. પ્રભુ વરબારે શોભતા સુંદર ચોઘડીઆ, મહ સુભટ નાઠા તિહાં જલધિમાં પડીઆ, ચૈત્ય ધજા ફરકે ઘણી ફંડ રતન તે શોભે, શિખર કલશ કંચન તણું જોતાં સુર નર થોભે. ચાર ચરઠ વિપદા તણી કઈ વાત ન જાણે, પાન સુગાલ ઘણે વલી ગાય ભેંસ દુઝાણ, શ્રાવક ગુણ હવે સાંભલે દીઠા ન એણે જેહવા, ગુણ ગુણ ગાતા પીજીએ જાણે અમૃત એવા. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૩ બાબુ પૂરણચંદજી ઘણા ધરમના રાગી, તપ જપ કિરિઆ આદરે સંસારના ત્યાગી; વિનયવંત શ્રાવક સહુ દયા દાન મહંતા, સમતા રસ સહુ ઝીલતા વલી છે ધનવંતા. સુત પ્રતાપસિંહ બાબુના દેય છે ગુણવંતા, સશુરૂ પાસે આદરે ભાર વ્રત ધરંતા; સ્વદારા સતાસીઆ લક્ષમીપતિ નામ, લઘુ બાંધવ છે ધનપતિ જેણે જ છે કામ. અજીમગંજ બાલગંજમાંએ દેએ શેઠ વસંતા, પરનિદા ફરે તજી ધ્યાન લહેર કરંતા; એ આદિ શ્રાવક છે ઘણું કહેતા નાવે પાર, આપે ઉતારા સઘને ખાલી કરી ઘરબાર. બાબુ વધામણી સાંભલી ઉઠયા તેણુ વેલા, * ચિંતે પુરણ પુણ્યથી મનમોહન મેલા; સામૈયુ સજતા તિહાં બહોળા સાબેલા, નિજ નિજ ઘર પરિવારીને સહુ સાજન ભેલા. લક્ષ્મી સુત બેઠા નાલખી ટોપી પહેરી સારી, એંસી સાહસ ધન ખરચીલું હીરા જડી આ છે ભારી; ઉમાભાઈ આદે ચાલીયા સામૈયા મોઝાર, સંધપતિને જોઈ હરખીઆ જાણે ઇંદ્રકુમાર. હાથી ઘોડા પાલખી પ્યાદા આગળ ચાલે, બહુ ઠકુરાઈ આવતા કેઈ બાબુ મહાલે; એમ અનુક્રમે આવી આ પાસ કરનાર, રામ રામ વિકસાવતા પામ્યા ભવને પાર. વલી ત્રણ દેહેરે ભાવરું વંદીને વલીઆ, સ્વામીવચ્છલ વિચારમાં સહુ શ્રાવક ભલીઆ સંઘ ભગતિ કરતા તિહાં બહુવિધ પકવાન, સ્વામીભાઈને ભાવમું આપે શ્રીફલ પાન, બાજોઠ તિહાં રૂપ તણાં શેભે સેવનથાલ, લેટા મૂકયા કંચનતણા એપ્યા ઝાકઝમાલ, એણે વિધ સંઘની ભાવસુ ભગતિ ઘણી કરતા, વીંઝણે કરી પતે વાયરે નાખે સહુને શીરતા. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir || ૧૧ શ્રી સમેતશિખર તીર્થનાં ઢાળિયાં ચઉ મંદિર કરી શોભતું ત્રીજુ મેમ પરગામ, જગતશેઠ તિહાં વસે ધરે વિષ્ણુનું ધામ; ત્રીજી પેઢી સાંભળ્યા જઈનમાં સરદાર, અગણિત દ્રવ્ય ખર તિહાં કહેતાં નાવે પાર. મંડપ બાંધ્યા કરીએ શેભે સુંદર શ્યામ, પ્રાસાદ એહ જોવતાં દીઠે નહિ કેઈ ઠામ; જગત શેઠ પદવી તણે મલીઓ છે ઈકબાલ, વર્ણ અઢારે માનતા ઘણે છે વલી તાપ, અસવાર તુરકી ગારથી ઘર છે સરકારી, લઘુ બાંધવ પ્રધાન છે બીજા વતી કારભારી; સહુ મલી ચાકર શોભતા સંત પાંચનું માન, ઓસવાલ વંસે આવીઆ શેભે ભીને વાન. સરલ સભાવ છે શેઠને જાણે નહિ એક ધર્મ, સદ્દગુરૂ રૂડા જે મલે પામે ધર્મને મર્મ; સાધર્મિકની આગલે ધરતા બહુ રાગ, મદ ઝરતા ઘેર કુરતા સુંદર છે નાગ. સંઘપતિ લખપતિ ચાલીઆ જગતશેઠ દરબાર, લક્ષમીપતિ આગે જઈ કરી બેઠક સાર; કચેરી જાણે શોભતી સૌધર્મ લોક, જગત શેઠ આગળ ધર સોના મહોર તે રેક. સામસામી પહેરામણી કરતા બહુ રાગી, શેઠાણીએ નકારસી કરીને શીખ માગી; શ્રાવકને વલી આપતા સાકર ને થાલી, સમતાની સેનત મલી લોભને સંગ ટાલી, જેઠાભાઈ ભગુભાઈ વલી હા આપી ચલીઆ, શ્રાવક શ્રાવિકા આવીને હઈડા ભેર મલી આ, એણે વિષ તિહાં સંધની ભગતિ કર ઝાઝી, શ્રી શુભવીરની શ્રાવિકા થયા શેઠાણી રાજી. હાલ દશમી (સેના રૂપાનું મારું બેલુર લેલ–એ દેશી) સુશીદાબાદથી નીકલ્યા રે લોલ, જઈ રેલવેલ માંહી ભલા રે લોલ, ઠકુરાઈ વિદ્યાધરની મલી રે લોલ, અપુરવ જાત્રા સાવ ફલી રહેલ વાત કરતા આલીઆ રે લોલ, નગરી વિશાલાએ આવતાં રે લોલ, For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ | [ વર્ષ ૧૩ શહેરની બહાર મન ભાવી આ રે લોલ, તિહાંથી પાદલ હેલ ચાલતા રે લોલ. ૧ હરિસન એક મંદિર થયાં સેલ, ભવભવનાં પાતિક ગયાં રે લોલ, સામૈ મુંબઈ આવ્યા સહુ રે લોલ, પુરની શોભા કેરી કહું રે લોલ; સ્વામીવરાછલ ભક્તિ ઘણું રે લે લ, પાવાપુરી વિસામતા રે લોલ, બાબુ છે બાર ગામનો ધણી રે લોલ, રજા લઈને ચાલતા રે લોલ. મંદર વીર પ્રભુજી તણું રે લેલ, બાગ વચ્ચે શોભે ઘણું રે લોલ, સહકાર રામ જામ છે ઘણાં રે લેલ, તરૂ સીતાફળ અંજીર તણા રે લોલ ચંબેલી કેતકી મગરે રે લોલ, આજુબાજુ ઘણી વાડીએ રે લોલ, જાઈ જુઈ જાસુલ ખરો? વેલ, ફુલ ફલ કેરી ઝાડીઓરે લોલ. ધરમશાલા સોહામણી રે લોલ, સ્વર્ગ થકી મૂકે અણીરે લોલ, વનની શોભા કેતી કહુરે લેલ, જાણે નંદનવન મેલહું રે લોલ; દરવાવની બાહરે રે લોલ, જશે ઘણું ચાકી ભરે રે લોલ, શેઠાણી અદે પુન કરી રે લોલ, સંસાર શેરી વિસરી રે લોલ. નિર્વાણ પગલે વિસરામતા રે લોલ, સરમાં કમલ ઘણા શોભતા રે લોલ, ગુણ સ્તુતિ તિહાં આચરી રે લોલ, પુજે કમલ વિધિએ કરી રે લોલ; શેઠાણી ઉમાભાઈ સંતવે રે લોલ, જે સ્તવ્યા સુર દાનવે રે લોલ, નાથજી લેકઝે રહ્યા છે તેલ, ભગતિથી મેં હઈડે ગ્રહ્યા તેલ. શક્તિ અનંતી સાંભલી રે લોલ, ભક્તિથી શક્તિ વેગીલી રે લોલ, શક્તિ ક્ષાયિક ગેપમાન છે રે લેલ, ભક્તિ વિશે ભગવાન છે રે લોલ, ભાવના શક્તિએ સાકલ્યા રે લેલ, પ્રાસાદથી તે નીક૯યા રે લોલ, પ્રભુ ગુણ ગાતા આવીયા રે લોલ, પ્રભાતે સહુ ચાલીયા રે લોલ, ગુણશીલત્ય આવી વસ્યા રે લોલ, કોલેભ માન માયા ખસ્યા રે લોલ, પગલાં વાદી સંઘ ચાલી રે લોલ, રાજગૃહીમાં આવી રે લોલ, પંચ શિખરને પુજતા રે લોલ, કરમ સકલ તીહાં ક્રૂજતા રે લોલ, વિપુલગિરિ ચઢતા તીહાં રે લોલ, કલ્યાણક સુવ્રતના જહાં રે લોલ; ઉદયગિરિએ આવતા રે લોલ, ચિત્ય વંદન કરી જાવતા રે લોલ, રતનગિરિ ઉપર ચઢયા રે લોલ, જાણે શિવનગરી જઈ અડ્યા રે લોલ. કનકગિરિ શેરભા શી કહું રે લેલ, વૈભારગિરિ ચઢતા સહુ રે લોલ, દર્શન કરી આવ્યા રંગમાં રે લોલ, કરતા કલાલ ગયા સંઘમાં રે લોલ; મનના મનોરથ સવિ ફક્યા રે લોલ, પરમાતમ મુજને મલ્યા રે લોલ, તીરથ નમી સંઘ ચાલી છે જે લેલ, ગોબર ગામ થઈ આવીએ રે લોલ. ૮ ગૌતમ સ્વામીને વાટીને રે લોલ, ચઈતર સુદ તેરસ દિને ૨ લેલ, પાડલીપુર દર્શન કરી રે લોલ, રેલવેલમાં બેઠા ફરી રે લોલ; For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૬ ] શ્રી સમેતશિખર તીર્થનાં ઢાળિયાં [ ૧૬૩ પ્રભુ ગુણ ગાતા જેલમાં રે લોલ, કાશી આવ્યા રસ કેલમાં રે લોલ, સોલ કલ્યાણક જિહાં થયા રે લોલ, દર્શન કરવા તિહાં ગયા રે લોલ. ચંદ્રાવતી નગરી ગયા રે લેલ, ચંદ્રપ્રભુ જ ઈ વાંદીના રે લેલ, શ્રેયાંસનાથ સ્વામી ગુણ ગાવતાં રે લોલ, પાસ પ્રભુ દરિસન ધાવતા રે લોલ, સગ મંદિર બીજા વલી રે લોલ, દરિસન કરે સહુ સંઘ મલી રે લોલ, ચઉ સંઘ જમ્યા સીખંડ પુરી રે લોલ, તંબોલ સોપારી ચુરી રે લોલ. ૧૦ લહાણું સેઠાણી આપતાં રે લેલ, જમણું કરીને સધાવતાં રે લોલ, ફરી રેલવેલ માથે કરે રે લોલ, પ્રાગ વિસામો જઈ ઠરે રે લોલ; પ્રાગથી બેઠા રે રાતમાં રે લોલ, આગરે આવ્યા પરભાતમાં રે લોલ, સેવક વીરનો જે થયો રે લેલ, જંગલમાં મંગલ ભયે રે લોલ. ૧૧ હાલ અગિયારમી-(લાલ સુરંગીને કહેબે રે–એ દેશી) આગ્રા શહેરથી સંચર્યા રે, ગામોગામ વિસરામો લાલ, પાંચ મુકામે કરી આવતા રે, લશ્કર માંહિ આરામ લાલ. મીઠી જ્ઞાનની ગોઠડી રે, કઈ વિના કરમ ખપાવે લાલ–એ આંકણું.) સામૈયાની ગતિ બની રે, અચીજ વાત એક કરતા લાલ સંધ ઉપર શિતળ છાંયડી રે, ફરતા ચાકર ધરતા લાલ. મીઠી. ૨ વૃદ્ધિચંદ્રજી મુખ્યમાં રે, શ્રાવકમાં સિરદાર લાલ; સાજનહિ સહુ ચાલતા , પાછળ અપછરા શોભે નાર. મીઠી. ૩ અજ રથ ઘડા આગળ ચલે રે, પાગિયા સુંદર શોભે લાલ; વરાટે આ શહેરમાં રે, નરનારી જેઈ લાલ. મીઠી ૪ અનુક્રમ જિનઘર આવ્યા રે, પામ્યા પર ન આણંદ લાલ; પાંચ તીરથ વાંદતા રે, માહ રાજા થયો મંદ લાલ. મીઠી ૫ સ્વામીવચ્છલ કરે ભાવથી રે, પ્રભુપૂજા મન રંગે લાલ; મુનીમ એ તીશા હરખમાંરે, સંઘ જમાડે ઉછરંગે લાલ. મીઠી ૬ માલપૂવા ને દૂધપાકથી રે, જમી તિહાંથી સધાવે લાલ, કાદશીએ મક્ષી પાસજી રે, ભેટીને સુખ પાવે લાલ. મીઠી. ૭ શાંતિસ્નાત્ર તિહાં કયું રે, વવહારે સુખનું ધામ લાલ સંઘ જમીને પધારી રે, નયર ઉજજેન મુકામ લાલ. મીઠી. ૮ દેવગુરૂની પૂજા થકી રે, બારમે વર્ષે સપાવે લાલ, મહાવિદેહે મુગતિ વરે રે, અગુરુલઘુ ગુણ પાવે લાલ મીઠી૯ ઉમાભાઈ શેઠાણીને રે, બાલે હરખભરાએ લાલ, ધાર્યા મરથ અફલ થયા રે, દેવ ગુરને સુપાયે લાલ. મીઠી ૧૦. For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ܐܙܪ શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૧૩ ગુણ ગુણ ગાતા તે ચાલતા રે, કરતા સંઘ મુકામો લાલ; સામૈયા સન્મુખ આવતા રે, પામ્યા લેક વિસરામો લાલ. મીઠી. ૧૧ ત્રણ વિસામા સંસારમાં રે, દુઃખીયાને દુઃખ વિસરાં લાલ; રાગે દેખે નર રંગસું રે, વિનયવતી નિજ દારા લાલ. મીઠી. ૧૧ ધાતુપાઠ પંડિત ભણે રે, બલુચલુ કામધેનુ લાલ; વળગે બાલક માતા ગલે રે, રોમરોમ વિકસે તન બેનું લાલ. મીઠી. ૧૨ નેત્ર મળે ખટુ ગુણે ભય છે, સજજન સંત સોહાવે લાલ; જહાઝ કહ્યા ત્રણ ભાવથી રે, ભવ દવ તા૫ સમાવે લાલ. મીઠી. ૧૪ ગુરુ કી ગુરુ દેવતા છે, હિતકારી શ્રતધારી લાલ; શ્રીમુનિચંદ્ર સૂરીશ્વરે રે, મયણાને ઉપગારી લાલ. મીઠી. ૧૫ અરિહા દેવ આરબીઆ ૨, ત્રિભુવનમાં જાસ અવાજા લાલ; વીરપ્રભુની સેવા થકી રે, શ્રેણિક હશે જિનરાજા લાલ. મીઠી. ૧૬ ધરમ શરણ છે તીરથપતિ રે, જાત્રા કરી પુયે પૂરે લાલ; થાલી સાકર લહાણું કરી રે, ગુરુ ન રહ્યું શહેર અધુરે લાલ. મીઠી. ૧૭ જન્મભૂમિ જનની તથા રે, નિદ્રા પછલે જામે લાલ; પંડિત ગેષ્ઠી નવીન પ્રિયા રે, પાંચ દીઠે સુખ પામે લાલ. મીઠી ૧૮ સંઘતણ ઠકુરાઈ દેખીને રે, મિથ્યાત્વી સહુ બોલે લાલ; જૈનધરમ સમ કે નહિ રે, જોતા મસ્તક ડોલે લાલ. મીઠી. ૧૯ શેઠાણી હરકે બાઈને રે, લક્ષમી વરી છે બહુ રંગે લાલ; રમઝમ કરતી ઘરમાં મહાલતી રે, ધન ખરચે બહુ ઊછરંગે લાલ. મીઠી ૨૦ દેશદેશમાં જાણતા રે, ગુર્જર દેશની રાણી લાલ; શ્રાવક સહસ લઈ એક આવતી કરવા જાવા શિખરની જાણી લાલ. મીઠી ૨૧ વસ ઘણાં થયાં પણ કે નહિ રે, સાંઘ લઈ શિખરજી આવે લાલ; પણ એ મારગ ચાલતું રે, કર્યો શેઠાણી સુખ પાવે લાલ. મીઠી. ૨૨ એમ અનુક્રમે આવ્યા ટુંકરે રે, મહેમદાવાદ મેજાર હાલ; શહેરથી સામા શ્રાવક આવ્યા રે, ગણતીને નહિ પાર લાલ. મીઠી. ૨૩ લાડુ જમીને પાછા વત્યા રે, જાણે બેઠા વિમાને લાલ; વાત કરતાં જઈ ઉતર્યા રે, પ્રભુ ગુણ બેલે એક તાને લાલ. મીઠી. ૨૪ શહેરથી સામેયું આવતું રે, રાજનગર શહેર બહાર લાલ; મેઘરાજા પણ પધારિયા ૨, મુહુરત જોતાં નહિ વાર લાલ. મીઠી. ૨૫ નરનારીઓ જોવા મલી રે, જાણે ખીલે છે બાગ લાલ; તલ પડવા નહિ ભુમિકા રે, સહુ કર જોડે ધરી બહુ રાગ લાવ. મીઠી ૨૬ છવ મછવ ઠાઠશું , વદ ચોથે શુક્રવારે લાલ; માસ જેઠ સેહામણે ૨, પરભવના કરતા સાર લાલ. મીઠી. ૨૭ For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir –ધન૦ ૩ અંક ( 1 શ્રી સમેતશિખર તીર્થનાં ઢાળિયાં નિજનિજ ઘેર વિસામતા , શેઠાણીના ગુણ ગાતા લાલ; સહુ બેલે મીઠી વાણીએ રે, સંઘવીને સુખશાતા લાલ. મીઠી. ૨૮ મંદસતિ છે ઘણ દાસની રે, જાડી ન જાણું હું લેશ લાલ; શ્રી શુભવીર પસાચથી ૧, મેં કર્યો બાલક વેશ લાલ. મીઠી ૨૯ કલા (વીર જિર્ણ જગત ઉપગારી--એ દેશી) ધન ધન શાસન મહાવીરજીનું જેહને છે ઉપગારજી; ધન ધન ગણધર ગોતમ સ્વામીને પ્રશ્ન પૂછ્યા એક ધારજી. –-ધન. ૧ તે શાસન રહેશે આ જુગમાં એકવીસ વરસ હજાર); પાટ સેંપી પંચમ ગણધરને, ગૌતમ વય શિવનારજી. -ધન૨ સુધી સ્વામી પાટ જંબૂને, અક્ષય પદ વય સાર; દશ વસ્તુ લઈ સાથે જંબુ, સિદ્ધ થયા નિરધાર તેને માટે પ્રભવ સ્વામી, ચોદ પૂરવધર સાર; શ્રત કેવલી ખટ થયા અનુક્રમે,રઘુવીભદ્ર છેલા મહારજી. –ધન૦ ૪ એમ અનુક્રમે પરંપરા પટધર, વિજયદેવસૂરિ રાયાજી; નામ દશાદશ જેનું ચાઉં, ગુણીજન વંદ ગવાયાજી. –ધન૫ વિજયસિંહસૂરિ ત્રેસઠ પાટે, કુમતિ મતંગજ સિહેજી; તાસ સસ સૂરિ પદવી લાયક, લક્ષણ લક્ષિત દેટેજી. –કન સંઘ ચતુર્વિધ દેશ વિદેશી, મલીઓ તિહાં સંકેતેજી; વિવિધ મહેચ્છવ કરતા દેખી, નિજ સૂરિપદને હેતે છ. – ધન ૭ પ્રાય સથિલપણું બહુ દેખી, ચિત્ત વૈરાગે વાસી છે; સૂરિવર આગે વિનય વિરાગે, મનની વાત પ્રકાસીજી. –ધન. ૮ અરિ પદવી નવિ લેવી સ્વામી, કરશું કિયા ઉદ્ધારજી; કહે સૂરિ આ ગાદી છે તુમ સીર, તુમ વશ સહુ અણગારજી –ધન. ૯ ઈમ કહી સ્વર્ગ સધાયા સૂરિવર, સંઘને વાત સુણાવીજી; સત્યવિજય પંન્યાસની આણું, સુનિગણમાં વરતાવેજી. –ધન સંઘની સાથે તેણે નિજ હાથે, વિજયમસૂરિ થાપીજી; ગ૭ નિશ્રાએ ઉગ્ર વિહારી, સંવેગતા ગુણ વ્યાપી છે. –ધન રંગીત ચેલ લહી જગ વંદે, ચિત્ય ધ્વજાએ લક્ષીજી; સૂરિ પાઠક રહે સન્મુખ ઉભા, વાચક યશ તસ પક્ષી-ધન પર મુનિ સંવેગી ગૃહ નિર્વેદી, શ્રી સંવેગ પાખી; શિવમારગ એ ત્રણ કહીએ, ઈહાં સિદ્ધાંત છે સાખીજી–ધન૧૩ તેમના લઘુભાઈ લામાનંદજી, તે પણ ક્રિયા ઉદ્ધાર; કપુર વિજય ક્ષમા સુજ વિજ્ય બુધ, શુભવિજયગુણકારજી–ધન. ૧૪ For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૩ દેશના અમૃત સરખી જેહની, પીતા ભવિજન લેકજી; સેકસ મમે ચોખદ(પસહ)સાલામાં, નરનારી પામે અશકચ્છ –-ધન ૧૫ દેશના સાંભલીને ભવી પ્રાણ, વ્રત પચ્ચખાણ ધરંતજી; કુમતિ કદાગ્રહ છંડી નિજ પદ, આતમ ધ્યાને ઠરંતજી. -- ધન૧૬ તેના લઘુ શિષ્ય પચમકાલે, કુમતિ કુક હઠાગ્રેજી રાજદ્વારે વર્યા જયકમલા, ઢુંઢમતી ભાગા જાએ છ–ધન ૧૭ વીરવિજય પન્યાસ પ્રભાવીક, જ્ઞાનત ભંડારજી; શ્રીપૂજ્ય આવી પિસહસાવે, કહે વાચક૫૦ ૯ સાજી.--ધન વર કહે જોઈએ નહિ હારે, નહિ પદવી ગઇ; પરગુણ બેહે આપ અવગુણ ખેલે, કુમતિના કહાડે રાગજી.--ધન, ૧૯ સંવત અઢાર સતાવીસ વરસે, વિજય દશમી મહારજી; જન્મ થિતિ એ વીરની જાણે, બ્રાહ્મણ કુળ અવતાર -ધન, ૨૦ ઘોને કોટે રાજનગરમાં, રહેવાનું છે ધામજી; પુયઉદયથી ગુરૂજી મલા, ખભાત પાસે લઘુ ગામજી.--ધન, ૨૧ અઢાર સંવછર અડતાલીસમાં, રત્ન આપે ગુરૂ પાંચ ગુરૂ સાથે વિચરતા અહોનેશ, ત્રિવિધે જાણે સાચજી ધન૨૨ નવ કલપી વિહાર કરંતા, વરસ મy (થયા) સુભ તસજી; સંઘ તણા આગ્રહથી વશીયા, નહી મમતા નહી રીસ. – ઘન, ૨૩ ઓગણીસ આઠ ભાદરવા કૃષ્ણ, શુભ ચોથ નોંધઃ અહીં સુધીનો ભાગ જે સુકમાં છપાયો છે તે સિવાટાઈપવાળી બુક તદ્દન જાની અને સૂટક છે. તેથી શ્રી વીરવિજય મહારાજના કયા શિષ્ય આ કૃતિ બનાવી તે જાણવામાં મુશ્કેલી છે. હરકાર શેઠાણીની હવેલીવાળા ને શઠ હઠીભાઈ કેસરીસિંગના ભાણેજ ઉમાભાઈના વિદ્યમાન લઘુ પુત્ર શેઠ પનાલાલભાઈએ આ બુક મને આપી હતી. તે મેં વાંચી સુધારીને આ માસિકમાં છપાવ્યું છે. આ શ્રોસમેતશિખરના ઢળવામાં કર્તાએ હરમાર શેઠાણું અને ઉમાભાઈ અમદાવાદથી સંધલ કયા રd કયા ક્રમે છે મેતશિખર પહોચ્યાં, ત્યાં શી શી બીના બની, ત્યાંથી પાછા વળતાં કયા રસ અડાં અાવી રાજનગરમાં પ્રવેશ કર્યો તે જણાવવા ઉપરાંત સંઘમાં સાધુ, સાધ્વી શ્રાવકાદ, સમુદાય વાહન વગેરેની બીના પણ જણાવી છે. જ્યાં જયાં રસ્તામાં મુકામ કર્યો હોય, તેવી સંઘ છેમંદિરાદિની, સાધર્મિકવાસલ્ય વગેરેના બીજા પણ ટૂંકામાં સરસ જણાવી છે. છેવટે મુનિજીવનમાં ઉતારવા જેવી બીના કલશમાં, કર્તાએ, શ્રો સાવજ ગણિના નિરપૃહતા, વૈરાગ્ય ગુણેને અંગે જણાવી આ પ્રસ્તુત કૃતિ સંપૂર્ણ કરી છે. એ વાત નિઃસંદેહ છે કે આવી કૃતિઓ શ્રી રાજનગરના મારવમાં અપવ વધારે! કરે છે. વાચકે આ કૃતિને લાભ લઈ શેઠ ઉમાભાઈ, હરઠેર શેઠાણ વગેરેની માપક શ્રી જિનશાસનની ઉન્નતિ કરી, પરમ ઉલ્લાસથી મોક્ષ માર્ગને આરાધી મુનિના અભ્યાબાધ સુખ પામે એ જ હાર્દિક ભાવના. For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भीमविजयगणि रासका सार लेखक-श्रीयुत भंवरलालजी नाहटा जैन ऐतिहासिक राससाहित्य अत्यन्त विशाल है, और आए दिन नित्य नये नये ऐतिहासिक रास उपलब्ध होते हैं । कुछ वर्ष पूर्व उनके प्रकाशनका प्रयत्न हुआ पर उसका यथोचित आदर एवं प्रचार होने से वह कार्य आगे नहीं बढ़ सका। वास्तवमें जैन समाजकी इतिहासकी ओर बहुत ही कम अमिरुचि प्रतीत होती है। ___ इतिहासकी उपयोगिता निर्विवाद है। हमारा जीवन, प्राचीन संस्कृति और इतिहाससे अनुमानित होता रहता है। प्राचीनके आधारसे नवीनताकी सृष्टि होती रहती है प्राचीन गौरव मानवको उन्नत बनाने में बहुत कुछ प्रेरणा देता है। जैन समाजकी वर्तमान स्थिति बहुत ही सोचनीय है, पर वह अपने उज्ज्वल अतीतका आज भी अभिमान कर सकता है। जैन मुनियोंने समय समय पर राज्याधिकारियों से मिल कर उन पर प्रभाव डाल कर जैन समाज एवं संघकी विपत्तियोंको दर किया है, उन्हें अनेक प्रकारकी सुविधाएं शासकोंकी ओर से मिलती रही है। १८वीं शतीके तपागच्छीय यति भीमविजय भी एक प्रभावशाली व्यक्ति थे जिन्होंने औरंगाबादके नवाब असतखानको ज्योतिष वैद्यकादिके चमत्कारोंसे प्रभावित किया था, जिस के फलस्वरूप अनेक स्थानोंके जैन उपाश्रयादि जन्नत संपत्तिको पुनः जैन संघको अधिकृत करवाया था। इनके शिष्य मुक्तिविजयने भी नवाबसे इसी प्रकारके काम निकाले थे । इस रासकी ३ प्रतियें कलकत्ताके स्वर्गीय वाबू पूरणचन्द्रजी नाहरकी गुलाबकुमारी लायब्रेरीमें संग्रहीत है, जिसके आधारसे रासका संक्षिप्त सार दिया जाता है । इसकी रचना लालचंद्रगणिने १०२ पद्योंमें की है। रासका सार तपागच्छनायक सुप्रसिद्ध जैनाचार्य हीरविजयमूरिजीकी परम्परामें भीमविजयगणि बडे प्रतापी हुए। उ० सोमविजय, उ० चारित्रविजय, पं० धर्मविजय के शिष्य पंन्यास भीमविजय थे। आप क्रियाशील, विद्वान और प्रभावशाली पुरुप थे । आपने शत्रुजय, गिरनार, आबू , ऋषभदेव, मगसी, फलौधी प्रमुख तीर्थों की यात्रा की थी । आप ज्योतिष वैद्यकादिमें निष्णात होने के साथ साथ शरीरका गठन बडा मजबूत और सुंदर था, आपके हृदय पर श्रीवत्स चिह्नअंकित था। श्रीपूज्य श्री विजयरत्नमरि आपका बडा आदर करते और यतियों को चातुर्मास के आदेशका भार भी उन्होंने आपको सौंप दिया । For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १६८ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ १५ १३ भीमविजयगणि पोरवाड वंशीय जसवंतसाहकी भार्या जसरंगदेवीके पुत्र थे। आपने सं. १७३५में श्रीपूज्यजीकी आज्ञा पा कर दक्षिण देशकी ओर विहार किया । औरंगाबादमें आपने चातुर्मास किया उस समय वहां बादशाह की ओर से दीवान असतखान शासक था। एक बार उसका पुत्र जुलफकार बीमार हो गया। चिन्तित होकर लोगोंको किसी सयाने ज्योतिष व आयुर्वेदविद् पण्डित को लानेकी आज्ञा दी । शाही पुरुष सुखपाल लेकर उपाश्रय आये और गुरुश्रीसे नवाबके पास चलनेकी प्रार्थना की। भीमविजय और जितविजय दोनों कार्तिक सुदि १५के दिन नवाबसे मिले। नवाब असतखानने कहा-जुलफकारको नाडी देखकर उपचार कीजिये ! भीमविजयजीने उसकी जन्मपत्रिका मंगाकर देखी और मधुर शब्दोंमें कहने लगे-आज दोपहरके पश्चात् ज्वर साफ हो जायगा और जुलफकार आपके साथ बैठ कर खाना खावेगा एवं उसकी स्त्रीके ५ मास का गर्भ है । जब नवाबने खोजेको भेज कर मालूम किया तो पंन्यासजीके कथन पर अत्यन्त विश्वास हो गया। और उनके हस्तकमलको चूम कर बड़ी देर तक वार्तालाप किया एवं नवाब से उनकी घनिष्टता हो गई, मान महत्त्व बढा और लोगोंमें बड़ी प्रतिष्ठा हुई। सं. १७३६में बादशाह औरंगजेब सदलबल अजमेर पर चढ कर आया। बादशाहका दीवान कुलकुली और उमराव श्रेष्ठ गाजी असतखान भी साथ था। असतखानने भीमविजयजी गणिको याद किया और कठमोरसे आदरपूर्वक शाही पुरुष भेजकर अपने पास बुलाया। पूर्व उपकारोंको स्मरण कर इनके कथनसे बहुतोंके काम निकलवाये । जब श्रीपूज्य श्री विजयप्रभसूरिने भीम विजय की प्रशंसा सुनी तो उन्होंने अवसर देखकर भीमविजयको पत्र लिखा किअजमेर, मेडता, सोजत, जयतारण, जोधपूर आदि स्थानोंके उपाश्रय खालसे हो गये थे वे अब तक छूटे नहीं, अतः तुम अवश्य इस पुण्य कार्य कर सुयशके मागी बनो! मेडताके संघने भी यही प्रार्थना की तब भीमविजयगणि असतखानके पास गये और उनसे धर्मशालादिके विषयमें वार्तालाप किया । नवाब साहबने बादशाहको समझा बुझा कर सब उपाश्रय मुक्त करवाके फरमानपत्र जारी करवा दिये, समस्त संघमें हर्ष उत्साह छा गया। ___ भीमविजयगणिने राणपुर, वरकाणा, आबू , गौडी, खेश्वर प्रमुख तीर्थों को यात्रा की और स्थिरवास करने के लिए कृष्णगढ आए, इस चातुर्मासमें For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - ટાઈટલ. પાના બીજાથી ચાલુ ] . - - ૨૦ જિન ભગત અન્ય કે ઈ પણ ધર્મની નિંદા કરવાનું કહેતા નથી. તેઓ માર -- વસ્તુનું સત્ અથવા મસત સ્વરૂપ સમજવાનું શીખવે છે. | . અત્યને જ્યાં વાસ છે ત્યાં જ આત્મિક ઉન્નતિ છે અને એ સત્યની પૂર્ણ આચરણા દ્વારા કાયમી સુખ યાને મુક્તિ મેળવાય છે.. | ૪. ગમે તેવી મહાન વિભૂતિ હોય, પણ જે તે રાગ-દ્વેષ આદિ દોષથી મુક્ત હોય તો તે સત્ય વસ્તુ સ્વરૂપ દર્શાવી શકતી નથી. - પ. જેના જીવનમાં વીતરાગદશા રામૅરેમ પરિણમી હોય તે જ સત્ય ધર્મ ઉપદેશો શકે છે. - A ક. દેવ, ગુરુ અને ધમ' ૨૫ ત્રિપુટીની યથાર્થ પિછાન વિના માનવજીવનની પ્રગતિ થાય નથી. છે. જૈનધર્મ માં એ ત્રિપુટી સંબંધી વિચારણા યુતિપુરસ્કાર કરવામાં આવી છે. ૮. રાગ, દ્વેષ, મજ્ઞાન, આદિ અઢાર દોષથી જે માત્મા પૂર્ણ પણે મુકત હાય તેનામાં જ દેવત્વ કેવી શકાય. ૯, દેવે દર્શાવેલા માર્ગે વિચરનારા, પાંચ મહાવ્રતના પાળનારાં, અને દેવે જે વસ્તુસ્વરૂપની વિચારણા બતાવી હોય તે અન્યને પ્રેમભાવે સમજાવનારા મામાએ ગુરુવ માં ગણાય. | ૧૦. અધોગતિમાંથી ઉહારે અને ઊચી ગતિએ પહોંચાડે તે જ ધર્મ. ઉપર કહી ગયા એવા વીતરાગ દેવે જે ધમ બતાવ્યા છે તે ત લ મ માં ઉહારવાની શક્તિ છે. જૈનધર્મ એ અહત ધમનું બીજું નામ છે.. - ૧૧ વીતરાગ દેવ જિન, અરિહંત, તીથ કર આદિ ગુણનિષા નામથી ઓળખાય છે. ૧૨ ગુરુ વગ" માં આચાર્ય, ઉપુષ્પાય, ગણિ, પુન્યાય અને સાધુ-માખીનો સમાવેશ થાય છે. - ૧૩. ધમના પ્રકારમાં દાન, શાન ચારિત્ર અને તપ મુખ્ય છે. એ ઉપરાંત દાન, શિયલ, તપ અને ભાવ પણ ગણાય છે. | ૧૪. વર્તમાન કાળ જે એક્રવીશમી સદી ક્રિયા વિયુગ કહેવા છે તે જૈન ધમની માન્યતા મુજબ પંચમ આરા’ છે. ૧૫. વર્તમાન જગત જંબૂનદ્વપના એ ભારતમાં જ સમાય છે. रायपसेणी, उत्तराध्ययन, दशवैकालिक, भगवती आदि आगमोंका श्रवण कर यति लोगोंको वस्त्र पात्रादिसे संतुष्ट किये । सं. १७७१ भाद्रवा वदि १५ रविवार के दिन शिष्यों को हितशिक्षा दे कर अनशन आराधनापूर्वक अर्द्धरात्रि के समय भीमविजयगणि स्वर्गवासी हुए। बडे ही उत्सव व समारोह के साथ संघने पंन्यासजीकी अन्त्येष्ठि क्रिया की । १२ दिन हो जाने पर फूलोंको गंगामें प्रवाहित कर छतरी स्तूप निवेश बनवाया गया एवं चारों ओर कोट बना कर बगीचा लगाया गया। कूप-वापी निर्मित कर जनताके जल भरनेकी सुविधा प्रस्तुत कर दी। नवावके किसी चुमलखोरने कान भर दिये । उसने चढाई करके सब माल लूट लिया तब इनके पट्टधर मुक्तिविजयगणिने नवावसे मिलकर सन्मानपूर्वक मुक्त करवा दिये। For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shin Jalna Satya Prakasha, Regd. No. 89801 બી જેન ત્વ માલા. દરેકે વસાવવા ચાગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના ગણ વિશેષાંક (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખાથી વાયુહ અ': મૂલ્ય છ માના (ટપાલા ખર્ચના એક માને વધુ), દીપોત્સવી અંક ભગવાન મહાવીર સ્વામી પછીનાં 1000 વર્ષ પછીનાં સાત વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખોથી સમૃહ સચિત્ર કે ભૂલ સવા રૂપિયા. (7) ક્રમાંક 100 : વિક્રમ-વિશેષાંક પામ્રાટ વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખાથી જામહ 240 પાનના દળદાર સચિત્ર અંક 4 મૂલ ડાહ પિયા, - શ્રી જૈન સત્ય પ્રકાશના એ વિશિષ્ટ આ કે | [] ક્રમાંક ૪૩–ૌનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપના - વાણ૫ ૨Dાથી સમૃદ્ધ છે: મા ચાર આના. [8] કમાંકે 45-4. સ. શ્રી હેમચંદ્રાચાર્ય ના જીવન અંબ"ધી અનેક ઉપાથી પામૃહ મંદ : મૂલ્ય ત્રણું આપના કાચી તથા પાણી ફાઇલા '' બી એન wત્ય પ્રકાશ'ની ત્રીજ, પશ્ચિમા, આઠમા, દક્ષામા, અગિયારમા તથા બારમા વર્ષની કાચી તથા પાકી ફાઈલ તૈયાર છે. - મહય દરેકને ક્ષાચીના બે ફપિયા, પાર્ટીના મહી ઉપિયા, મી જેનામા સાયપ્રકાશ બિતિ જેાિશભાઈની વાડી, બીકાંઠા, અમદાવાદ્ધ, અAB?-મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ ક્રોસરાઠ, છે. મા. ન. શ્રી ભક્તિ માર્ગ કાર્યાલય–અમદાવાદ. પ્રકાશક:- ચીમનલાલ ગોકળદાસ શ્રાદ્ધ. થી નક્કમ અત્યપ્રકાશા ઋમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા રાઠ-ચામદાવાદ. For Private And Personal Use Only