Book Title: Jain_Satyaprakash 1948 03 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૦ ]. શ્રી જૈન સત્ય પ્રકાશ [[વર્ષ ૧૩ પુતળીઓ નાટક કરે છે, જેમાં અનિમેષ દેવ, સલુણા; બે બાજુ ચામર ઢળે રે, ભકિત કરે ઘણી સેવ, સલુણુ–ગ ૨ રથ સારથી પ્રભુના થયા રે, મહાસુખભાઈ મહાભાગ, સલુણ; જાણે મોહને કાઢીએ રે, હંસ વનેથી કાગ. સલુણા–રંગ ૩ સાબેલા શણગારીઆ ૨, જાણે દેવકુમાર, સલુણા; કે હસ્તી શિરે ચઢયા રે, કે તુરગ બુખાર, સલુણ-રંગ૪ વાજા વાગે વિલાતનાં રે, સરણાઈએ ટહુકાર, લુણા; લેરી લુંગળ વાજે ઘણું રે, તાંસાં ઢળી સાર, સલુણા–રંગ ૫ સાજન માંહી શુભતાં રે, શેઠ વળી શાહકાર, સલુણા; જઇન તણું રાગી ઘણુ ૨, વાડા મોજાર. સલુણા-રંગ ૬ એમ માટે મંડાણનું રે, દેતા અઢળક દાન, સલુણ, સંઘવી તિલક શેભે ઘણું રે, કરમાં શ્રીફળ પાન. સલુણ–રંગ૭ વરઘોડો જોવા મળ્યા રે, નર નારીના થક, સલુણા; શ્રાવક મનમાં ચિંતવે રે, જન્મ ગમાયે ફેક. સલુણા–રંગ૮ એ સંઘમાંહી પધારશે રે, ધન ધન તે નરનાર, સલુણ; ગયે અવસર મળશે નહિ રે, કહેતાં ના આવે પાર. સલુણા-રંગ૯ સમેતશિખર જે સધાવશે રે, તેહને ધન અવતાર, સલુણ; કારણ કારજ નીપજે રે, કહે આગમ ગણધાર. સલુણ-રંગ- ૧૦ એમ કરતાં અનુમંદના રે, વરઘોડો આવ્યા પુર બહાર, સલુણા; રેરા તંબુ કચેરીઓ રે, ચંદનીએ ઘણી સાર. સલુણા–રંગ ૧૧ પ્રભુજી તણે તંબુ શોભતે રે, જાણે સ્વર્ગ વિમાન સલુણા; બનાત સાટણ બેડ મળી રે, દેખી તજે અભિમાન. સલુણ–રંગ૧૨ નવ કલશા કંચન તણું રે, રેશમી આલી દેર, સલુણાઃ ભીલ પલટણ પહેરે ફરે રે, પડતી નગર ઠેર. સલુણા–રંગ૧૩ વદ પાંચમ દિન આવિયા રે, અચેર સંઘ જમાય, સલુણા; તારાચંદ સે ભાગને ૨, ૯દાર ચિત્તથી થાય. સલુણા–રંગ ૧૪ પાછલી રાતે ચાલીઆ રે, પેથાપુર મુકામ, સલુણ; સામવરછલ બહુ ભાવયું રે, શ્રાવકનાં બહુ ધામ સલુગુ-ગ ૧૫ જેચંદશાએ જમાડીએ રે, પ્રભુ વંદીને સધાય, સલુણા; બરૂ ગામે આવિયા રે, ત્રિભવનના ગુણ ગાય. સલુણા–રંગ. ૧૬ લખપતિ મળીઆ સંઘમાં છે, તેહનાં સુણજે નામ, સલુણ; શેઠ ભગુભાઈ ભાવશું રે, અઢલક ખરચે દામ સલુણા-રંગ- ૧૭ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28