________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૩ ઢાલ આઠમી-(મનમેહનછ જગ તાત-એ દેશી) સુણે સમેતશિખર મહારાજ, મારી વાત વીતી કરું રે, કહેતા નવી આણું લાજ, કર જોડીને ઉભે રહું રે; . તૃષ્ણાએ તારા જગનાથ, હું રઝ રે ચારે ગતિએ, તરૂણી રસમાં સુખ ભંગ, ભાગવતા આપ ચલી મતિ રે. પરમના મારગ ચાર, પરમાતમે સૂત્રે કહા રે, તમે સન્મુખ થયા મહારાજ,મેં પૂંઠ દીધી તેથી દુઃખ સહ્યાં રે, એકેન્દ્રિ આદિક માંહે, કાલ અને તે ગયે દુઃખમાં રે, તિર્યંચ પચેદ્રિય માંહે, કાળ ગયો વળી ભૂખમાં રે. નર પશુઆ બાલક દીન, ભૂખ્યા રાખી આપે જો રે, -દેશ વેચ્યા બાલક નાર, પરદારાણુ રંગે રમે રે;
જીવહિંસા કરી હરખાય, જૂઠું બોલી માયા સેલવી છે, હાસ્ય રતિ અરતિ બહુ, શેક કપટ કરી બુદ્ધિ કેવી રે. ભણતાને કરી એતરાય, દાન દીયતાને વારી રે, મેના પોપટને દુખ દીધ, વિષય વસે જીવ મારીયા રે, મુનિરાજની નિંદા કીધ, બહુસંત આણ મેં ન શિર ધરી રે, પ્રભુ પૂજા અરોચક ભાવ, કુદેવ માનતા પૂજા કરી રે. અજ્ઞાનપણે મહારાજ, તુમ આગે મેં કરી છતી રે, કહેવા અવગુણ તુમ પાસ, હું આવ્યો દૂર દેશથી રે; નદી આદિ પરવત પહાડ, ટાઢ વલી ભૂખ સહી ઘણી રે, પ્રભુ તુમ હાથ છે લાજ, મહેર કરી તારો જગધણી રે. એમ સ્તવના કરી મનરંગ, ઉતરોઆ જઈ મધુવને રે, પ્રભુ પૂજા રચી બહુ ભાવ, ફાગ રમ્યાં સહુ એકમને રે, રાત્રી જગા અહનિશ થાય, પ્રભાવના બહુ ભાતની રે, સ્વામીવરછલ સાત જમાય, જુકિત કરે બહુ જાતની રે, મધુવનમાં મંદિર સાત, પરમાતમ પરમેસરૂ રે, વલી મંદિર છે અનેક, પાસ પ્રભુના શુભ ગુણધરૂ રે, એણે વિધસુ વંદી ગિરિરાજ, ચાલ્યા જાએ રાણગંજમાં રે, રેલવેલમાં જેઠા જામ, ખાએ પીએ ફરે મોજમાં રે. વાત કરત દૂરથી દીઠ, ગંગા નદી વહે ફેંકડી રે, સામૈયું આવ્યું છે સાર, છડી આગલ રૂપે જડી રે; શિબિકા માંહે ભગવંત, શ્રાવક ખંધ લેઈ ચાલતા રે કલકત્તા માંહે પરેશ, પ્રભુ દરબારે જઈ બેસતા છે.
For Private And Personal Use Only