Book Title: Jain_Satyaprakash 1948 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સમેતશિખર તીર્થનાં ઢાળિયાં [ ૧૫૫ સામૈયુ કરતા ભાવે રે, જઈ કાંઈ ઉલટ અંગ ન ભાવે રે; જઈ કેઈ ઘેડે ગજ રથ ચઢીઆ રે, જઈ કુમતિના મદ સવી ગલી આ રે. જઈ ૨ સાજન મલી સહુ ચાલે છે, જઈ નરનારી જુવે નહારે; જઈ એમ કરતા જીન ઘર આવે રે, જઈ પ્રભુ દરિસર્ણ દુઃખ શમાવે રે. જઈ૦ ૩ સંઘ દરિસન કરીને ઠરીઆ રે, જઈ પછે સામી વચ્છલમાં ભળી આ રે;જઈ બહુવિધ૪ કરે પકવાન રે, જઈ સંઘભગતી કરે એકતાન રે જઈ. ૪ સંઘવી પણ સ્વામી ભગતી રે, જઈ કરતા તે પણ બહુ જુગતી રે જઈ હવે સંઘ સકલ સંચરીએ રે, શ્રી કસનગઢ માણું, પ્રભુ પાસ જીનેશ્વર પૂજા રે, પાપ સઘલા તેહ નિક દે. કહધી ચાલા અનુકરમે રે, ગામ નગર પુર નીરખંતા, પાયા નરભાવ જેમ ધરમે રે, જેપુરમાં જઈ વીસમતા; સામૈયુ પુરથી આવે છે, કરતા જેન તણા રાગી, સહુ સંઘને હરખ ન માવે રે, આભૂષણ ધરે સોભાગી. નવર પ્રતિમા જિન સરખી રે, આગમમાં છે જિનવાણી, કુમતિની મુશલ બુદ્ધી છે, આપ મતિ વલી અજ્ઞાની, હવે દેરાસરમાં આવે છે, ચૈત્યવંદન ભાવે કરતા, સુભ કારણ જેગ મલંતા રે, પુણ્યતણી પિઠી ભર છે. વીરચંદ ઝવેર ઓસવાલ રે, સ્વામીવલ કરતા ભાવે, વલી સંઘ બીજે શ્રીમાલી , કરતા આણંદ બહુ પાવે; સિદ્ધચક્રના ગુટકા લેતા રે, પરભાતે સહુ પૂજતા, દૂધપાકને લાડુ જમાડે રે, વખતસા બહુ હરખતા. વલી ત્રીજો સંઘ જેપુરને રે, જમીને સહુ સચરીઆ, સંઘવી પણ પુરતી ભગતી રે, કરીને પૂઠેથી ચલીઆ, એમ ઠામ ઠામ પુર જતા રે, ભરતપુરે જઈ સધાવે, પ્રભુ વંદી પાપ તે ઘૂજા રે, રૂપીઆ તિહાં અપાવે. દેય સહસ્ત્રનું નામ ધરાવે રે, શ્રાવક જન સહુ સુખ પાવે, શેઠાણી ઉમાભાઈ જાણે રે, અવસર ફરી ફરી નહિ આવે, એમ ચાલતા અનુક્રમે ૧, પામ્યા આગરા શહેર વલી, સામયુ તિહાં શણગાર્યું કે, શ્રાવકટેલી સરવ મલી. પ્રભુ વદી દેદિન વસીયા ૨, વાહન સરવે મુક્તા, જુજ વાહન રાખ્યા સાથે રે, વલી અધ નહીં ચૂકતા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28