SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૬) શ્રી સમેતશિખર તીર્થના ઢાળિયાં [૧૩ ચૈત્યવંદન અપૂરવ બોલે રે, સાંભળતા સુરનર ડોલે રે, કંઠ નાભિથી બહુ ઘેલું, –મા. ૧૮ ગુણસ્તુતિ કરીને આવે રે, સ્વામી વચ્છલ જુક્ત કરાવે છે; પછે અચલગઢ સમાવે, ઊભા. ૧૯ પ્રતિમા મુખની ચારે રે, પંચધાતુ ભેલી મને હાર રે; પ્રભુ તેજ તણે નહિ પાર, ––ઉમા. ૨૦ મૌન એકાદશી સહુ ભાવે રે, પિસહ કરી ધ્યાન ધરાવે છે, ટીપ કરવા સંઘ મેળાવે રે, –ઉમા. ૨૧ ધરમસાલાએ સરવે આવે છે, મમતા મૂકી સરલ થવભાવે રે મન ઉછરંગથી ભરાવે, –ઉમા. ૨૨ સહસ ઓગણીસ રૂપૈયા ઝાઝા રે, એક એકની ધરતા મોઝા રે, વદી વલી આ આબુગઢ રાજા –ઉમા. ૨૩ એમ અનુક્રમે ચાલતા રે, સીરેહીમાં દીલક કરતાં રે, ડે દેખી કરમ ઝરંતા, –ઉમા. ૨૪ પાંચ વીસામે રાણકપર આવે રે, પ્રભુ દેખીને આણંદ પાવે રે, ડેરા તંબુ કચેરી કરાવે, – ઉમા. ૨૫ સ્વામીવચ્છલ ચાર તે કરી આ રે, માણેકચંદ મેતીચંદ તીહાં ભાલીઆ રે, શુભવીર સેવકને મલીયા, ઉમાભાઈ સમેત શિખરગિરિ જઈએ રે, ઉમા. ૨૬ ઢાલ પાંચમી (પ્રભુ પાસનું મુખડુ જેવા—એ દેશી) હવે રાણકપુર મહાર, દહેરો ઉચે ચામુખ ચાર મૂલ નાયક રીખવજી દેવ, તેહની કરતા નીત નીત સેવ. ૧ પ્રભુ રીપભના દરીસન કરીએ, ભવભવના પાતિક હરીએ હરસથી દરિસણ થાએ, તે આણંદ જગત ન માએ એ આંકણી માભાઈ નાન કરીને, સોના રૂપાના કલશા ભરીને વલી કસ્તુરીમાંહી બરાસ, કેસરમાંહી કરી સુવાસ. સુગંધી ઉખેવે ધૂપ, પૂજા કરતા સંઘવી ભૂપ; બહુ ભકિતએ પૂજ્યા દેવ, દેજે ભભવ ચરણની સેવ. પૂજા ભણાવી લહા લીધે, શુભ કારણ કારજ સીધે; ભેાંયરા ચોરાસી સાર, થંભા ગણતી દેય હજાર. એ સઘ તણે ઘણો ઠાઠ, ગાડી સરવ મલી શત સાઠ; સંવતણું એક સહસનું માન, લલલ ચવચંદ છે પરધાન. કાકા જેસંગ કરે કારભાર, અંબાલાલ આવ્યા છે હાર, મોટાથી હલકુલ ઝાઝી, રતનવિજય તણું ગુણરાગી. For Private And Personal Use Only
SR No.521641
Book TitleJain_Satyaprakash 1948 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1948
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy