Book Title: Jain_Satyaprakash 1948 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir || ૧૧ શ્રી સમેતશિખર તીર્થનાં ઢાળિયાં ચઉ મંદિર કરી શોભતું ત્રીજુ મેમ પરગામ, જગતશેઠ તિહાં વસે ધરે વિષ્ણુનું ધામ; ત્રીજી પેઢી સાંભળ્યા જઈનમાં સરદાર, અગણિત દ્રવ્ય ખર તિહાં કહેતાં નાવે પાર. મંડપ બાંધ્યા કરીએ શેભે સુંદર શ્યામ, પ્રાસાદ એહ જોવતાં દીઠે નહિ કેઈ ઠામ; જગત શેઠ પદવી તણે મલીઓ છે ઈકબાલ, વર્ણ અઢારે માનતા ઘણે છે વલી તાપ, અસવાર તુરકી ગારથી ઘર છે સરકારી, લઘુ બાંધવ પ્રધાન છે બીજા વતી કારભારી; સહુ મલી ચાકર શોભતા સંત પાંચનું માન, ઓસવાલ વંસે આવીઆ શેભે ભીને વાન. સરલ સભાવ છે શેઠને જાણે નહિ એક ધર્મ, સદ્દગુરૂ રૂડા જે મલે પામે ધર્મને મર્મ; સાધર્મિકની આગલે ધરતા બહુ રાગ, મદ ઝરતા ઘેર કુરતા સુંદર છે નાગ. સંઘપતિ લખપતિ ચાલીઆ જગતશેઠ દરબાર, લક્ષમીપતિ આગે જઈ કરી બેઠક સાર; કચેરી જાણે શોભતી સૌધર્મ લોક, જગત શેઠ આગળ ધર સોના મહોર તે રેક. સામસામી પહેરામણી કરતા બહુ રાગી, શેઠાણીએ નકારસી કરીને શીખ માગી; શ્રાવકને વલી આપતા સાકર ને થાલી, સમતાની સેનત મલી લોભને સંગ ટાલી, જેઠાભાઈ ભગુભાઈ વલી હા આપી ચલીઆ, શ્રાવક શ્રાવિકા આવીને હઈડા ભેર મલી આ, એણે વિષ તિહાં સંધની ભગતિ કર ઝાઝી, શ્રી શુભવીરની શ્રાવિકા થયા શેઠાણી રાજી. હાલ દશમી (સેના રૂપાનું મારું બેલુર લેલ–એ દેશી) સુશીદાબાદથી નીકલ્યા રે લોલ, જઈ રેલવેલ માંહી ભલા રે લોલ, ઠકુરાઈ વિદ્યાધરની મલી રે લોલ, અપુરવ જાત્રા સાવ ફલી રહેલ વાત કરતા આલીઆ રે લોલ, નગરી વિશાલાએ આવતાં રે લોલ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28