SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir –ધન૦ ૩ અંક ( 1 શ્રી સમેતશિખર તીર્થનાં ઢાળિયાં નિજનિજ ઘેર વિસામતા , શેઠાણીના ગુણ ગાતા લાલ; સહુ બેલે મીઠી વાણીએ રે, સંઘવીને સુખશાતા લાલ. મીઠી. ૨૮ મંદસતિ છે ઘણ દાસની રે, જાડી ન જાણું હું લેશ લાલ; શ્રી શુભવીર પસાચથી ૧, મેં કર્યો બાલક વેશ લાલ. મીઠી ૨૯ કલા (વીર જિર્ણ જગત ઉપગારી--એ દેશી) ધન ધન શાસન મહાવીરજીનું જેહને છે ઉપગારજી; ધન ધન ગણધર ગોતમ સ્વામીને પ્રશ્ન પૂછ્યા એક ધારજી. –-ધન. ૧ તે શાસન રહેશે આ જુગમાં એકવીસ વરસ હજાર); પાટ સેંપી પંચમ ગણધરને, ગૌતમ વય શિવનારજી. -ધન૨ સુધી સ્વામી પાટ જંબૂને, અક્ષય પદ વય સાર; દશ વસ્તુ લઈ સાથે જંબુ, સિદ્ધ થયા નિરધાર તેને માટે પ્રભવ સ્વામી, ચોદ પૂરવધર સાર; શ્રત કેવલી ખટ થયા અનુક્રમે,રઘુવીભદ્ર છેલા મહારજી. –ધન૦ ૪ એમ અનુક્રમે પરંપરા પટધર, વિજયદેવસૂરિ રાયાજી; નામ દશાદશ જેનું ચાઉં, ગુણીજન વંદ ગવાયાજી. –ધન૫ વિજયસિંહસૂરિ ત્રેસઠ પાટે, કુમતિ મતંગજ સિહેજી; તાસ સસ સૂરિ પદવી લાયક, લક્ષણ લક્ષિત દેટેજી. –કન સંઘ ચતુર્વિધ દેશ વિદેશી, મલીઓ તિહાં સંકેતેજી; વિવિધ મહેચ્છવ કરતા દેખી, નિજ સૂરિપદને હેતે છ. – ધન ૭ પ્રાય સથિલપણું બહુ દેખી, ચિત્ત વૈરાગે વાસી છે; સૂરિવર આગે વિનય વિરાગે, મનની વાત પ્રકાસીજી. –ધન. ૮ અરિ પદવી નવિ લેવી સ્વામી, કરશું કિયા ઉદ્ધારજી; કહે સૂરિ આ ગાદી છે તુમ સીર, તુમ વશ સહુ અણગારજી –ધન. ૯ ઈમ કહી સ્વર્ગ સધાયા સૂરિવર, સંઘને વાત સુણાવીજી; સત્યવિજય પંન્યાસની આણું, સુનિગણમાં વરતાવેજી. –ધન સંઘની સાથે તેણે નિજ હાથે, વિજયમસૂરિ થાપીજી; ગ૭ નિશ્રાએ ઉગ્ર વિહારી, સંવેગતા ગુણ વ્યાપી છે. –ધન રંગીત ચેલ લહી જગ વંદે, ચિત્ય ધ્વજાએ લક્ષીજી; સૂરિ પાઠક રહે સન્મુખ ઉભા, વાચક યશ તસ પક્ષી-ધન પર મુનિ સંવેગી ગૃહ નિર્વેદી, શ્રી સંવેગ પાખી; શિવમારગ એ ત્રણ કહીએ, ઈહાં સિદ્ધાંત છે સાખીજી–ધન૧૩ તેમના લઘુભાઈ લામાનંદજી, તે પણ ક્રિયા ઉદ્ધાર; કપુર વિજય ક્ષમા સુજ વિજ્ય બુધ, શુભવિજયગુણકારજી–ધન. ૧૪ For Private And Personal Use Only
SR No.521641
Book TitleJain_Satyaprakash 1948 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1948
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy