SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ܐܙܪ શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૧૩ ગુણ ગુણ ગાતા તે ચાલતા રે, કરતા સંઘ મુકામો લાલ; સામૈયા સન્મુખ આવતા રે, પામ્યા લેક વિસરામો લાલ. મીઠી. ૧૧ ત્રણ વિસામા સંસારમાં રે, દુઃખીયાને દુઃખ વિસરાં લાલ; રાગે દેખે નર રંગસું રે, વિનયવતી નિજ દારા લાલ. મીઠી. ૧૧ ધાતુપાઠ પંડિત ભણે રે, બલુચલુ કામધેનુ લાલ; વળગે બાલક માતા ગલે રે, રોમરોમ વિકસે તન બેનું લાલ. મીઠી. ૧૨ નેત્ર મળે ખટુ ગુણે ભય છે, સજજન સંત સોહાવે લાલ; જહાઝ કહ્યા ત્રણ ભાવથી રે, ભવ દવ તા૫ સમાવે લાલ. મીઠી. ૧૪ ગુરુ કી ગુરુ દેવતા છે, હિતકારી શ્રતધારી લાલ; શ્રીમુનિચંદ્ર સૂરીશ્વરે રે, મયણાને ઉપગારી લાલ. મીઠી. ૧૫ અરિહા દેવ આરબીઆ ૨, ત્રિભુવનમાં જાસ અવાજા લાલ; વીરપ્રભુની સેવા થકી રે, શ્રેણિક હશે જિનરાજા લાલ. મીઠી. ૧૬ ધરમ શરણ છે તીરથપતિ રે, જાત્રા કરી પુયે પૂરે લાલ; થાલી સાકર લહાણું કરી રે, ગુરુ ન રહ્યું શહેર અધુરે લાલ. મીઠી. ૧૭ જન્મભૂમિ જનની તથા રે, નિદ્રા પછલે જામે લાલ; પંડિત ગેષ્ઠી નવીન પ્રિયા રે, પાંચ દીઠે સુખ પામે લાલ. મીઠી ૧૮ સંઘતણ ઠકુરાઈ દેખીને રે, મિથ્યાત્વી સહુ બોલે લાલ; જૈનધરમ સમ કે નહિ રે, જોતા મસ્તક ડોલે લાલ. મીઠી. ૧૯ શેઠાણી હરકે બાઈને રે, લક્ષમી વરી છે બહુ રંગે લાલ; રમઝમ કરતી ઘરમાં મહાલતી રે, ધન ખરચે બહુ ઊછરંગે લાલ. મીઠી ૨૦ દેશદેશમાં જાણતા રે, ગુર્જર દેશની રાણી લાલ; શ્રાવક સહસ લઈ એક આવતી કરવા જાવા શિખરની જાણી લાલ. મીઠી ૨૧ વસ ઘણાં થયાં પણ કે નહિ રે, સાંઘ લઈ શિખરજી આવે લાલ; પણ એ મારગ ચાલતું રે, કર્યો શેઠાણી સુખ પાવે લાલ. મીઠી. ૨૨ એમ અનુક્રમે આવ્યા ટુંકરે રે, મહેમદાવાદ મેજાર હાલ; શહેરથી સામા શ્રાવક આવ્યા રે, ગણતીને નહિ પાર લાલ. મીઠી. ૨૩ લાડુ જમીને પાછા વત્યા રે, જાણે બેઠા વિમાને લાલ; વાત કરતાં જઈ ઉતર્યા રે, પ્રભુ ગુણ બેલે એક તાને લાલ. મીઠી. ૨૪ શહેરથી સામેયું આવતું રે, રાજનગર શહેર બહાર લાલ; મેઘરાજા પણ પધારિયા ૨, મુહુરત જોતાં નહિ વાર લાલ. મીઠી. ૨૫ નરનારીઓ જોવા મલી રે, જાણે ખીલે છે બાગ લાલ; તલ પડવા નહિ ભુમિકા રે, સહુ કર જોડે ધરી બહુ રાગ લાવ. મીઠી ૨૬ છવ મછવ ઠાઠશું , વદ ચોથે શુક્રવારે લાલ; માસ જેઠ સેહામણે ૨, પરભવના કરતા સાર લાલ. મીઠી. ૨૭ For Private And Personal Use Only
SR No.521641
Book TitleJain_Satyaprakash 1948 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1948
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy