SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - ૧૪૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૧૩ ખુસાલ નાહાલ કુલે જેઠ, ગંભીર સાહેરને પેટે; કેશરીસિંહ તણે બેટા, –સમેત ૭ વડ ઓશવાળ કલે આયે, સુરજબઈ તણે જાયે હઠીસિંહ કેસરી ગવાયો, –સમેત૮ તેની ઉભય છે નાર, તેમાં હરકર ગુણભંડાર જગમાં કીતિ વિસ્તાર, –સમેત, ૯ ઉમાભાઈ સેવનમય કાયા, સગી બહેન તણું જાય; તપ કરી પરભવથી આયા, –સમેત ૧૦ શેઠની અનુમતિને નિરખી, ખેાળે લીધા છે મન હરખી; સંતોષ સમતા ગુણ પારખી, –સમેત ૧૧ ગાદીએ શેલે ઉમાભાઈ, ઈન્દ્ર જયંતસું સુકરાઈ પુરણ પુજે સુકમાઈ, –-સમેત૦ ૧૨ સમેતશિખર કણ કાજે, મહારાણી વિકટેરીઆ રાજે; જિનશાસન ઉન્નત છાજે, –સમેત૧૩ દાન પુણ્ય છે વડભાગી, વિજયની મુરત એ જાગી; અલ્પ ભવના સોભાગી, –સમેત૦ ૧૪ ગુરૂ વિ૨જી દેશના દેતા, સમેતશિખરના ગુણ કહેતા મુખ થકી અમરીત ઝરતા, – સમેત ૧૫ દેશના કુણું થયા છે રાગી, કુમતિ દૂર ગઈ ભાગી; સમકતની લેા જાગી, -- સમેત૦ ૧૬ કરવી જાત્રા શિખર તણું, શેઠાણું મન હંશ ઘણી; સદ્દગુરૂનાં વચન સુણી, – સમેત. ૧૬ સંસાર માંહે ઘણા રાતા, ખાએ પીએ શિરે મદમાતા; પરભવ પામે અશાતા, –સમેત ૧૮ દેવ ગુરૂને નિત નમતા, ધન ખરચી જાત્રા કરતા ધન ધન તે નરની માતા, વિરતણું શાસન પામી, ખાવે પીએ ન કરી ખામી, થાશે શિવ વહુના નામી, –સમેત ૨૦ હરખમાં વરસ ઘણું વીતાં, શેઠાણું ઉમાભાઈને કહેતાં જેથી શિવશંકરને તેડતા, –સમેત ૨૧ માણેકચંદ મોતીચંદ ગુણવાન, શેઠજી આગે પરવાન; હુકમ ચાલે પામે બહુ માન, –-સમેત –સમેત For Private And Personal Use Only
SR No.521641
Book TitleJain_Satyaprakash 1948 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1948
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy