Book Title: Jain_Satyaprakash 1948 03 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સમેતશિખર તીર્થનાં ઢાળિયાં [ ૧૪૯ તેહથી શેઠાણ એમને કહેતા, લે પણ હુકમ સીરે ધરતા, રજા માગી પૂઠેથી ભલતા, ન્સમેત ૨૩ ઓગણીસ વીસાને વરસે, કારતક વદ બીજને દિવસે મહુરત લીધું મન વિકસે, --સમેત ૨૪ કંકોતરી લખી દેશ દેશે, કલકત્તા વળી જયપુરસે; સોરઠ કચ્છ મુંબઈ વાસે, --સમેત. ૨૫ શુકરવારે મહુરત લીધા, બાહેર જઈ ડેરા કીધા; વીરવચન પસાએ સીધા, –સમેત. ૨૬ ઢાળ બીજી (સાંભળ રે તું સજની મેરી, રજની કયાં રમી આવી રે—એ દેશી.) હિત શિખામણ ઉમાભાઈને, શેઠાણી એણુ પરે બેલે રે, મધુર વયણે સહુસ બેલે, જાણે અમીયને તાલે. તો જસ લહીએ જીરે. ૧ આવ્યા ગયા ને આદર દીજે, લીજે તાસ સલામ જીરે, સભા મારગ મુનિવર દેખી, ઊડી કીજે પરણમે તે જ સ. ૨ સાધરમક ને સગાંવહાલાં, સાથે જન કીજે રે, સંઘ ભગતી પરભાતે ઉઠી, ગુરૂ મુખ ધર્મ મુજે –તે જસ. ૩ જિનવર પૂજા ને નિત એ છવ, કરજે નવ નવ ભાવે રે, સંઘ તણી ઠકુરાઈ વિલ, ભજન ન કરો તે –તે જસ૦ ૪ મોકલે હાથે ધન વાવ, સંઘ સકળ સાચવજો રે, પૂરવ સંઘ સંભારી ચિત્તમાં, અમાની મન કરજે –ત જસરા ૫ એ શિખામણ હદય ધરીને, સંઘનું તિલક કરાવે રે, શાન્તિનાથ પ્રભુ ધર્મ જીનેશ્વર, રથમાંહે પધરાવે –તો જસ૬ શેઠાણી ઉમાભાઈ બે કર જોડી પ્રભુને શીશ નમાવે ; પ્રભુ ગુણ સ્તુતિ અદ્દભુત કરીને, રેશમ જેમ વિકસાવે –તે જસ૦ ૭ પરધાન વહ રથ પેઠે ચાલે, રામણ દી કર શોભે રે; આભૂષણ જરી સાડી ધરીને, નરનારી જેઈ થશે –તે જસ. ૮ શેઠાણી પુરે ચાલે, પાછળ શોભે નારી રે, પ્રભુ ગુણ ગાતી (જાણે) અમરી ભમરી, રાસ રમે લટકાળી–તો જસ ૯ હવે વરઘોડાની સામગ્રી, ત્રીજી ઢાલે કહી શું છે શ્રીગુભવીર પસાએ સેવક, આણું મસ્તક વહીજું-તે જસ૧૦ ઢાળ ત્રીજી (રંગ રસીલો સાંભળો રે એન્ટી ) રંગ રસીલા સાંભળો રે, વરઘોડાને ઠાઠ સલુણા; કનક રજત ધાતુ મળી રે, રથ ઘડી બહુ ઘાટ. સલુણા, રંગ૧ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28