Book Title: Jain_Satyaprakash 1948 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૫૯ શ્રી સમેતશિખર તો નાં ઢાળિયા ચૈિત્યવંદન અપૂરવ થાય, સ્તવના કરીને આગળ ચલ્યા રે; દીન બીજે બહુ પકવાન, સંઘભકિત બાબુ બહુ કરે છે, પ્રભુ મંજિર પૂજા રચાય, પુણ્ય તણી પિઠી સહુ ભરે રે. દિન આઠ રહીને તાંહી, પછે સધાવ્યા જઈ રેલમાં રે, જાણે વિદ્યાધર મલી જાય, વિમાને બેસી ફીરે રંગમાં રે, વાત કરતાં નલટી આય, તિહાંથી ઉત્તર દિસે રેલમાં રે, જાણે વર્ગ તણું સુખ ભોગ, લેવા આવ્યા મુશી દાવાદમાં રે. ૨વામિભાઈ મલી હરખાય, સંવ ભક્તિ કરતા સહુ રે, કાંઈ કહેતાં નવે પાર, વિનયનું વૃક્ષ તિહાં થયું રે; શુભવીર પસાએ દાસ, સંઘ તણા ગુણ કેતા કહું ૨, હવે સુણજે મુર્શીદાવાદ, વિનયવંત શ્રાવક સહુ રે. ૧૧ હાલ નવમી–(ગોકુલની ગોવાલણી મહી વેચવા ચાલી–એ દેશી) સુશી"દાવાદ સોહામણું કહું તેહની શોભા, ઇડી ચપલતા લક્ષમી રહી છે થિર ભા ધનવંતા વહેવારીઆ વર મંદિર વસીયા, વણઝ કરે હીરા મેતીના રજવાડે રસીઆ. ઉંચા મહેલ આવાસના ઘર સે ઉજલીઓ, એ,ઝલ પડદે નારીએ ઝલકે વીજલો કેકિલ કંઠ હરાવતી જાણે દેવકુમરીઓ, પ્રભુ ગુણ ગાતી રાગથી રણુઝતી ભમરીઓ. સુખી લેક વસે ઘણા ન લહે દિનરાત, જિન પ્રસાદ પૂજતા ધરમી પરભાત, દેરાસર પણ શોભતા જાણે સ્વર્ગ વિમાન, તેહથી નગરી શોભતી ગઢ લંક સમાન. પ્રભુ વરબારે શોભતા સુંદર ચોઘડીઆ, મહ સુભટ નાઠા તિહાં જલધિમાં પડીઆ, ચૈત્ય ધજા ફરકે ઘણી ફંડ રતન તે શોભે, શિખર કલશ કંચન તણું જોતાં સુર નર થોભે. ચાર ચરઠ વિપદા તણી કઈ વાત ન જાણે, પાન સુગાલ ઘણે વલી ગાય ભેંસ દુઝાણ, શ્રાવક ગુણ હવે સાંભલે દીઠા ન એણે જેહવા, ગુણ ગુણ ગાતા પીજીએ જાણે અમૃત એવા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28