SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - ટાઈટલ. પાના બીજાથી ચાલુ ] . - - ૨૦ જિન ભગત અન્ય કે ઈ પણ ધર્મની નિંદા કરવાનું કહેતા નથી. તેઓ માર -- વસ્તુનું સત્ અથવા મસત સ્વરૂપ સમજવાનું શીખવે છે. | . અત્યને જ્યાં વાસ છે ત્યાં જ આત્મિક ઉન્નતિ છે અને એ સત્યની પૂર્ણ આચરણા દ્વારા કાયમી સુખ યાને મુક્તિ મેળવાય છે.. | ૪. ગમે તેવી મહાન વિભૂતિ હોય, પણ જે તે રાગ-દ્વેષ આદિ દોષથી મુક્ત હોય તો તે સત્ય વસ્તુ સ્વરૂપ દર્શાવી શકતી નથી. - પ. જેના જીવનમાં વીતરાગદશા રામૅરેમ પરિણમી હોય તે જ સત્ય ધર્મ ઉપદેશો શકે છે. - A ક. દેવ, ગુરુ અને ધમ' ૨૫ ત્રિપુટીની યથાર્થ પિછાન વિના માનવજીવનની પ્રગતિ થાય નથી. છે. જૈનધર્મ માં એ ત્રિપુટી સંબંધી વિચારણા યુતિપુરસ્કાર કરવામાં આવી છે. ૮. રાગ, દ્વેષ, મજ્ઞાન, આદિ અઢાર દોષથી જે માત્મા પૂર્ણ પણે મુકત હાય તેનામાં જ દેવત્વ કેવી શકાય. ૯, દેવે દર્શાવેલા માર્ગે વિચરનારા, પાંચ મહાવ્રતના પાળનારાં, અને દેવે જે વસ્તુસ્વરૂપની વિચારણા બતાવી હોય તે અન્યને પ્રેમભાવે સમજાવનારા મામાએ ગુરુવ માં ગણાય. | ૧૦. અધોગતિમાંથી ઉહારે અને ઊચી ગતિએ પહોંચાડે તે જ ધર્મ. ઉપર કહી ગયા એવા વીતરાગ દેવે જે ધમ બતાવ્યા છે તે ત લ મ માં ઉહારવાની શક્તિ છે. જૈનધર્મ એ અહત ધમનું બીજું નામ છે.. - ૧૧ વીતરાગ દેવ જિન, અરિહંત, તીથ કર આદિ ગુણનિષા નામથી ઓળખાય છે. ૧૨ ગુરુ વગ" માં આચાર્ય, ઉપુષ્પાય, ગણિ, પુન્યાય અને સાધુ-માખીનો સમાવેશ થાય છે. - ૧૩. ધમના પ્રકારમાં દાન, શાન ચારિત્ર અને તપ મુખ્ય છે. એ ઉપરાંત દાન, શિયલ, તપ અને ભાવ પણ ગણાય છે. | ૧૪. વર્તમાન કાળ જે એક્રવીશમી સદી ક્રિયા વિયુગ કહેવા છે તે જૈન ધમની માન્યતા મુજબ પંચમ આરા’ છે. ૧૫. વર્તમાન જગત જંબૂનદ્વપના એ ભારતમાં જ સમાય છે. रायपसेणी, उत्तराध्ययन, दशवैकालिक, भगवती आदि आगमोंका श्रवण कर यति लोगोंको वस्त्र पात्रादिसे संतुष्ट किये । सं. १७७१ भाद्रवा वदि १५ रविवार के दिन शिष्यों को हितशिक्षा दे कर अनशन आराधनापूर्वक अर्द्धरात्रि के समय भीमविजयगणि स्वर्गवासी हुए। बडे ही उत्सव व समारोह के साथ संघने पंन्यासजीकी अन्त्येष्ठि क्रिया की । १२ दिन हो जाने पर फूलोंको गंगामें प्रवाहित कर छतरी स्तूप निवेश बनवाया गया एवं चारों ओर कोट बना कर बगीचा लगाया गया। कूप-वापी निर्मित कर जनताके जल भरनेकी सुविधा प्रस्तुत कर दी। नवावके किसी चुमलखोरने कान भर दिये । उसने चढाई करके सब माल लूट लिया तब इनके पट्टधर मुक्तिविजयगणिने नवावसे मिलकर सन्मानपूर्वक मुक्त करवा दिये। For Private And Personal Use Only
SR No.521641
Book TitleJain_Satyaprakash 1948 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1948
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy