________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૩
બાબુ પૂરણચંદજી ઘણા ધરમના રાગી, તપ જપ કિરિઆ આદરે સંસારના ત્યાગી; વિનયવંત શ્રાવક સહુ દયા દાન મહંતા, સમતા રસ સહુ ઝીલતા વલી છે ધનવંતા. સુત પ્રતાપસિંહ બાબુના દેય છે ગુણવંતા, સશુરૂ પાસે આદરે ભાર વ્રત ધરંતા; સ્વદારા સતાસીઆ લક્ષમીપતિ નામ, લઘુ બાંધવ છે ધનપતિ જેણે જ છે કામ. અજીમગંજ બાલગંજમાંએ દેએ શેઠ વસંતા, પરનિદા ફરે તજી ધ્યાન લહેર કરંતા; એ આદિ શ્રાવક છે ઘણું કહેતા નાવે પાર, આપે ઉતારા સઘને ખાલી કરી ઘરબાર. બાબુ વધામણી સાંભલી ઉઠયા તેણુ વેલા, * ચિંતે પુરણ પુણ્યથી મનમોહન મેલા; સામૈયુ સજતા તિહાં બહોળા સાબેલા, નિજ નિજ ઘર પરિવારીને સહુ સાજન ભેલા. લક્ષ્મી સુત બેઠા નાલખી ટોપી પહેરી સારી, એંસી સાહસ ધન ખરચીલું હીરા જડી આ છે ભારી; ઉમાભાઈ આદે ચાલીયા સામૈયા મોઝાર, સંધપતિને જોઈ હરખીઆ જાણે ઇંદ્રકુમાર. હાથી ઘોડા પાલખી પ્યાદા આગળ ચાલે, બહુ ઠકુરાઈ આવતા કેઈ બાબુ મહાલે; એમ અનુક્રમે આવી આ પાસ કરનાર, રામ રામ વિકસાવતા પામ્યા ભવને પાર. વલી ત્રણ દેહેરે ભાવરું વંદીને વલીઆ, સ્વામીવચ્છલ વિચારમાં સહુ શ્રાવક ભલીઆ સંઘ ભગતિ કરતા તિહાં બહુવિધ પકવાન, સ્વામીભાઈને ભાવમું આપે શ્રીફલ પાન, બાજોઠ તિહાં રૂપ તણાં શેભે સેવનથાલ, લેટા મૂકયા કંચનતણા એપ્યા ઝાકઝમાલ, એણે વિધ સંઘની ભાવસુ ભગતિ ઘણી કરતા, વીંઝણે કરી પતે વાયરે નાખે સહુને શીરતા.
For Private And Personal Use Only