________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ર ] શ્રી જેન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૩ જેઠાભાઈ સામૈયુ લાવે રે, મહાજન સહુ ભલા આવે રે, સંધ દરિસર્ણ કરવા જાવે, --ઊમા ૨ વિસનગરના સરવે લેક રે, મેઢી માલ ચઢી શેક શેક રે વળી બેઠા અગાસી શેખ, – મા. ૩ વરડે ધીમે ધીમે આવે રે, જન દેખીને આણંદ પારે; બજારમાં લેક ન માવે રે, –ઉમા. ૪ પ્રભુ દરિસન કરીને વથી આ રે, ભવોભવનાં પાતકિ ટળીયાં રે; મને અંતરજામી મળીયા, –ઉમા. ૫ સંઘ જમણ કરી દે સધાવે રે, નવગવું લુણવામાં આવે છે, કરે જમણુ કાલીદાસ ભાવે, –માત્ર ૬ તીહાંથી વડગામ તે આવે રે, ઘાસ દાણાની લ્હાણી થાવે રે, ઝવેરી ભાઈચંદ
અપાવે, –માત્ર ૭ એકાદશીએ પાલણપુર પેઠા રે, પલ્લવી આ પાસજી ભેટયા રે; મારા ભવનાં દુખડાં મેટાં, --ઊમા ૮ સ્વામીવરછલ પાંચ તે થાવે રે, ઝવેરી ભાઈચંદ કરાવે રે, બધા બેલને ઘાસદાણે દેવરાવે, –ઉમા. ૯ મગનભાઈ તે પરણીને આવ્યા રે, વદાયગીરી બહુ લાવ્યા રે, પછી ભૂતડીએ
સધાવ્યા, –માત્ર ૧૦ શેઠ દલસુખશાએ કીધું રે, સ્વામીવરછલ કરી લહાવો લીધે રે, ગુરૂ વચન સુધારસ પીધે, –માત્ર દાંતીવાડે પ્રભુજીને નમતા છે, ક્રોધ માન માયાને વમતા રે, પિથાવાડે ગયા મન ગમતા, – ઊમાત્ર પ્રભુ વંદીને આણંદ પાવે રે, જીરાવલી ગામ તે આવે રે; પ્રભુ પાસ તણા ગુણ ગાવે, –ઊમા ૧૩ અણારે ડેરા દીધા રે, ચાકી રહે તે ચોક્કસ કીધા રે; દેખી તીરથ કારજ સીધા, –ઉમા. ૧૪ પ્રભુ દેખી લેચન કરી રે, સંસાર સમુદ્રથી તરોઆ રે; દેલવાડામાં સંચરી,
– મા ૧૫ સાત શુદ્વિ શેઠ કરીને રે, પીતાંબર કસબી ધરીને રે, સોના રૂપાના કલશા ભરીને, –માત્ર ૧૬ પ્રભુજીને પખાલ તે કરતા રે, કાલ અનાદિને મલ હરતા રે, કરી દ્રવ્યપુજા ભાવમાં ભલતા, –ઉમા. ૧૭
For Private And Personal Use Only