Book Title: Jain_Satyaprakash 1948 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text ________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
વ ૧૩
હવે રેલવેલ કરી માથે રે, ગાડી તેરમા સંઘ મલે, સંઘવી સંઘવણ દેએ સાથે રે, લેઈને શેઠાણ ચલે. રેલ ઉતરીઆ પ્રયાગ ગામે રે, વીસામો કરીને ચલીઆ, પાંચ દીવસે કુલે એમે રે, નયરી વણારસીએ ભલી આ; મહા વદ બીજને દિવસેરે, અંજન શલાકા તિહાં કરતા, ખરતર મતવાલે કીધી રે, વિધિ કરાવે મનગમતા. પ્રભુ મંદિર સાથે વંદી રે, ભવભવનાં દુખડાં હરતા, હવે તિહાંથી ચાલ્યા આગલ રે, ગંગા નદી ઉતરતા; ફરી રેલવેલમાં બેઠા રે, ચંપાનગરી આવતા, પ્રભુ બારમા જિનવર ભેટયા રે, કરમમેલ સવી દેવતા. તિહાં પાંચ કલ્યાણક પૂજી રે, આતમ ધ્યાને અનુભવતા, ફરી રેલવેલ ચઢી આવ્યા છે, વર્ધમાન જઈ વસમતા; જિન પૂજી રેલમાં બેઠા રે, રાણીગંજ વિસરામ કરે, મુકામ બીજે ગિરિ નિરખી રે, ભવ ભવ પાતક દૂર હશે. હવે સમેતશિખર જઈ ભેટયા રે, ઉતરીઆ જઈ મધુવનમાં, ચિંતામણ પારસ પૂજ્યા રે, આવી વસ્યા મારા મનમાં મહા વા તેરસને દિવસે રે, સમેતશિખર જઈ ઉતરી આ, કામ ઠામ સામૈયા નીરખી રે, દેખી કેણીક નૃપ સાંભરી આ. હવે આગલ વાત રસાલ રે, જેહવી બની તેહરી કહીશું; શુભ વીરવડે સેવકને રે, દરસનથી દરસન ફરસુ.
૧૪
૧
હાળ સાતમી (લાલ લાલ જેસી તેરી આખી રે–એ દેશી) પાસ શજને લાવીએ રે, દીધા આદરમાન, દસ પણ સત ધન રેકડું, કીધા ચેકીના દાન
' જયે જ પાસ જિર્ણદને- એ આંકણી) ચઢયા શિખર બીજે દિન રે, ભેટયા ત્રિભુવન નાથ; કંથુનાથ વંદી વલી, મધે શિવપુર સાથ. – નમી મલલી અરનાથજી રે, વલી સુવિધિ જણું, ચિત્યવંદન કરી ભાવશું, પામ્યા પરમાણું –જો.
વિધિ શ્રેયાંસ પદ્મ પ્રભુ રે, ભેટયા ભવ દુઃખ જાએ, યુનિસુવ્રત ચરણ નમી, ચંદ્ર પ્રભુ ગુણ ગાએ. - જ.
૨
૩
૪.
For Private And Personal Use Only
Loading... Page Navigation 1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28