________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૧૦ લલુભાઈ નગીનદાસ, વ્રતધારી છે ગુણરાસ) સમતારસ શ્રાવક મલીઆ, સંસાર થકી તે ગલીઆ. ૭ જનસાલમાં છે શિવરામ, દેરાસરનું સોંપ્યું છે કામ; સાત સમરણ અહનીસ ગણુતા, સંઘ સાન્નિધ્ય દેવ કરતા. ૮ હવે શ્રાવિકા ગુણરાગી, બાઈ સૂરજ છે મહાભાગી; જડા ભણી છે દોઅ, પ્રકરણ ભણ્યા છે અને કપડવણજના મૂલીબાઈ નામ, મેણુ બેહેન ધરમનું ધામ; સૂત્ર અરથ સાંભવા રસીયા, ગુરૂ ભગતિ કરવા વસીમા. ૧૦ હવે સાધુ તણે પરિવાર, સંવેગી છે ગુણના ધાર, સૌભાગ્યવિજય પંન્યાસ, ઉમેદવિજ્ય છે પાસ. બીજા સાધુ ગુણીજન આવે, શાંતિવિમલ સંઘાતે લાવે, માણેક મુનિ છે પથારી, મહાપંચવ્રતના ધારી. ૧૨ એમ સાધુ મલ્યા મને હાર, સંજમને વહેતા ભાર ગુરૂજી મલી છે સોહ, ઝીલે સમતારસ રંગરોલ. ૧૩ હવે રાણકપરથી ચલિયા, સાદરી રવામિવ છલમાં ભળીયા; બીજે દિન ઘારા આવે, બાપુભાઈ તે સંઘ જમાવે, ૧૪ વલી (વાલી) નગરના શ્રાવક રાગી, સંઘ ભગતિ કરે વડભાગી; નવમંદિર અપૂરવ શોભે, સુર અસુર તણા મન ૧૫ નાડલાઈ સિદ્ધાચલ નિરખી, ગિરનાર જોઈ મન હરખી; સહુ તીરથના સરદાર, સૂત્રમાંહે કહ્યો વિરતાર. દેરાં તેર તે સ્વર્ગવિમાન, દેખતા તજે અભિમાન; તીહાથી વરકાણાજી વંદી, ભવ અટવીનું બીજ નિકંદી. સંઘ આવે પાલી વિસરામ, કરે નકારસી ગુરૂ ગામ; સંઘ ભગતિ ભગુભાઈ કરતા, સંચાર થી બહુ ડરતા. ૧૮ વલી માણેકચંદ બહુ ભગતે, સ્વામીવચ્છલ કરે બહુ જુગતે સંપૂરણ પંચમી ઢાલ, શ્રોતા ઘર મંગલમય. ૧૯ સંઘરચના આગળ કહીશું, શુભવીરને ચરણે રહીશું, ગુરૂ મહેર થઈ જબ આજ, સેવકના સીધાં કાજ. ૨૦
હાલ છઠ્ઠી–(બારસ દિન બાર નીકલીગ –એ દેશી) સંઘ પાલીથી સધાવે રે, જઈને ધરમ જગમાં રૂડા; સાત મુકામે અજમેર આવે રે--જઈ ડેરાતંબુ તીહાં કરી આ રે, જઈ અજમેરના શ્રાવક મલીયા રે; જઈ ૧
[
For Private And Personal Use Only