SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૬ ] શ્રી સમેતશિખર તીર્થનાં ઢાળિયાં [ ૧૬૩ પ્રભુ ગુણ ગાતા જેલમાં રે લોલ, કાશી આવ્યા રસ કેલમાં રે લોલ, સોલ કલ્યાણક જિહાં થયા રે લોલ, દર્શન કરવા તિહાં ગયા રે લોલ. ચંદ્રાવતી નગરી ગયા રે લેલ, ચંદ્રપ્રભુ જ ઈ વાંદીના રે લેલ, શ્રેયાંસનાથ સ્વામી ગુણ ગાવતાં રે લોલ, પાસ પ્રભુ દરિસન ધાવતા રે લોલ, સગ મંદિર બીજા વલી રે લોલ, દરિસન કરે સહુ સંઘ મલી રે લોલ, ચઉ સંઘ જમ્યા સીખંડ પુરી રે લોલ, તંબોલ સોપારી ચુરી રે લોલ. ૧૦ લહાણું સેઠાણી આપતાં રે લેલ, જમણું કરીને સધાવતાં રે લોલ, ફરી રેલવેલ માથે કરે રે લોલ, પ્રાગ વિસામો જઈ ઠરે રે લોલ; પ્રાગથી બેઠા રે રાતમાં રે લોલ, આગરે આવ્યા પરભાતમાં રે લોલ, સેવક વીરનો જે થયો રે લેલ, જંગલમાં મંગલ ભયે રે લોલ. ૧૧ હાલ અગિયારમી-(લાલ સુરંગીને કહેબે રે–એ દેશી) આગ્રા શહેરથી સંચર્યા રે, ગામોગામ વિસરામો લાલ, પાંચ મુકામે કરી આવતા રે, લશ્કર માંહિ આરામ લાલ. મીઠી જ્ઞાનની ગોઠડી રે, કઈ વિના કરમ ખપાવે લાલ–એ આંકણું.) સામૈયાની ગતિ બની રે, અચીજ વાત એક કરતા લાલ સંધ ઉપર શિતળ છાંયડી રે, ફરતા ચાકર ધરતા લાલ. મીઠી. ૨ વૃદ્ધિચંદ્રજી મુખ્યમાં રે, શ્રાવકમાં સિરદાર લાલ; સાજનહિ સહુ ચાલતા , પાછળ અપછરા શોભે નાર. મીઠી. ૩ અજ રથ ઘડા આગળ ચલે રે, પાગિયા સુંદર શોભે લાલ; વરાટે આ શહેરમાં રે, નરનારી જેઈ લાલ. મીઠી ૪ અનુક્રમ જિનઘર આવ્યા રે, પામ્યા પર ન આણંદ લાલ; પાંચ તીરથ વાંદતા રે, માહ રાજા થયો મંદ લાલ. મીઠી ૫ સ્વામીવચ્છલ કરે ભાવથી રે, પ્રભુપૂજા મન રંગે લાલ; મુનીમ એ તીશા હરખમાંરે, સંઘ જમાડે ઉછરંગે લાલ. મીઠી ૬ માલપૂવા ને દૂધપાકથી રે, જમી તિહાંથી સધાવે લાલ, કાદશીએ મક્ષી પાસજી રે, ભેટીને સુખ પાવે લાલ. મીઠી. ૭ શાંતિસ્નાત્ર તિહાં કયું રે, વવહારે સુખનું ધામ લાલ સંઘ જમીને પધારી રે, નયર ઉજજેન મુકામ લાલ. મીઠી. ૮ દેવગુરૂની પૂજા થકી રે, બારમે વર્ષે સપાવે લાલ, મહાવિદેહે મુગતિ વરે રે, અગુરુલઘુ ગુણ પાવે લાલ મીઠી૯ ઉમાભાઈ શેઠાણીને રે, બાલે હરખભરાએ લાલ, ધાર્યા મરથ અફલ થયા રે, દેવ ગુરને સુપાયે લાલ. મીઠી ૧૦. For Private And Personal Use Only
SR No.521641
Book TitleJain_Satyaprakash 1948 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1948
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy