Book Title: Jain_Satyaprakash 1948 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૫૭ ૬ ૮ શ્રી સમેતશિખર તીર્થનાં ઢાળિયાં ગુણ અનંત છે ચોદમાના, નમીઆ શીતલ સુરંગ, શીતલ ગુણ કરવા ભણી, કરી પ્રભુજીને સંગ. –જ. શ્રીભવ અભિનંદના રે, અહનિશ કરૂં જાપ પગલાં તેર જિન વંદીઆ, થઈ સમકિત છાપ. –. પાસ પ્રભુ દરબારમાં રે, આવ્યા સહુ મલો સાથ; ભગતિ વસે ભગવાન છે, સુણે ત્રિભુવનનાથ. -જો. જમણી બાજુ પ્રભુ વંદીઆ રે, સુણે અદ્દભુત નામ ધરમનાથ સુમતિ વલી, વર્યા શિવવધૂ ધામ. –જે. શાતિનાથ શાન્તિ કરે રે, શ્રીસુ પાસ જિનરાજ; વિમલ અછત દયે વંદિયા, સીધા સઘલાં કાજ. જ ચિંતામણુ પ્રભુ પાસ જી રે, ચતા સૂરણહાર, મન શુદ્ધ સેવા કરે, ઉતરે ભવપાર. – અષ્ટ પ્રકારી પૂજા કરે, ત્રણ શુદ્ધિ કરે જેગ; મનમોહન જિન પૂજતા, ગયે અનાદિને રંગ. –જચ૦ જલ ચંદન કુસુમ વલી રે, ધૂપ દીપ મને હાર, અક્ષત નૈવેદ્ય ફલ મલી, કરતા એક ધાર. પૂજા કરી સુમનસ થયા રે, આવ્યા શ્રી પ્રભુ પાસ; ચિત્યવંદન કરે ભાવશું, જેવી બુદ્ધિ પ્રકાશ, શ્રી શુભવીરના દાસને ૨, તુમ ચરણની સેવ; માગું છું હું એટલું, સુણે દેવાધિદેવ. –જે ૧૦ –જ (હવે પ્રભુની આગળ બેસી સંધ ચિત્યવંદન કરે છે, જય જય શ્રી ગિરિરાજ તું, મુજ અંતરજામી; અજર અમર અકલંક રૂપ, મલીએ મુજ સ્વામી. લવ સમુદ્રમાં ડૂબતે, ઝાલે મુજ હાથ; દયાવંત ત્રિભુવન ધણી, શિવપુરને સાથ. ચતર વદ ચાયે દિને, પામ્યા દુર ઉપયોગ; સંઘ ચતુર્વિધ સ્થાપીને, તો સંસારી ભેગ. સુભ આદે દશ ગણધરા, સાધુ સોળ હજાર ભવ્ય જીવ પ્રતિબંધીયા, ભૂતલ કરત વિહાર. શ્રાવણ સુદ આઠમ દિને એ, અણુસણુ કરી એક માસ; વીર તેત્રીસે શિવ ગયા, દાસ નામે નિશદિસ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28