________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
| [ વર્ષ ૧૩ શહેરની બહાર મન ભાવી આ રે લોલ, તિહાંથી પાદલ હેલ ચાલતા રે લોલ. ૧ હરિસન એક મંદિર થયાં સેલ, ભવભવનાં પાતિક ગયાં રે લોલ, સામૈ મુંબઈ આવ્યા સહુ રે લોલ, પુરની શોભા કેરી કહું રે લોલ; સ્વામીવરાછલ ભક્તિ ઘણું રે લે લ, પાવાપુરી વિસામતા રે લોલ, બાબુ છે બાર ગામનો ધણી રે લોલ, રજા લઈને ચાલતા રે લોલ. મંદર વીર પ્રભુજી તણું રે લેલ, બાગ વચ્ચે શોભે ઘણું રે લોલ, સહકાર રામ જામ છે ઘણાં રે લેલ, તરૂ સીતાફળ અંજીર તણા રે લોલ ચંબેલી કેતકી મગરે રે લોલ, આજુબાજુ ઘણી વાડીએ રે લોલ, જાઈ જુઈ જાસુલ ખરો? વેલ, ફુલ ફલ કેરી ઝાડીઓરે લોલ. ધરમશાલા સોહામણી રે લોલ, સ્વર્ગ થકી મૂકે અણીરે લોલ, વનની શોભા કેતી કહુરે લેલ, જાણે નંદનવન મેલહું રે લોલ; દરવાવની બાહરે રે લોલ, જશે ઘણું ચાકી ભરે રે લોલ, શેઠાણી અદે પુન કરી રે લોલ, સંસાર શેરી વિસરી રે લોલ. નિર્વાણ પગલે વિસરામતા રે લોલ, સરમાં કમલ ઘણા શોભતા રે લોલ, ગુણ સ્તુતિ તિહાં આચરી રે લોલ, પુજે કમલ વિધિએ કરી રે લોલ; શેઠાણી ઉમાભાઈ સંતવે રે લોલ, જે સ્તવ્યા સુર દાનવે રે લોલ, નાથજી લેકઝે રહ્યા છે તેલ, ભગતિથી મેં હઈડે ગ્રહ્યા તેલ. શક્તિ અનંતી સાંભલી રે લોલ, ભક્તિથી શક્તિ વેગીલી રે લોલ, શક્તિ ક્ષાયિક ગેપમાન છે રે લેલ, ભક્તિ વિશે ભગવાન છે રે લોલ, ભાવના શક્તિએ સાકલ્યા રે લેલ, પ્રાસાદથી તે નીક૯યા રે લોલ, પ્રભુ ગુણ ગાતા આવીયા રે લોલ, પ્રભાતે સહુ ચાલીયા રે લોલ, ગુણશીલત્ય આવી વસ્યા રે લોલ, કોલેભ માન માયા ખસ્યા રે લોલ, પગલાં વાદી સંઘ ચાલી રે લોલ, રાજગૃહીમાં આવી રે લોલ, પંચ શિખરને પુજતા રે લોલ, કરમ સકલ તીહાં ક્રૂજતા રે લોલ, વિપુલગિરિ ચઢતા તીહાં રે લોલ, કલ્યાણક સુવ્રતના જહાં રે લોલ; ઉદયગિરિએ આવતા રે લોલ, ચિત્ય વંદન કરી જાવતા રે લોલ, રતનગિરિ ઉપર ચઢયા રે લોલ, જાણે શિવનગરી જઈ અડ્યા રે લોલ. કનકગિરિ શેરભા શી કહું રે લેલ, વૈભારગિરિ ચઢતા સહુ રે લોલ, દર્શન કરી આવ્યા રંગમાં રે લોલ, કરતા કલાલ ગયા સંઘમાં રે લોલ; મનના મનોરથ સવિ ફક્યા રે લોલ, પરમાતમ મુજને મલ્યા રે લોલ, તીરથ નમી સંઘ ચાલી છે જે લેલ, ગોબર ગામ થઈ આવીએ રે લોલ. ૮ ગૌતમ સ્વામીને વાટીને રે લોલ, ચઈતર સુદ તેરસ દિને ૨ લેલ, પાડલીપુર દર્શન કરી રે લોલ, રેલવેલમાં બેઠા ફરી રે લોલ;
For Private And Personal Use Only